________________
e
હા ચન
કાઈનો તા પાર જ ન હતા. હું જરૂર ક્હીશ કે આવી તપશ્ર્ચર્યાં રીવલીના ઇતિહાસમાં કદી થઈ નથી. તેમજ આપણે ત્યાં ખા. બ્ર. પૂ. શેાભનાબાઈ મહાસતીજીએ ઉપવાસનો સિદ્ધિતપ કર્યાં. મા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજી અને મા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીએ માસખમણુની ઉગ્ર તપશ્ચર્યા કરી. એ આપણા સંધના અહેાભાગ્ય છે.
પૂ. મહાસતીજીના પુનિત પગલા આપણે ત્યાં થયા ત્યારથી જ માસખમણની ઉગ્ર તપશ્ચર્યાની શરૂઆત થઈ તે આસા મહિના સુધી એકધારા પ્રવાહ ચાલુ રહ્યો. દાન, શીયળ, તપ અને ભાવનાના પૂર ઉમટયા. આ ચાતુર્માસના યશ પૂ. મહાસતીજીના ફાળે જાય છે. આ ચાતુર્માંસ ખરીવલીના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંક્તિ થશે. આવા લાભ વારવાર મળવા મુશ્કેલ છે. સંઘના ભાઈબહેનેાએ ખૂબ લાભ લીધા છે. અનેકવિધ વ્રત-નિયમો ઘણી મોટી સંખ્યામાં થયા છે. પૂ. મહાસતીજીએ આપણા નાના સંઘને બૃહદ્ મુબઈમાં માટો કોં છે. આવા જ્ઞાની, ગભીર અને ગુણીયલ ગુરૂણી રવિવારે આપણે ત્યાંથી વિદાય લેશે. તેમને વિદાય આપતા આપણું હૈયું ભરાઈ જાય છે. પૂ. મહાસતીજીનો આપણા ઉપર મહાન ઉપકાર છે.
પૂ. મહાસતીજીએ આપણી પાસે ક્ષમા માંગી, તે પૂ. મહાસતીજીને તે ક્ષમાપના માંગવાની ન હેાય. આપણે બધા ભૂલને પાત્ર છીએ, આ ચાતુર્માંસના પાંચ મહિનામાં આપણા સઘના કોઈ પણ ભાઈ-મહેનથી પૂ. મહાસતીજીના ઠાણા−૮ ની કોઈ પણ અભિનય, અશાતના અભક્તિ થઈ હાય અગર આપણે પૂ. મહાસતીજીની સેવા ન કરી શકયા હાઈ એ તે હું આપણા સકળ સંઘ વતી, કમિટીના સભ્યો વતી પૂ. મહાસતીજી પાસે ક્ષમા માંગુ છું. પૂ. મહાસતીજી વિશાળ દિલના છે. તે આપણને ક્ષમા આપશે તેવી આશા રાખું છું. પૂ. મહાસતીજી વિદાય લેશે. આટલું ખેલતા હૃદય ભરાઈ જાય છે. હુ જોઈ શકું છું કે દરેક ભાઇ-બહેનેાની આંખો વિયોગના આંસુથી છલકાઈ ગઈ છે. આ બતાવી આપે છે કે આપણને પૂ. મહાસતીજી પ્રત્યે કેટલે પ્રેમ છે! અંતમાં પૂ. મહાસતીજી પાસે હું ફરી ફરીને ક્ષમા યાચું છું અને વિનંતી કરૂ' છું કે પૂ. મહાસતીજી! આપ આ ક્ષેત્રમાં ધમ ભાવનાનુ જે બીજ વાવીને જામે છે. તેને સિ ંચન કરવા વહેલા વહેલા ખારીવલીમાં પધારશે.. આ નાનકડા સંધને ભૂલી ન જશા ને ફરીને ચાતુર્માસના લાભ આપશે. એટલુ કહી વક્તવ્ય ખંધ કરું છું. ( જય જિનેન્દ્ર )
રસીકભાઇ પારેખ ઃ-પરમ પૂજ્ય, પંચમહાવ્રતધારી, પ્રખર વ્યાખ્યાતા, મહાન વિરુષિ ખા. બ્ર. પૂ. શારદામાઈ મહાસતીજી તથા અન્ય સતીજી! માતા, બહેનેા, વડીલે અને ભાઈ એ !
આજ રોજ પૂ. મહાસતીજીને વિદાય આપવા માટે આપણે બધા એકત્ર થયા છીએ. ઘણા વર્ષોની આપણી વિનંતીના સ્વીકાર કરી પૂ. મહાસતીજી બોરીવલીમાં ચાતુર્માસ પધાર્યાં. પૂ. મહાસતીજીના ચારિત્રના પ્રભાવે ચાતુર્માસમાં અને ઉત્સાહ ને આનંદ ત્યાં છે. દાન, શીયળ, તપ–ભાવનાની ભરતી આવી છે. આપણા સદ્ભાગ્યે આપણુને એક અધિક માસના લાભ મળ્યો છે. આ પાંચ માસમાં આપણા સંધમાં કદી નહિ થયેલ એવી અદ્ભૂત તપશ્ચર્યા