SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બોરીવલી લોકમાન્ય તિલક રેડ બોરીવલી (પશ્ચિમ) મુંબઈ-૪૦૦૦૯૨ સ્થાપના ઈ. સ. ૧૯૫૨, ઉપાશ્રય ઉદઘાટન ઈ. સ૧૯૫૮ શ્રીસંઘની સ્થાપના ૩૫રથી થઈ ૧૫ર થી ૧૫૭ સુધી સુશ્રાવકને વ્યાખ્યાન માટે નિમંત્રણ આપી પર્યુષણ પર્વ બહાર જગ્યા લઈ ઉજવવામાં આવતા હતાં. ૧૯૫૮માં ઉપાશ્રયના મકાનને કબજે મળે અને ઉપાશ્રયનું ઉદઘાટન થયું એટલે ૧૫૮માં પ્રથમ ચાતુર્માસ થયું. ૧લ્પ૮થી ૧૯૭૭ સુધીના ૨૦ ચાતુર્માસની અમે સહર્ષ નેધ લેતા ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ. સંવત ઈ. સ. (૧) ર૦૧૪ ૧૫૮ લીંબડી સંપ્રદાયના પંડિત કવિવર્ષ મુનિ શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણ-૨ - '' - ૨૦૧૫ ૧૫૯ લીંબડી સંપ્રદાયના પંડિત કવિવર્ષ મુનિ શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણું, ૨ (તબિયતના કારણે બેરી વલી કૃષ્ણકુંજમાં, પર્યુષણ દરમ્યાન ઉપાશ્રયમાં પધારેલા) ર૦૧૬ ૧૯૬૦ લીંબડી સંપ્રદાયના તપસ્વી પૂ. ડુંગરશી મહારાજ સાહેબ આદિ ઠાણ-૨ - ૨૦૧૭ ૧૯૬૧ શ્રમણ સંઘીય વિદુષી પૂ. અજીત કુંવરબાઈ મહાસતીજી - આદિ ઠાણ-૩ ૧૯૬ર લીંબડી સંપ્રદાયના તપસ્વી પૂ. ડુંગરશી મહારાજ સાહેબના સુશિષ્ય પૂ. નરસિંહમુનિ પ તથા પર્યુષણ દરમ્યાન કાંદીવલીથી પધારતા. ૧૯૬૩ પૂજ્ય સાધુ સાધવજીની ઉપસ્થિતિ નહિ, કાલાવાડથી સુશ્રાવક શ્રી છગનલાલ જાદવજીભાઈ દેશી પર્યુષણ પર્વ દરમ્યાન વ્યાખ્યાન આપવા પધાર્યા હતા. ૧૯૬૪ બરવાળા સંપ્રદાયના મહાવિદુષી, પ્રખર વ્યાખ્યાતા પૂ. મેઘીબાઈ મહાસતીજી આદિ ઠાણા-૨ (૮) પૂ.૨૧ ૧૯૬પ શમણુસંધીય શાસ્ત્રજ્ઞ પૂ. માણેકકુંવરજી મહાસતીજી આદી ઠાણા-૩ (૯) ૨૦૨૨ ૧૯૯૬ શ્રમણ સંઘીય પ્રિયવકતા પૂ. વિનયમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણte
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy