Book Title: Sharda Darshan
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai
View full book text
________________
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બરવલી.
લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (પશ્ચિમ) મુંબઈ ૪૦૦૦૦૨
શ્રી સંઘની પ્રવૃત્તિઓ શ્રી સંઘ હસ્તક ચાલતા ખાતાઓ શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતું , ધર્મસંસ્કાર કેન્દ્ર જન શાળા
(બેરીવલીમાં ત્રણ સ્થળે ચાલે છે.) , કેળવણી ખાતુ , સર્વોદય ઉદ્યોગ મંદિર , સાર્વજનિક ઉદ્યોગ મંદિર , જીવદયા ખાતુ , માનવ રાહત ખાતુ , સંઘ સંચાલિત વર્ધમાન કલીનીક. શ્રીમતી નંદકુંવર બહેન રસીકલાલ પ્રભાશંકર શેઠ
સાર્વજનિક હસ્પિતાલ એકસ રે વિભાગ, પેથોલોજી વિભાગ બે ઓપરેશન થીયેટર, સાથેના સુસજજ આશરે ૪૫ બિછાનાની હોસ્પિતાલ. શ્રી સંધ સંચાલિત સ્વધર્મી સ્ટોર જેમાંથી રાહતથી સ્વધર્મી બંધુઓને અનાજનું
વિતરણ થાય છે.

Page Navigation
1 ... 941 942 943 944 945 946 947 948 949 950 951 952