________________
૩૧૮
શારદા દર્શન
તા મારે ચારી કરવી નથી પણ ખજાના કેવા છે તે જોવા છે. સંન્યાસી સૂતા સૂતા જાગતાં હતાં. પેલા ચારના સરદાર મહાત્માની ઝુંપડીમાં ગા ને મધુ તપાસ્યું પણ ત્યાં તા મહાત્માના બે કપડા ને ક્રમ`ડળ સિવાય કંઈ ન હતું. ખૂણે ખૂણાં જોઈ લીધા પણ ખજાને જોવા ના મળ્યેા.
“સન્યાસીએ બતાવેલા ખજાના' :-લૂંટારાનેા સરદ્વાર સવાર પડતાં સન્યાસી પાસે જઈને કહેવા લાગ્યા કે હું રાત્રે આપના ખજાને જોવા માટે આપની ઝૂંપડીમાં આન્ગેા હતા પણ મને જોવા ન મળ્યેા. આપે ખજાને ક્યાં છૂપાવીને રાખ્યા છે ? આ લૂંટારાની વાત સાંભળીને સન્યાસીએ કહ્યું-ભાઈ! મારા ખજાના ગુપ્ત છે. એ દેખાતા નથી પણ ફળ આપે છે. તમારેા ખજાના અહીં રહી જશે પણ મારે ખજાના તા હું મરી જઈશ તા પણ સાથે લઈ જવાનેા છું. લૂંટારા કહે બાપજી આપના ખજાને અમને બતાવા ને. તે અમે પણ ભેગા કરવા માંડીએ. ત્યારે સન્યાસીએ કહ્યું કે હું તમને એ ખજાને ખતાવું ખરા પણ હું કહું તેમ તમારે કરવુ પડશે. લૂટારાઓએ કહ્યું-બૂલ છે. આપ જેમ કહેશે! તેમ કરવા તૈયાર છીએ. ગુપ્ત ખજાનાની વાત સાંભળવા લૂટારા સંન્યાસીની સામે મીટ માંડીને બેસી ગયા. તમને પણ હું ખજાનેા બતાવું તે ટટાર થઈને મારી સામે બેસી જશે ને ? કેમ ખરાબર છે ને ? (હસાહસ) સાંભળો, ત્યારે સંન્યાસીએ કહ્યું ભાઈ ! મારી પાસે દયા, દાન, જ્ઞાન, ક્ષમા, સેવા અને પરાપકારના અમૂલ્ય ખજાનેા છે. આવે, તમારે આ ખજાના જોઇએ છે ?
“સન્યાસીના ઉપદેશથી ચારાના જીવનપટ” –તમે પૂર્વભવમાં પાપ કરીને આવ્યા છે. તેથી આવી મતિ છે ને આ ભવે પણ ચારી, લૂંટફાટ ને ખૂન કરીને ધન મેળવા છે. જ્યારે આ પાપ ઉયમાં આવશે ત્યારે કેવા દુઃખા ભાગવવા પડશે તે વખતે તમારી કેવી દશા થશે ? વિગેરે પાપના કડવા ફળ સમજાવ્યા. આથી લૂટારાના દિલ પીગળી ગયા. તેમણે કહ્યું કે મહારાજ ! આપની વાત તદ્દન સાચી છે. પાપ, ચારી, ખૂન, લૂંટફાટ કરીને અમે મહાન પાપ કર્યાં છે. હવે અમારું શું થશે ? આટલું ખેલતાં એમની આંખમાં આંસુ આવી ગયા આ જોઈને સંન્યાસીએ તક ઓળખીને સાગઠી મારી કે જો તમને એ બધુ... પાપ લાગતુ હાય તે। હવે આજથી તમે બધા નિયમ લે કે અમારે કાઇનું ખૂન કરવું નહિ. કાઈનું મન છીનવી લેવું નહિ. ત્યારે એક લૂંટાંરાએ કહ્યું. મહારાજ ! આપની વાત તા સત્ય છે. આ કરવા જેવું છે. પણ આ ચારી લૂંટફાટ બધુ અંધકરી દઈએ તેા અમારે પેટ ક્યાંથી ભરવું?
સંન્યાસીએ કહ્યું આ બધી ખુલ્લી જમીને પડ઼ી છે. તે તમે મહેનત કરો. મહેનત