________________
શારદા દર્શન અધિપતિ છે. સત્તાધીશ છે. એ ધારે તે કરી શકે છે, એટલે સેમિલને મરણનો ડર લાગ્યું કે મને કેવી રીતે મારશે. મરણના ડરથી તે થરથર ધ્રુજવા લાગે, પણ એને એ વિચાર ન થયે કે મેં નાનકડા ફૂલ જેવા પંચમહાવ્રતધારી સાધુની ઘાત કરી ! આવું ભયંકર પાપ કર્યું તેના કટુ ફળ ભોગવવા હું ક્યાં જઈશ? કૃષ્ણજી પિતાને કેવી રીતે મારશે એનો ડર લાગે પણ પાપને ડર ન લાગે.
બંધુઓ! જેટલે સેમિલને મરણને ડર લાગે તેટલે જે એને પાપને ડર લાગે હોત તે તેનું જીવન સુધરી જાત. શાલકે ક્રોધમાં આવીને ભગવાનના બે સાધુઓને તેજુલેશ્યા મૂકીને બાળી નાંખ્યા પણ જ્યારે તેના મરણની બે ઘડી બાકી રહી ત્યારે તેને પિતાના પાપનો ખૂબ પશ્ચાતાપ થયે કે અહે! મેં આ શું કર્યું? પિતાના મુખ્ય શ્રાવકોને પાસે બોલાવીને કહ્યું કે ભગવાન સાચા છે ને હું બેટ છું. ભગવાન કહીનર છે ને હું તે કાચનો કટકે છે. ભગવાન અરિહંત છે, સર્વજ્ઞ છે. હું સર્વજ્ઞ નથી. મેં પાપીએ સર્વજ્ઞ નહિ રહેવા છતાં સર્વજ્ઞ હેવાન છેટે પ્રચાર કર્યો છે. ભગવાનના બે પવિત્ર સંતેને મેં બાળી મૂક્યા. આવા પાપ કરીને હું ક્યાં જઈશ ? એમ કહીને ચોધાર આંસુએ રડયા. પાપનો ખૂબ પશ્ચાતાપ કર્યો અને કહ્યું કે મારા મૃતદેહને પગે દેરડી બાંધીને જેમ મરેલા તને. સેડે તેમ હસેડજે, અને આ ગોશાલકે આવા પાપ કર્યા છે એવી જાહેરાત કરજે. દુનિયામાં, પાપ કરનાર તે ઘણું છે પણ પાપ કરીને પાપને પ્રકાશિત કરનાર બહુ ઓછા છે. એક વખત પાપ થઈ ગયા પછી તેને સાચા દિલથી : પશ્ચાતાપ થાય તે પણું જીવન સુધરી જાય છે. ગોશાલકને પિતાના ભયંકર પાપનો ખૂબ પશ્ચાતાપ થયે તે મરીને બારમા દેવલોકે ગયા. પછી પિતાના પાપકર્મના ફળ ભોગવવા નરકે જવું પડશે પણ વહેલે કે. મે એના ભવનો અંત આવશે.
સેસિલ બ્રાહ્મણને પાપનો પશ્ચાતાપ ન થયે પણ મરણને ડર લાગે. એટલે તેણે વિચાર કર્યો કે કૃષ્ણવાસુદેવ નેમનાથના દર્શન કરીને પાછા ફરે તે પહેલાં જ હું દ્વારકાનગરીની બહાર ભાગી જાઉં. આ વિચાર કરીને સોમિલ બ્રાહ્મણ, “સચારો જાગો નિવેમ, पडिनिक्खमित्ता कण्हस्स वासुदेवस्स बारावति नयरिं अणुपविस्समाणस्स पुरओ सपक्खि પરિસ્થિતિ દામાણભય અને ત્રાસથી વ્યાકુળ બનેલે મરણના ડરથી બચવા માટે પિતાને ઘેરથી નીકળે પણ કર્મ કઈને ક્યાં છેડે તેમ છે? રોમિલ કૃષ્ણના ભયથી બચવા માટે ઘર છોડીને જઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે કૃષ્ણવાસુદેવ રાજમાર્ગ થઈને જ આવશે. માટે મને એ ઉચિત છે કે હું ગલીના રસ્તેથી દ્વારકા નગરીમાંથી ભાગી જાઉં. એમ વિચાર કરી તે પિતાના ઘેરથી નીકળીને ગલીના રસ્તેથી ભાગતે થકો જવા લાગે. આ બાજુ કૃષ્ણવાસુદેવ પણ પિતાના નાનાભાઈ ગજસુકુમાલ અણુગારના