________________
થાણા ન
કૃષ્ણવાસુદેવ સંતેના પ્રેમી હતાં. કોઈ પણ સંતની કઈ પણ માણસ સહેજ અશાતના કરે, કેઈ સંતના અવર્ણવાદ બેલે તે તેમનું કાળજું ચીરાઈ જતું હતું, ને સંતની અશાતના કરનારને શિક્ષા કરતા હતાં, ત્યારે જે ત્રણ ત્રણ ખંડના સ્વામી હોય, જેની એક હાકે માણસે ફફડતા હોય, ધરતી ધ્રુજતી હોય એવા સત્તાધીશ પુરૂષના સગા ભાઈએ દીક્ષા લીધી હોય અને એને માથે આવે જુલ્મ ગુજારે તે તેને શિક્ષા કરવામાં બાકી રાખે? કૃષ્ણવાસુદેવનું લેહી ઉકળી ગયું. કોધથી ધમધમી ઉઠયા. હા, મારો ભાઈ બારમી પડિમા વહન કરવા ગયે ને કુદરતે કેઈ ઉપસર્ગ આ હેત તે. જુદી વાત હતી. આ તે મારી નગરીમાં રહેનાર મારે પ્રજાજન થઈને એણે મારા ભાઈના માથે અંગારા મૂકયા? એ વાત સાંભળતા મને કંપારી છૂટે છે તે એના કોમળ શરીરે કેમ સહન થયું હશે ? ભગવાન ! આપ મને જલ્દી કહે ને એ પુરૂષ કેણ છે?
કૃષ્ણવાસુદેવ ધર્મનાં પ્રેમી હતાં. સમ્યફદષ્ટિ હતા. એ કઈ સામાન્ય ન હતાં, પણ જ્યારે તેમનાથ ભગવાનનાં મુખેથી ગજસુકુમાલ અણગારના દેહાંતના દુઃખદ સમાચાર . સાંભળ્યા ત્યારે મનમાં ભાઈને મારનાર વ્યકિતને વૈરને બદલે લેવા તૈયાર થઈ ગયા. એટલે બેલ્યા હે ભગવંત! એ લજજારહિત, અકાલ મરણને ઈચ્છુક, નિષ્ફર, દયારહિત અધમ કેણ પુરૂષ છે કે જેણે આવી કરૂણ રીતે મારા ભાઈની જીવનલીલા સમાપ્ત કરી દીધી! એ દુષ્ટ માણસે આવું નીચ કાર્ય કરીને સામેથી મૃત્યુને આમંત્રણ આપ્યું - છે. હવે એ મારા પંજામાંથી બચી શકે તેમ નથી. હું તેને મરણની શિક્ષા કરીશ.
કૃણવાસુદેવને ક્રોધે ભરાયેલા જોઈને મનાથ ભગવાને કહ્યું – “મા વાહૂ ! તુરં તરત પુરિસરા પેલેસમાવકજ્ઞાદિ ” હે કૃષ્ણ! તારે તે પુરૂષ ઉપર દ્વેષ રાખ ન જોઈએ. કારણ કે તારા ભાઈના માથે એણે ધગધગતા અંગારા મૂકયાં. માથાની ખેપરી ખદખદવા લાગી અને શરીરમાં અતુલ પીડા થવા લાગી છતાં ગજસુકુમાલ અણગારે તેના ઉપર અંશમાત્ર દ્વેષ કર્યો નથી પણ એમણે એ વિચાર કર્યો છે કે હે ચેતન ! તારે ને દેહને શું લાગેવળગે છે! આ તે બારદાન બળે છે. અંદરને માલ તે સુરક્ષિત છે. આ પુરૂષને મારા ઉપર કે મહાન ઉપકાર છે! એણે મારા કર્મો ખપાવવામાં મને સહાય કરી છે. એણે એને આ મહાન ઉપકાર માન્ય છે ને તમે શા માટે તેના ઉપર ક્રોધ કરે છે? તમે તેના ઉપર શેષ ન કરો. પણ “ઘઉં હસું છું તેf રિલે સરસર સાદિને ળેિ છે હે કૃષ્ણ! તમે એમ માને કે તે પુરૂષ ગજસુકુમાલ અણગારને સહાય કરી છે. ભગવાને તે આ પ્રમાણે કહ્યું પણ છદ્મસ્થ છમાં રાગ દ્વેષ હોય છે એટલે આવું સાંભળીને હેજે ક્રોધ આવી જાય તે સ્વાભાવિક છે. તેમાં પણ આ સમર્થ પુરૂષ પિતાના ભાઈની આવી દશા કરનારને અપરાધ કેમ સહન કરી શકે?
કૃણવાસુદેવને ક્રોધ આવવાના બે કારણ છે. એક તે પિતાને વહાલે ભાઈ અને પાછા તે સાધુ બનેલા તેમની તે વાત કરનાર હતું, અને પોતે ન્યાયી રાજા હતા.