Book Title: Sharda Darshan
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 921
________________ ચાવા ન ૨૦૫ લાગી. મને જણા તરફથી પુત્ર ઉપર મારકૂટ શરૂ થઈ. ાકરી કરગરે, કાલાવાલા કરે, રડે પણ તેનુ કેણુ સાંભળે ? “ ઈન્દ્રકુમાર ઉપર ઉતરી પડેલા દુઃખના પહાડ ” એક દિવસ દુનેથી થાકીને આવેલા શેઠ જયાં પલંગ ઉપર બેસવા જાય છે ત્યાં શેઠાણીએ ભયકર કકળાટ શરૂ કર્યાં, અને એક જ ઝઘડો માંડયે કે તમારા કિરાને હું જ આટલા દિવસ નભાવી શકું. હવે મારાથી આ દુઃખ સહન થતુ નથી. કાં તા એને સખા, કાં તે મને રાખા. આથી શેઠને ખૂબ ક્રાધ આવી ગયા ને છેકરાને ખેલાવ્યા ઈન્દ્ર ! અહીં આવ. ધ્રૂજતા હૃદયે આંખમાં આંસુ સારતા શુ' કહે છે. ખાપુજી ! તેમ કહીને ચરણમાં પડયા. ત્યાં એના પિતાએ એવી જોરથી લાત મારી કે કરી ત્રણ ગલાટીયા ખાઈ ગયા. હજી તેા ઉધે માથે પડયા છે ત્યાં પાછા શેઠે જઇ પેટમાં લાતા મારી અને કહે છે હરામખાર! હવે મને તારુ મદ્રુ' અતાવીશ નહિ. એમ કહી ખાવડુ ઝાલીને મારથી છોકરી કેડમાંથી વાંકા વળી ગયા છે છતાં ઢસેડીને બહાર કાઢી મૂકયા ને બારણા બંધ કરી દીધા. આ વખતે કુભાર્યા એવી નવી મા હાશ કરીને સ તાષ અનુભવવા લાગી. છેકરી બિચારા બહાર બેઠો બેઠો દૂર જઈને રડે છે. ચેમાસાના દિવસેા હેાવાથી ઉપરથી ખૂબ વરસાદ પડે છે. આ સમયે તેની માતાને સંભારીને મા... મા કહેતે ધ્રુસકે ને ધૃસકે રડવા લાગ્યા. એણે એવુ હૃદયદ્રાવક રૂદન કર્યું" કે લેાકોના મુખમાંથી શબ્દો સરી પડયા. લાખાના પાળનાર પિતા જાય તે ભલે જાય પણ દળણાંની દળનાર મા ન જશે. આ સમયે એની માતાની બહેનપણીને ખબર પડી. તે દોડીને આવી. છેકરાને છાતી સમે ચાંપ્યો ને બેલી બેટા ! રડીશ નહિ. એમ કહીને આંસુ લૂછ્યા ને માથે હાથ ફેરવ્યો. અહા હા....દાહ સૌને દઝાડે છે પણ માતાનું હ્રદય ખળતા દિલને ઠારે છે. કાં નવી માની દૃષ્ટિ અને કયાં પાડશત્રુ બહેનપણીની દૃષ્ટિ “ માતાની સખીને ઘેર ઇન્દ્રકુમારનુ આગમન ”–સખી પેાતાને ઘેર લઈ ગઈ ને, કહ્યું -મેટા ! ખાઈ લે. છોકરા કહે–માસી ! મારે નથી ખાવું. એમ કહી ધ્રુસ્કે રડતા ખોળામાં પડડ્યો. તેના મનમાં થયું કે મારી સગી મા સ્વ માંથી આવી લાગે છે, તે રીતે પેાતાનું હૃદય ખાલી કર્યું. માસીએ ખૂબ ડિંમત આપી, બેટા ! રડીશ નહિ. તારુ· દુ:ખ મટી જશે. તું જમી લે, માસી! મારા પપ્પાએ મને કાઢી મૂકયો છે. હવે હું કયાં જઈશ ? બેટા ! રડીશ નહિ, જે તને તારી માએ એક વાત કરી હતી તે તને યાદ છે ને? હા....હા....માસી, જો તારા પપ્પા દિવાનખાનામાં બેઠા છે. ત્યાં ખારી ખુલ્લી છે. ત્યાં જઈને તું તારી મમ્મીએ કહેલી વાત કરજે. બ્રેકરો હિં ́મત કરીને ખારી પાસે આવે છે. હવે શેઠને ક્રોધ ઠંડો પડયો હતા, ને હૃદયના બારણા ખુલ્લા થયા હતા. છેકરો મારી પાસે ઉભા રહીને કહેવા લાગ્યો, પપ્પા....પપ્પા! આપે મને ઘરમાં આવવાની ના પાડી છે તે હું નહિ આવું. ભગવાન મને જ્યાં માગ ખતાવશે ત્યાં જઈશ, પણ મારે તમને

Loading...

Page Navigation
1 ... 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952