________________
ચારદા ન
૨૩
માંગી લે, પણ મારી દક્ષામાં અંતરાય પડે તેવું ન માંગતી. દશરથ રાજાના મનમાં એમ હતુ` કે એ માંગી માંગીને શુ' માંગશે ? હીરા, માણેક, માતી, ધન, મહેલ, મહુ તા રાજ્ય માંગશે. એથી અધિક શું માંગશે ? તે મારે તા હવે બધુ છોડીને જવુ છે તેા ભલે, તેની જે ઇચ્છા હોય તે માંગી લે, પણ મારી દીક્ષા અટકે તેવું ન માંગે તે સારું. ત્યાં તે કૈકેયી બેલી નાથ ! જે આપને દીક્ષા લેવી છે તે અચધ્યાનુ રાજસિ’હાસન મારા ભરતને આપે રામને ચૌદ વર્ષ વનવાસ આપે.
કૈકેયીના શબ્દો સાંભળીને દશરથ રાજાની સાથે ગયેલા માણસના મનમાં પણ એમ થઈ ગયુ` કે આ શુ' ? પાટવીપુત્ર રામ રાજયનો વારસદાર મેઠા હાય છતાં ભરતને રાજગાદી મળે ? પુત્રના માહ ખાતર કેટલેા ભયંકર અન્યાય ! પણ દશરથ રાજાએ સ્હેજ પણ સ`કાચ રાખ્યા વિના કહી દીધુ કે 'હું કૈકેયી ! આખું અચાયાનું રાજ્ય હું... તારા ભરતને આપી દઉં છું. રાજ્ય ભરતને આપી દીધા પછી દશરથ રાજાના મનમાં વિચાર થયે રાજ્યનો વારસ રામ હેાવા છતાં ભરતને રાજ્ય આપી દીધું, તે મારે એને એમ પૂછવુ તા જોઈ એ ને કે હું... ભરતને રાજ્ય આપુ ? એટલે તરત દશરથ રાજાએ રામ લક્ષ્મણને ખેલાવ્યા. પિતાજીની ભ્રમસાંભળીને વિનયવંત પુત્રાએ કહ્યું, જી પિતાજી! એમ ખેલતા ફ્રૉડીને પિતાજીની પાસે આવી નમન કરીને ઉભા રહ્યા.
66
:
રામ લક્ષ્મણની પવિત્રતા ઉપર દશરથ રાજાના આત્મવિશ્વાસ વિનયવંત શિષ્યા કે પુત્રો પોતાના ગુરૂ કે માતા-પિતા ખેલાવે ત્યારે તેમનો અવાજ સાંભળીને તરત છ કહે પણ મૌન ન રહે, અને ખીજું ગમે તે કાર્ય કરતાં હોય તે પડતું મૂકીને તરત હાજર થઈ જાય. આ વિનયવંતના લક્ષણ છે. રામ-લક્ષ્મણ ખૂબ વિનયવંત હતા. દશરથ રાજાને શ્રધ્ધા હતી કે ભલે મેં રામને પૂછ્યા વિના ભરતને રાજ્ય આપી દીધુ' પણ મારે રામ ખિલકુલ આનાકાની નહિ કરે. દશરથ રાજાએ કહ્યું- હું મારા વહાલા દીકરાએ ! મે તમને અહીં ખેલાવ્યા તેનું કારણ એ છે કે જયારે કૈકેયી સાથે મારુ' લગ્ન થયું' ત્યારે મે' તેને એક વચન આપ્યું હતુ.... તેણે તેને થાપણ તરીકે રખાવ્યુ હતુ તે આજે માંગ્યું. તેમાં તેણે એ માંગણી કરી કે ભરતને અયેાધ્યાનુ રાજ્ય આપે ને રામને ચૌદ વર્ષ વનવાસ મેાકલે. એટલે મે ભરતને રાજ્ય આપી દીધુ છે. તેા બેટા ! રાજ્યનો સાચા હક્કદાર તા તું છે પણ મે' દીક્ષા લેતી વખતે ઋણમાંથી મુક્ત થવા માટે ભરતને રાજ્ય આપી દીધુ છે તે તેમાં તું સંમત છે ને ? આ પ્રમાણે દશરથ રાજા રામના મુખ સામે જોઇને મેલ્યા, ત્યારે રામનુ સુખ સ્હેજ ઉદાસ થઇ ગયું.
46
દશરથ રાજાની શંકા ” :- આ જોઈને દશરથ રાજાના મનમાં થયું' કે મે' ભરતનેર:જય આપ્યુ. તે રામને ગમ્યું' નથી. તેથી તેના દિલમાં ખેદ થયા છે. એટલે તૂટતા હૈયે ખેલ્યા-બેટા રામ! તુ દુ:ખી ન થઈશ. તું ખાટુ' ન લગાડીશ. રાજયના સાચા