________________
ચાના ન કન્યાએ!નુ બડાનું કાઢવુ નકામું' છે. આ મને એમ છેડો નહિ. એટલે દેવને કહે છે વધુ નહિ મને થાડા સંસારના સ્વાદ ચાખવા દે ને! ખૂબ કરગરવા લાગ્યા ત્યારે દેવે કહ્યું કે તે પહેલાં કહ્યું કે પરણીને દીક્ષા લઈશ અને હવે ઠગબાજી કરે છે ? એપલ, કેટલા સમય સુધી ભેાગવવું છે? મેતારજે કહ્યું-વધુ નહિ. માર વ, દેવે કહ્યું,જરા વિચાર તા કર. કાલના કયાં ભરાઞા છે? કયારે ધર્માં કરીશ ? આયુષ્ય કયારે પૂરુ થશે તેની ખબર નથી. જરા વિચાર કર.
ܐ ܙ ܂܂܂
સ'સારની પ્રીત ઘણી સારી તને લાગે છે, પણ મીઠા કરતાંયે ઘણી ખારી છે. ખારી લાગે તેને તમે દૂર કાઢા, પ્રભુ સંગે પ્રીત ખાંધે તે આવે ના કોઈ વાંધા. સંસારના માહ ભયંકર છે. એમ સમજીને તુ ક્રૂસાઈ શ નહિ. તું બહુ મહુ કરગરે છે એટલે ખાર વર્ષ આપુ છું પણ હું તને કરાર મુજબ ખાર વર્ષ પૂરા થયે જગાડવા આવીશ. દીક્ષા લેવડાવ્યા વિના નહિ છેટું. ખએ! આ મેતારજને કેણે કરગરાગૈા ? વિષય વાસનાએ. આ જગ્યાએ ધર્મની ભાવના ાત તા બહાદુર બનીને નીકળી જાત, પણ વાસનાના ગુલામ બનેલા હતા. એટલે કરગરવુ પડયું. દેવ તેને ઉપદેશ આપીને ખાર વર્ષની મુદત આપીને ચાલ્યેા ગર્ચા.
મેતારજ સ ́સારના સુખમાં મુખ્ય અની ગયા, પણ મનમાં ખટકાય છે કે માર વર્ષોં પૂરા થશે ને દેવ આવીને ઉભું રહેશે. મેહ ઘણા છે એટલે એકેક વર્ષ ગણવા લાગ્યા. ખસ, આ ભવ મીઠો તા પરભવ કાણે દીઠા ? વિષય વિલાસની મસ્તી ખરાખર માણી લઉં. જેમ સમય ગયે। તેમ છેડવાને બદલે વધુ આસકત બની ગયા. આમ કરતાં ખાર વર્ષોં પૂરા થવાને છેલ્લા દિવસ આવ્યેા. વચન પ્રમાણે દેવ આવીને ઉભું રહેશે તા હું શુ' કહીશ ? ઉદાસ થઈ લમણે હાથ દઈને બેઠો. ત્યારે સ્ત્રીઓ પૂછે છે કે નાથ ! આજે આટલા બધા ઉદાસ કેમ બની ગયાં છે ? હજી સ`સાર છેડવા ગમતા નથી એટલે સ્ત્રીઓને બધી વાત કરી ને કહ્યુ` કે મેં બાર વર્ષની મુદત માંગી હતી તે કાલે પૂરી થાય છે. એના વચન પ્રમાણે કાલે આવીને ઉભા રહેશે. એટલે હવે મારાથી ખેલાય તેમ નથી. મારે દીક્ષા લેવી જ પડશે, પણ મને રોકવા એ તમારા હાથની વાત છે.
દેવાનુપ્રિયે ! મેહની વિટ ંખણા કેવી ભયંકર છે! એભું તે પરણ્યા પછી તરત દીક્ષા લેવાનું કહ્યું હતું છતાં તેની માંગીને સ્વીકાર કરીને દેવે તેને બાર વર્ષ આપ્યા તા પશુ મેતારજને એમ નથી થતું કે મે' સ`સાર સુખના હડાવા ઘણુાં લીધા, હવે તા દીક્ષા લઉં. હજી તે તેને વિષયની રંગમજી રમી ખડુ ગમે છે. પેાતે પહેલાં ફણ હતા ? પૂભત્રમાં શુ' કરીને આવ્યે છું? આ બધુ જાણે છે છતાં મેહ, છૂટતા નથી કે પાપને પશ્ચાતાપ કે અરેકાર થતા નથી કે હું આ શું કરી રહ્યો છું ? હું મારા કર્મોનું ફળ સેગવી રહ્યા છે. દીક્ષા લીવી પ્રગુ મનમાં એમ હતુ` કે મને પરાણે દીક્ષા આપી. આટલે જ વિચાર કર્યાં હતા. એની સાથે રાજપુત્રે ષષ્ણુ દીક્ષા લીધી
#