________________
શારદા દર્શન
કે અહીં જ હશે. તેને ચારે તરફ શો પણ ભીલ, સરેવર કે વડલાનું ઝાડ કાંઈ નથી પણ પિતાની ઝુંપડી આગળ જે રીતે તેઓ તપશ્ચર્યા કરીને બેઠેલા હતા, દ્રૌપદી અને કુંતાજી ઝુંપડીમાં બેસીને ધ્યાન કરતાં હતાં તે રીતે બધાને જોયા તેથી તેને ખૂબ આશ્ચર્ય થયું ને વિચારે છે કે આ શું?
ત્યાં એક દિવ્યપુરૂષ ચારે દિશાઓમાં પ્રકાશ કરતા આવ્યું ને પાંડના ચરણમાં પડીને કહેવા લાગ્યું કે હે પાંડ ! તમે આવા દુઃખમાં સાત દિવસના ચૌવિહાર ઉપવાસ કરીને એક ચિત્ત નવકાર મંત્રનું સ્મરણ કર્યું છે તેના પ્રતાપે તમે બધા માટે વિનમાંથી બચી ગયા છે. જે કંઈ તફાન થયું તે બધું તેણે કર્યું ને શા માટે કર્યું તે તમે શાંત ચિત્તે સાંભળો. હવે આવેલ દિવ્યપુરૂષ પિતે કહ્યું છે અને તે બધી વાત પાંડેને કેવી રીતે કરશે તેના ભાવ અવસરે.
(. મહાસતીજીએ કાળીચૌદશ અને દિવાળી એ બંને દિવસે ભગવાન મહાવીરના નિર્વાણ મહોત્સવ ઉપર મનનીય અને સુંદર પ્રવચન આપ્યું હતું).
Tો
વ્યાખ્યાન નં. ૧૦૩ કારતક સુદ ૩ ને રવિવાર
તા. ૧૩-૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! પરમજ્ઞાની, વીતરાગી ભગવંતે ભવ્ય છના કલ્યાણ માટે ફરમાવે છે કે જગતમાં માનવજીવન મળ્યા પછી જેને જીવન જીવતાં આવડતું નથી તેનું જીવન એ સાચું જીવન નથી. દુન્યવી સાધન સામગ્રીમાં ચેતન એ આત્મા પણ જડના સંગે જડ જેવો બની ગયેલ છે. જડની દુનિયામાં વિચરતા અને જડની સાથે આકાશમાં ઉડ્ડયન કરતા એ આત્માને જીવન જીવવાની કળા કયાંથી પ્રાપ્ત થાય? પરમજ્ઞાની મહાન પુરૂએ આર્યદેશ, ઉત્તમકુળ અને ધર્મ સામગ્રી મળવી અત્યંત દુષ્કર બતાવી છે. એ મેળવવા કેટલી મહેનત ઉઠાવવી પડી છે? એનું અજ્ઞાની આત્માને કયાંથી ભાન હેય? ખરેખર, જ્ઞાની પુરૂષ કહે છે કે “કુર્દ માનુષ” કઈ લક્ષાધિપતિને ત્યાં જન્મેલા સેનાના હિંડેળા ખાંટે ઝૂલતા અને પાણી માંગતાની સાથે જેને દુધ મળતું હોય એવા પુત્રને પિતાના પિતાએ કેટલી મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે એનું જ્ઞાન ક્યાંથી હોય? આ છેકરો બાપની કમાણીને જેમ તેમ વેડફી નાખે તે એને તમે કેવ કહેશે? મૂખ જ કહેશે ને ?
આવી રીતે પૂર્વભવમાં અનેક કષ્ટ સહન કરી અકામ અથવા સકામ નિજ રા કરી મહાન પુણ્યના ભેગે આ મનુષ્ય ભવ મળે છે. તેવું તમને લાગે છે ખરું? શા.-૧૦૧
4 જ89રી ન