________________
ટર
ચારણા થન ૮ સર્વ દુ:ખ પ્રહીણુ ” થઇ ગયા એટલે કે ગજસુકુમાલ અણુગાર પરમપદને પ્રાપ્ત થયાં એટલે મેક્ષમાં ગયા.
ખંધુએ ! ગજસુકુમાલ મહામુનિ કેટલા બધા સુકેામળ શરીરવાળા! એમના પર દીક્ષા લઈને હજી ખીજા પરિષહ વિગેરે સહન કરી શરીરને કસવાને અભ્યાસ પશુ નથી થયા ત્યાં માથે ધગધગતા અંગારા મૂકાયા અને ઉભા ઉભા ખળવાની ધાર પીડા આવી. અહી' અગારા મૂકનાર પ્રત્યે ક્રોધાદિ કષાય, એને મારવાની અશુભ વૈશ્યા તથા અસહ્ય પીડાના કારણે આ ધ્યાન રૂપી ઘા લાગવાની પૂરી શકયતા ગણાય, પણ તે ઘા લાગ્યા ખરા ? “ ના ”. શાથી ? મળે છે તે મારુ' નથી અને મારું છે તે મળતુ નથી. એવા તાત્વિક વિચારે અખ્તરનુ કામ કર્યું, પછી કષાયાદિના ઘા વાગે ખરા ? “ ના ”, ઉલ્લુ' તત્વ વિચારે શુભ ભાવનાની વૃધ્ધિ કરી, ધમ ધ્યાનના વેગ વધાર્યાં, શુકલધ્યાનને સુલભ કરી દીધું અને અસખ્ત કાળના કમ ચાપડે પડેલા દેવાના હિસાબ ક્ષણવારમાં ચૂકતે કરી દીધા. નરકમાં અસંખ્ય વર્ષોની આથી પણ અન ત ગણી વેદનાએ સહેવા છતાં પામવું અશકય એવુ કેવળજ્ઞાન અને મેાક્ષ પ્રાપ્ત કરીલીધા. એ તા એમનુ* કા સાધીને ગયા ત્યાર પછી શુ' બન્યું:
" तत्थण अहास निहिएहिं देवेहिं सम्म आराहियत्तिकड दिव्वे सुरभिगंधाद बुट्टे दध्धवन्नेकुसुमे निवाइए चेलुकखेवे कए दिव्वेये गीयगंधव्व निनाए कप यावि होत्थ । " ગજસુકુમાલ અણુગાર ઘેાર ઉપસ સહન કરી આઠે કર્મોનો ક્ષય કરીને મેાક્ષમાં ગયા. એમની સાધના જોઈને ભલભલા દેવાના મસ્તક તેમના ચરણમાં કી ગયા. અહો ! શુ આ સંતની સાધના છે! હજી સવારે તે દીક્ષા લીધી ને સાંજે પડિમા વહન કરવા શ્મશાનમા આવ્યા, અને રાત્રે તે મેક્ષમાં પહોંચી ગયા. તેથી સમીપતિ નજીકમાં વસનારા દેવેએ ગજસુકુમાલ અણુગારે ચારિત્રનું સમ્યક આરાધન કર્યુ છે એમ વિચાર કરીને પેાતાની વૈક્રિય શકિત દ્વારા દિવ્ય સુગધિત અચેત્ત જળની અને પાંચ વર્ણોનાં અચેત પુષ્પાની વૃષ્ટિ કરી, તથા દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ કરી અને તે દેવતાઓએ દિન સુમધુર ગીતથી અને મૃ'ગાદિ વાદ્યોના ધ્વનિથી આકાશને ગુ‘જાવી દીધુ. આ રીતે દવાએ ગજસુકુમાલ અણુગારના નિર્વાણુ મહે।ત્સવ ઉજન્મ્યા. ગજસુકુમાલ જે લક્ષથી સ'સારની મેાહમાયા છેાડીને સાધુ બન્યા હતા તે રીતે શૂરવીર સૈનિકની માક ક મેદાનમાં જૉંગ ખેલ્યેા ને વિજય મેળવ્યેા. તેની ખુશાલીમાં દેવાએ નિર્વાણુ મહત્સવ ઉજન્મ્યા. આ તરફે ગજસુકુમાલ કુમારને દીક્ષા આપી ભગવાનને સોંપીને કૃષ્ણ વાસુદેવ, દેવકી રાણી, વસુદેવ રાજા વિગેરે ઘેર આવ્યા પણ દેવકી માતાને કાંય ચેન પડતુ' નથી. પેાતાના લાડીલા પુત્રના વિરહથી રાજભવન શ્મશાન જેવા શૂન્ય દેખાવા લાગ્યા. ખાવું પીવુ પણ ભાવતુ' નથી. જેમ તેમ કરીને દિવસ પસાર કર્યાં. રાત્રી પડી પણ દેવકીજીને ઉંઘ આવતી નથી. મનમાં એક જ રમણતા છે કે ક્યારે રાત્રી પૂરી થાય ને મારા