________________
208
ચારદા દેશન
સગ કરે. ઉત્તમ જાને સંગ આત્માને પવિત્ર બનાવે છે ને અધમજને ને મુંગ આત્માને મલીન બનાવે છે. અહી એક દૃષ્ટાંત યાદ આવે છે.
સજ્જન
મેવાડ દેશમાં ઉંચા પર્વતની શ્રેણી પર વસતા પરમાર વ‘શના એક રાજાને જયતાક નામે રાજકુમાર હતા. માટે થતાં એ કુમારને કુમિત્રાને સંગ થયા. એ મિત્રા ચેરી, જુગાર વિગેરે સાતેય વ્યસનેામાં પૂરા હતા. આવા મિત્રાની સંગતિના પ્રભાવથી રાજકુમાર ચારી કરતાં શીખ્યા. કહેવાય છે ને “ સત્ત ગાં: ફેષ શુળાઃ મવન્તિ' આત્માઓની સ`ગતથી દોષ પણ ગુણુ રૂપે ખની જાય છે, અને દુનની સંગતથી સદ્ગુણ પણ દુર્ગુણુના રૂપમાં ફેરવાઈ જાય છે. વ્યવહારમાં પણ ખેલાય છે ને કે “ સંગ તેવ રગ અને સામત તેવી અસર.’’ જેના વિચારે મજબૂત ન હોય, હૃદય સિંહાસન ડગમગતું ઢાય એ પાણીની જેમ ફર્યો કરે છે. પાણીમાં ગમે તે રંગ નાંખા તે પાણી તેમાં તન્મય ખની જાય છે, તેમ આજે સ‘સારમાં એવુ* ખની રહ્યું છે કે જયારે માણસ ધર્મ સ્થાનકમાં આવે ત્યારે ધમી બ્ડ દેખાય છે ને ઘેર જાય ત્યારે ઘર જેવા બની જાય છે. સતના સંગ બહુ ઓછે સમય રહે છે ને સ'સારના સંગ રાત દિવસ રહે છે એટલે એ સ`ગની અસર બહુ ઊંડી થાય છે. આ જયતાક રાજપુત્રમાંથી ધીમે ધીમે મેટા પન્નીપતિ મની ગર્ચા. ચારી કરવી, લૂંટફાટ કરવી એક ખીજાને હેરાન કરવા એ જ એનુ‘ કામ ખની ગયું. એના જુલ્મથી આખુ' ગામ ત્રાસ પાકારી ગયું અને એને ફિટકાર કરવા લાગ્યા, પણ જયતાક તા તેના કાર્યમાં મળતી સફળતાથી આનંદ માણવા લાગ્યા.
22
એક વખત ધનદત્ત નામનેા સાવાહ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. જયતાકને આ વાતની ખખર મળતાં પેાતાની ચારેાની મ`ડળી સાથે ત્યાં આવીને સાથને લૂંટી લીધા. સાવાહ ધૂ આપૂઆ થઇ ગયા પણ ત્યાં એનુ શુ' ચાલે? ખળવ!ન પલ્લીપતિ આગળ વાણીયેા શું કરે? વાણીયા દુકાનમાં બેઠો હાય ત્યારે સિંહની જેમ ગાજતા હાય. ઘરાક પાસે જો પૈસા માંગતા હૈાય તે ગાદીએ બેઠો બેઠો ગર્જના કરીને કહેશે કે તારા કાકાના પૈસા કયારે આપીશ ? ત્યારે પેલા કહે-શેઠ ? ધીરજ રાખેા. પાસે પૈસા આવશે એટલે આપી દઇશ. આમ નમ્રતાથી કહે પછી શેઠ ગામડામાં ઉઘરાણી કરવા માટે જાય ત્યારે પેલા ઘરાક શેઠને આદરમાન આપીને કહે કે શેઠ આવ્યા ? આવા~~આવે! એમ કહીને આંગણામાં ખાટલા ઢાળીને બેસાડે, ચા-પાણી પીવડાવે પછી ધીમે રહીને ધારીયું હાથમાં લઈને કહે કે કેમ શેઠ ! કાકાના રૂપિયા જોઈએ છે ને ? તે લેા આ ધારીયુ' ગળે ફેરવી દઉં'.
આ સમયે વાણીચા યું કરે ? ખકરી જેવા થઈ જાય. (હસાહસ) એ વખતે કહી દે કે મારે રૂપિયા નથી જોઈતા. જીવતા જવા દે તા સારુ'. અત્યારે પલ્લીપતિ આગળ વાણીયાનુ ચાલે તેમ ન હતું પણ ધનદત્તે મનમાં ગાંઠ વાળી કે હું પક્ષીતિને હરાવીને મારુ ધન વ્યાજ સહિત પાછું મેળવું નહિ તે હુ સાચા વાણીયા નહિ.
સા વાહને પક્ષીપતિ પ્રત્યે ખૂબ ઈર્ષ્યા જાગી. જ્યાં સુધી હૃદયમાં ઈર્ષ્યાની આગ