________________
દર
શારદા શું ન
કહાં અમૃત કહાઁ જહેર હલાહલ, કહાં રત્ન પાષાન્ કહાં મુજ પતિ કહાં ન કામી, કહાં જીગત કહીં ભાન હા...શ્રોતા....
ક્યાં મારા પતિ અમૃતના કુંભ જેવા ને યાં તું હળાહળ ઝેરથી ભરેલા કું ભ જેવા! મારા પતિ તા એવા પવિત્ર પુરૂષ છે કે તે જેના સામે દૃષ્ટિ કરે તે પાપી હાય તેા પવિત્ર બની જાય છે. એ પરસ્ત્રીને માતા અને બહેન સમાન માને છે ને તુ તે કેવા લ પટ છે! મારા પતિ રત્ન સમાન તેજસ્વી છે. શીયળના તેજથી તેમનુ ૉલાટ સૂર્યની સમાન ઝગારા મારે છે ને તારું માઢું તે જો. સમજ, કાં રત્ન ને કાં પાષાણુ! એ તે સૂર્ય સમાન તેજસ્વી છે ને તું તે તેમની આગળ આગીયા જેવા પણ નથી, અને પરનારી ઉપર જે કુદૃષ્ટિ કરે છે તેના કેવા બૂરા હાલ થાય છે તે થ્રુ તુ નથી જાણતા? સતી સીતા ઉપર રાવણુકુદૃષ્ટિ કરીને ઉપાડી ગયા તા રામ તેની સાથે યુધ્ધ કરવા ગયા તા કેવા હારી ગયા! લંકાપતિ રાવણુ એક દિવસ રાખમાં રોળાઈ ગયા, તેમ હૈ દુષ્ટ રાજા! તું નહિ સમજે તેા તારા પણ એવા જ હવાલ થશે. મારો ભાઈ અને મારા પતિ જરૂર મને છેડાવવા આવશે ને મારા પતિના ખડ્ગ રૂપી દ્વીપકમાં તું પતંગિયાની જેમ મરી જઈશ. પરનારી તેા પ્રત્યક્ષ વિષની વેલ જેવી છે. જેમ વિષ ભક્ષણ કરનારો તરત મરણને શરણ થાય છે તેમ પર શ્રી પર કુદૃષ્ટિ કરનાર તા જીવતા છતાં મરેલા જેવા બની જાય છે. કારણ કે આવું કાય કરવાથી આ લેાકમાં અપકીતિ થાય છે તે પરલેાકમાં તેની દુગતિ થાય છે. તેના ઢાઇ વિશ્વાસ કરતું નથી. માટે તું સમજી જા. હું તારા ભલા માટે કહું છું. આ પ્રમાણે પ્રભાવતી ક્રોધમાં આવીને મેઘનાદ રાજાને કહેતી હતી ત્યાં અર્જુનછ ને હું' પહેાંચી ગયા. પછી શું ખન્યુ તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૩૪
શ્રાવણ વદ ૭ને શનિવાર
તા. ૬-૮-૭૭
અનંત કરૂણાનીધિ, વાત્સલ્ય વારિધિ જિનેશ્વર ભગવતાએ ભવ્ય જીવેાના કલ્યાણને માટે શાસ્ત્રની પ્રરૂપણા કરી. શાસ્ત્રમાં અલૌકીક ભાવ ભરેલાં છે.
अज्ञानाsहि महामंत्र, स्वाच्छन्द्युज्वरङ्घनम् । धर्मारामसुधा कुल्यां शास्त्रमाहमं हर्षयः ||
શાસ્ત્ર અજ્ઞાનરૂપ સર્પનું ઝેર ઉતારવામાં મહામંત્ર સમાન, સ્વચ્છ ંદતા રૂપ વરનેા નાશ કરવામાં ઉપવાસ સમાન, અને ધમ રૂપ બગીચામાં અમૃતની નીક સમાન છે. મહાન મંત્રાથી સપનું ઝેર ઉતરી જાય છે, તપ કરવાથી કર્મો ખપે છે અને