________________
શશ દશમ
કેઈ વ્યક્તિએ કે વ્યક્તિને જીવનભર ભેગ આપે છે, બધા કાર્યોમાં પિતાના પ્રાણથી અધિક માન્ય છે, અને પળવાર પણ જેનાથી જુદા રહેવા માટે અસમર્થ છે. આ જેની સાથે પ્રેમ અને નેહ હતું છતાં ક્યાં ક્રોધની એક જ ચિનગારી પ્રગટી ત્યાં નેહીઓ દુશ્મન બની ગયા. આ બનાવનાર કેશુ? સમજાણું ને? માટે આજે તે કોધ રૂપી આગથી થતાં વૈરનું વિસર્જન કરવું છે ને? યાદ રાખજે. જ્યાં સુધી જીવનમાં સમતા નથી આવી ત્યાં સુધી મુક્તિ મળવાની નથી. સમતા આવે એટલે મુક્તિ મળે. માટે સમતા-ક્ષમા એ સાચી સંપત્તિ છે. અહીંયા તમને એક બનેલી કહાની કહું.
રંગુનમાં એક કરોડપતિ શેઠ હતા. ભાગ્યની દિશા બદલાતાં ત્યાંની સરકારે શેઠના બધા પૈસા પડાવી લીધા. છેવટે શેઠ જીવ બચાવવા ભારતમાં નાસી આવ્યા, અને અહીં આવ્યા બાદ ખાવાના સાંસા પડયા, કહે તે ખરા કે એ શેઠે ખૂબ પરિશ્રમ કરીને એકઠી કરેલી સંપત્તિ શું કામની? હું તમને પૂછું છું કે તમે ગમે તેટલું રળે પણ સાથે ન લઈ જઈ શકે તે તે રન્યું રળ્યું ગણાય ખરું? બોલે, હવે તમારે કેવી સંપત્તિ એકઠી કરવી છે? મહાપુરૂષે તે એવી સંપત્તિ એકઠી કરવાની કહે છે કે તમે તમારી સાથે લઈ જઈ શકે તે માટે ધન છેડીને ધર્મ કરો, ફરીને આ અવસર મળે મુશ્કેલ છે. માટે નશ્વર સંપત્તિ છેડીને શાશ્વત સંપત્તિ મેળવવામાં તન, મન અને ધનને લગાડી દે. આ રીતે જીવન જીવવાથી પણ કષાયની કાલીમા દૂર થશે.
આજે સાંજે તમે પ્રતિક્રમણમાં બેલશે ને કે સર્વ પ્રાણી મારા મિત્ર છે, મારે કઈ દુશમન નથી. તમે બેલી તે જશે પણ એવું આચરણ રાખશે ને? વિચારે કે આજે તમારા મિત્રો કેણ છે? તમારી સાથે હરે ફરે ઉઠે બેસે ને ગામ ગપાટા મારે. બસ, આજ તમારા મિત્ર ને? અને જે સમયે તમને તમારા દુઃખમાં સહાય ન કરી શકે ત્યારે તમે તેને મિત્ર ગણે ખરા? પછી મૈત્રીભાવ ટકાવી રાખશે ખરા? અગર તમે સહાય કરી ન શક્યા તે એ મિત્ર તમારી સાથે મૈત્રીભાવ રાખશે ખરે? માટે ખરેખર, એ મૈત્રીભાવ નથી, પણ સુખદુઃખમાં કયારે પણ તમારા આત્મામાં ક્રોધની જવાળા ન પ્રગટે ને સમભાવ રહે એ જ સાચી મૈત્રી છે. ક્રોધ એ બળતી આગ જેવું છે. તેના ઝપાટામાં જે કઈ આવે તેને દઝાડે છે, ભસ્મીભૂત કરે છે. માટે ક્રોધને ત્યાગ કરે ને ક્ષમાભાવ લાવે. તમે જાણે છે ને ઝેરને ઓળખનારે ઝેર પીવે તે તેને મૂર્મો કહેવાય ને? તેમ કષાયની કુટિલતા જાણ્યા પછી કષાયને ન છેડે તે મૂર્ખ કહેવાય ને? આજ દિવસ વારંવાર એ સૂચન કરે છે કે તમે બૈરનું વિસર્જન કરે ને ક્ષમાનું સર્જન કરે. ભર્તુહરિ જેવાએ પણ એક લેકમાં કહ્યું છે કે તમારે