________________
૫૦૨
ચારવા દર્શન મુનિએ તેનુ' મુખ જોઈ ને કહ્યું કે આ હળુકમી જીવ છે એને ચારિત્ર આપવામાં વાંધ નથી. આ સાંભળીને પગલ ખુશ થયા. તેની ભાવના જોઈ મુનિએ તેને દીક્ષા આપી. રાજાને આ વાતની ખબર પડી એટલે ત્યાં આવ્યા. એક વખતના ચેરને મુનિ બનેલ જોઈ ખુશ થયા. તેના ચરણમાં પડચા, સતીને સંગ થતાં ચાર મુનિ બની ગયા ને આત્મકલ્યાણ કર્યું. દમય'તી દાન આપતાં કંઈક જીવાને પ્રતિષેધ આપીને સુધારતી હતી. ઘણુા સમય દાન આપ્યું. પણ હજુ નળરાજા તેને મળ્યા નહિ. દમય ́તી ખૂબ ચિંતાતુર ખની છે. હવે ત્યાં કેણુ આવશે ને શું ખનશે તેના ભાવ અવસરે
*
*
*
(શ્રાવણ વદ ૧૪ ને રવિવાર તા. ૧૧-૯--૭૭ના રોજ સંધ દર્શન યાત્રાએ ગયેલ હાવાથી વ્યાખ્યાન ખંધ છે. )
વ્યાખ્યાન ન ૬૩
દ્વિ, શ્રાવણ વદ અમાસને સેામવાર
વિષય :- સંગ કેવા કરશો?
તા. ૧૨-૯-૭૭
અનંત જ્ઞાની, સમતાના સાગર, કરૂણાના કિમિયાગર, વીતરાગ ભગવતે ભવ્યજીવાના કલ્યાણને માટે ફરમાવે છે કે હું આત્માએ! અનાદિકાળથી સ`સારમાં પરિભ્રમણ કરતાં જીવાને સંગ તેા ઘણા થાય છે પણ કલ્યાણ મિત્રનો સંગ થવા એ અતિ દુર્લભ છે, સ'સારી જીવે એમ કહે છે કે સંગની શી જરૂર છે? તે હું તમને પૂછું છું કે તમને સંગ વિના ચાલે છે ખરુ? “ ના ”, સંસારની માયા એવી છે કે જીવ એકલવાયે રહી શકતા નથી. ગમે તેટલી સ`સાર સુખની સામગ્રી મળે તે પણ તે એકલેા રહીને પેાતાને સુખી માનતા નથી, પણ ખીજાના સહવાસમાં રહીને જ પાતાની જાતને સુખી માને છે. દાખલા તરીકે તમે તમારા દીકરાને ધનના ઢગલાં આપ્યા, અનાજના ભરેલાં કાઠાર આપ્યા, મંગલા, બગીચા, મારો વિગેરે તમામ સુખની સામગ્રીએ આપી ને કહા કે આ ખંગલામાં તારે એકલાને જ રહેવાનું, અહીં ખીજો કેાઈ આવશે નહિ. ત્યારે છેકરા શુ' કહેશે તે ખબર છે ? એ કરો તમને એમ જ કહેશે કે તમે મને ગમે તેટલી સુખની સામગ્રી આપે! પણ હું એને શું કરુ? મને એકલાને ગમે નહિ. એ સુખની સામગ્રી દ્વારા સુખ ભાગવવા માટે મારે પત્ની જોઇએ, સગા-સબંધી, સ્નેહી મિત્રા, નાકર ચાકર બધું જોઇએ, અને મારા સુખ અને વૈભવનો ઠઠારા જોવા માટે મારાથી ઓછા સુખી માણુસા જોઈએ. કારણ કે જે મારા જેવા સુખી હાય તેને