________________
શારદા દેશનું
૮૦૯
તા તમારા જડ દેહને થાય છે. તમે એનાથી પર છે. દેહ પિ'જર છે ને તુ'તેમાં રહેનાર પાપટ છે. દેહમ્યાન છે ને તું મ્યાનમાં રહેનાર તલવાર છે. દેહ બારદાન છે ને તુ ખારદાનમાં રહેલા માલ છે. માટે તુ તારા ભાવમાં રહેજે. આ પ્રમાણે અસહ્ય વેદના વખતે નિમળ શુકલધ્યાન ાવવા લાગ્યા. તપ ળ... તસ્સ યસુવું,મલ્ટિસ્ત કળશાસ્ત્ર ૧.૩ હું જ્ઞાવ अहिया से माणस सुभेण परिणामेण पसत्थज्झत्रसणेणं तयावर णिज्जं कम्माण खपण कम्मरय विकिरण कर अवकरणं अणुष्पविहस्त अण ते अणुत्तरे जाय केवलवरना णद सिणा समुपण्णे । " ભયંકર દુઃખરૂપ અને જાજવલ્યમાન વેદનાને સહન કરતાં ગજસુકુમાલ અણુગારે શુભ પરિણામ તથા પ્રશસ્ત અધવસાયથી તથા આત્માના ગુણાનાં આચ્છાદક કર્મોનાં નાશથી જ્ઞાનાવરણાદિ કર્મોનાં નિવારક આત્માના અપૂવ કરણમાં પ્રવેશ કર્યાં.
અપૂવકરણ એટલે શું? આત્માના અભૂતપૂર્વ એટલે પૂર્વે કદી પણ નહિ આવેલા પરિણામને અપૂ વકરણ કહેવામા આવે છે. અપૂર્વકરણ આઠમા નિવૃતિખાદર ગુણસ્થાનકે આવે છે. જે જીવના અનંતાનુ»ંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, અને લાભ એ ચારે કષાય નિવૃત થઈ ગયા હોય તેના સ્વરૂપ વિશેષને નિવૃતિખાદર ગુણસ્થાનક કહે છે. એ ગુણ સ્થાનકે જીવ ઉપશમ શ્રેણી અને ક્ષેપક શ્રેણી માંડે છે. તેમાં ઉપશમ શ્રેણીવાળા જીવ મેાહનીય કની પ્રકૃત્તિના ઉપશમ કરતા થકે અગિયારમા ગુણુસ્થ નકે જાને રોકાઈ જાય છે, અને ક્ષપક શ્રેણીવાળા જીવ દશમે ગુણસ્થાનેકથી સીધા ખારમે ગુણસ્થાનકે જઈને અપ્રતિપાતી ખની જાય છે. આઠમા ગુણુ સ્થાનકમાં આરૂઢ થયેલા જીવ ક્ષપક શ્રેણીએ આરૂઢ થઈને જયારે બારમે ગુગુસ્થાનકે પહેાંચે છે તે દશાને અપૂર્ણાંકરણ કહેવાય છે. એ અવસ્થામાં જઈને જીવ સમસ્ત ધાતી કર્માંના ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને અ’તે પરમ કલ્યાણુરૂપ મેાક્ષપદને પ્રાપ્ત કરી લે છે,
આ રીતે ગજસુકુમાલ અણુગારે પણ આત્માના અપૂર્ણાંકરણમાં પ્રવેશ કર્યાં. જેથી તેમને 'ત રહિત-અન'ત, અનુત્તર-પ્રધાન, નિર્વ્યાઘાત એટલે રૂકાવટ વગર, નિરાવરણુ એટલે આવરણ રહિત, કૃન-સ ́પૂર્ણ, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયા. જુએ, આત્માની શક્તિ કેટલી અનત છે! આ શક્તિની પીછાણુ થાય ત્યારે જ આત્મા આટલા મક્કમ રહીને આગળ વધી શકે છે. આત્મખળ વિનાના માનવી આવું નિમળ જ્ઞાન પામી શકતા નથી. ગજસુકુમાલ અણુગાર માખણુના પિડ જેવા સુકુમાલ હતા પણ જ્યારે સમય આવ્યે ત્યારે કેવુ' આત્મબળ કેળવ્યુ' તે આવી પ્રચ’ડ વેદનામાં પણ બિલકુલ કષાય ન કરી અને શુભ અધ્યવસાયમાં મગ્ન રહ્યા તે કામ કાઢી ગયા. આપણે પણ આપણા જીવનમાં આવા કે!ઈ પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે આત્મબળ કેળવીને દઢ સ ́કલ્પ કરવા જોઈએ કે મારે આમ કરવુ છે. ૢ સંકલ્પ કરીને
શા.-૧૦૨