________________
શારદા દર્શન
વ્યાખ્યાન ન, ૧૧૧
૫૧
કારતક સુદ ૧૩ ને બુધવાર
તા. ૨૩-૧૧-૭૭
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેનો ! અનંત કરૂણાનીધિ, મગમના આખ્યાતા, શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીએ જગતના જીવા ઉપર મહાન અનુકપા કરી દ્વાદશાંગીની પ્રરૂપણા કરી. ગજસુકુમાલના અધિકારમાં કૃષ્ણવાસુદેવને પોતાના ભાઈના માથે અ ંગારા મૂકનાર વ્યક્તિ ઉપર ખૂબ ક્રાધ આવ્યા, ત્યારે ભગવ ંતે કહ્યું, હે કૃષ્ણ ! તું એના ઉપર ક્રાય ન કરીશ. જીવે જેવા કમેમાં માંધ્યા હૈાય તેવા સૌને ભેગવવા પડે છે. આત્મા જ કર્મોનો કર્તા છે ને આત્મા જ કર્મીનો ભક્તા છે. તમારા ભાઈને કર્માં ઉદયમાં આવ્યુ ને સમતાભાવે ભાગળ્યુ છે. કમ` ભગવતી વખતે આત્મા તરફ ઉપયોગ રાખા. જ્યાં કષાય છે ત્યાં સ'સાર છે.
* કષાયની ઉપશાંતતા માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ અતર યા, તે કહીએ જિજ્ઞાસ.’
ગજસુકુમાલ અણુગારને દીક્ષા લઈને એક જ ભાવના હતી કે મારે જલ્દી મેાક્ષમાં જવુ છે પણ તેમની ભાવના કયારે પૂરી થઈ ? કષાય ઉપર વિજય મેળવ્યો ત્યારે ને? માટે કષાયનો ઉપશમ કરે. આપણા આત્મા રાગ-દ્વેષ અને કષાયથી મલીન બની ગયે. છે તેથી સત્ય વસ્તુનુ' દન કરી શકાતુ નથી. જ્યારે કષાયેાનો ઉપશમ થશે, રાગ-દ્વેષ મદ પડશે ત્યારે સત્ય વસ્તુનું દન થશે. પછી ગજસુકુમાલ અણુગારની માફ્ક માથે ધગધગતા અંગારા મૂકાશે તે પણ ક્રાધ નહિ. આવે. બસ, પછી તે એમ થશે કે અત્યાર સુધી મને આત્મસ્વરૂપની પીછાણુ થઇ ન હતી તેથી કાચના ટુકડા જેવા નકલી સુખાને મેં સાચા સુખ માન્યા પણ હવે મને સમજાણુ છે કે સાચું સુખ તે મેાક્ષમાં છે. મોક્ષનાં સુખ જેવું દુનિયામાં બીજું કોઈ સુખ નથી. આવું સમજેલા ગજસુકુમાલ અણુગારે છેટી વયમાં ભયકર ઉપસર્ગ સમભાવે સહન કર્યાં,
હવે દર્શન કરવા ગયેલા કૃષ્ણવાસુદેવે ભગવાનને પૂછ્યું કે હે ભગવંત! એ પુરૂષ કોણ છે ? એ હું કેવી રીતે જાણી શકું ? ત્યારે ભગવંતે કહ્યું કે હે કૃષ્ણ ! તમે મારી પાસેથી નીકળીને તમારે ઘેર જશે! ને દ્વારકા નગરીના મુખ્ય દરવાજે પ્રવેશ કરશે ત્યારે એ પુરૂષ તમને સામેા મળશે, અને તમને જોતાંની સાથે તે ભયભીત અની જશે. “ ચિત્તિ મેગ ારું ક્ષિતિ, તત્રં સુખં નાગેન્નત્તિ Ëન સે ત્તે । ’' યભીત થયેલે તે માણસ ધડડક દઈ ને જમીન ઉપર પડી જશે અને આયુય સ્થિતિ પૂરી થતાં મરણ પામશે ત્યારે તમે સમજી લેજો કે આ પુરૂષ ગજસુકુમાલનો સહાયક છે. (પ્રાણ લેનારો છે)
ભગવાનના મુખેથી બધા સમાચાર સાંભળીને કૃષ્ણવાસુદેવને ખૂબ આઘાત લાગ્યા. એમનું હૃદય ચીરાવા લાગ્યું ને મનમાં એટલી ઉઠયા- અડે। ! મારા લઘુ ખંધવા! તેં આ