________________
ર૦
શારદા ન
તારી આકૃતિ સ્ત્રી પુરૂષ કરતાં જીરી દેખાય છે. તે તુ સ્ત્રી છે કે પુરુષ ? જો પુરૂષ હાય તે! તે સ્ત્રીનો વેશ શા માટે પહેર્યું છે? ત્યારે અર્જુને કહ્યુ -હે મહારાજા! હું... સ્ત્રી પણ નથી ને પુરૂષ પણ નથી. હું નપુંસક છું ને આ પૃથ્વી ઉપર સ્ત્રીના વેશમાં ફરું છું રાજા કહે ઠીક, તેા તમે કયાંથી આવે છે ? ત્યારે અર્જુને કહ્યુ` કે હું' યુધિષ્ડિર મહારાજાના રાજયમાં રાજયભૂષણ નાટયાચાય ને, હું સંગીતકળામાં પ્રવીણ છું ને ગૃહન્નટ મારું નામ છે, ત્યારે રાજાએ પ્રસન્ન થઈને સુવણ થી તેનો સત્કાર કરીને કહ્યુ કે તમે મારા રાજયમાં રહી જાએ! ને મારી પુત્રી ઉત્તરાને નાટયકળા અને સંગીતકળા શીખવાડજો, રાજાએ પેાતાની પુત્રીને શિક્ષણ આપવા માટે અર્જુનને રાખ્યા. કુંવરીને અભ્યાસ કરાવવા માટે નવી નાટયશાળા બનાવી.
એક દિવસે એક તેજસ્વી પુરૂષ (નકુળ) હાથમાં ચાબૂક અને રસ્સી લઈ કમર માંધીને રાજમહેલ પાસેથી નીકળ્યે. રાજાની દૃષ્ટિ તેના ઉપર પડી એટલે નાકર દ્વારા તેને ખેલાવીને કહ્યુ’-ભાઇ! તુ કાણુ છે? એટલે નકળે કહ્યુ -સાહેબ! હુ ઘણે દૂરથી આવું છું. મારું નામ તંત્રીપાલ છે. હું યુધિષ્ઠિર મહેારાજાના રાજયમાં અશ્વસેનાધીશ હતા. હું અશ્વશાસ્ત્રનેા જ્ઞાતા છું. એટલે અશ્વના લક્ષણ, ચિકિત્સા તથા અશ્વને ઢોડાવવાનુ દરેક કાર્ય જાણું છું. નકુલની વાત સાંભળીને રાજાએ કહ્યુ` કે તમારી આકૃતિથી તમારું જ્ઞાન દેખાઈ આવે છે. છતાં તમે મને ઘેાડા ઉપર બેસીને સ્વારી કરી ખતાવે. નકુલે ઘેાડા ઉપર બેસીને સ્વારી કરી, ઘેાડાના લક્ષણુ ખતાવ્યા. રાજાએ પરીક્ષા કરીને સુવણ થી તેને સત્કાર કરીને નકુલને અશ્વશાળાના મુખ્ય સરક્ષક બનાવ્યે.
હવે પાંચમા ભાઈ સહદેવના વારે આણ્યે. એક દિવસ માથે કપડાને ટુકડા ખાંધીને હાથમાં એક લાંબી લાઠી લઈને ગોવાળના રૂપમાં જતાં રાજાલ્મે તેને જોચે. પછી તેને ખેલાવીને પૂછ્યુ કે તમે કેણુ છે ને કયાંથી આવ્યા છે? સહદેવે કહ્યુ કે હું પાંડવાને ત્યાં ગોકુળનો અધિકારી હતા. હું ગાયાના લક્ષણ તથા ગાયાની ચિકિત્સા વિગેરે કરવાનું કામ જાણું છું, અને ગ્રંથિક મારું નામ છે, પણ અમારા પાંડવા વનવાસ ગયાં એટલે અમને દુર્યોધનની હકૂમત નીચે રહેવાનું ના ગમ્યું' તેથી હું' પાંડવાને શેાધતા શેષતા અહી આન્યા છુ.. મચ્છ રાજાએ તેનો પણ સત્કાર કરીને તેને રાખી લીધા. પાંચેય ભાઇઓને જે કા'માં નિયુકત કરવામાં આવ્યા તે ખરાખર કરતા. આથી રાજા ખુશ થયા.
“ રાજમહેલમાં દાસીના રૂપમાં દ્રૌપદી” :– મધુએ ! વિચાર કરો. પાંડવા મહાખળવાન છે, રાજસત્તાનું સિંહાસન લેંગવેલુ છે પણ કમ કેવા ખેલ ખેલાવે છે! એક રાજાની સત્તા નીચે રહીને પુરોહિત, રસાઈ ચેા, નાટયકાર, અશ્વપાલ અને ગેાવાળનું કામ કરવું તે આ રાજકુમારે માટે જેવી તેવી વાત નથી, પણ મેાટાભાઈ તુ' વચન પાળવા માટે આટલુ બધુ' કષ્ટ વેઠી રહ્યા છે. પાંચ ભાઈ તેા ઠેકાણે પડી ગયા. ત્યાર બાદ સંકેત