SearchBrowseAboutContactDonate
Page Preview
Page 943
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બરવલી. લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (પશ્ચિમ) મુંબઈ ૪૦૦૦૦૨ શ્રી સંઘની પ્રવૃત્તિઓ શ્રી સંઘ હસ્તક ચાલતા ખાતાઓ શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતું , ધર્મસંસ્કાર કેન્દ્ર જન શાળા (બેરીવલીમાં ત્રણ સ્થળે ચાલે છે.) , કેળવણી ખાતુ , સર્વોદય ઉદ્યોગ મંદિર , સાર્વજનિક ઉદ્યોગ મંદિર , જીવદયા ખાતુ , માનવ રાહત ખાતુ , સંઘ સંચાલિત વર્ધમાન કલીનીક. શ્રીમતી નંદકુંવર બહેન રસીકલાલ પ્રભાશંકર શેઠ સાર્વજનિક હસ્પિતાલ એકસ રે વિભાગ, પેથોલોજી વિભાગ બે ઓપરેશન થીયેટર, સાથેના સુસજજ આશરે ૪૫ બિછાનાની હોસ્પિતાલ. શ્રી સંધ સંચાલિત સ્વધર્મી સ્ટોર જેમાંથી રાહતથી સ્વધર્મી બંધુઓને અનાજનું વિતરણ થાય છે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy