________________
પ૪૨
શારદા દર્શને
જીવનભર તમારે ઉપકાર નહિ ભૂલું. ત્યારે ભિક્ષુએ કહ્યું-બહેન! ઘણાં વર્ષો પહેલાં એક ભિક્ષુ જંગલમાં વૃક્ષ નીચે સૂતા હતા ને તારા પગની અજાણપણે ઠોકર વાગતાં જાગી ગયો હતે. ત્યારે તે એમને કહ્યું હતું ને કે તમે મારે ઘેર ચાલે. હું તમારી સાથે પ્રેમ કરીશ. પછી ભિક્ષુકે તેને કહ્યું હતું ને કે સમય આવશે ત્યારે હું તને સાચા પ્રેમના ઓજસને સાક્ષાત્કાર કરાવીશ. તે વ્યક્તિ હું પોતે છું. મેં બરાબર ચગ્ય સમયે આવીને તેને પ્રેમની પીછાણ કરાવી છે. બેલ, તું તેને પ્રેમ માનતી હતી? આ તારી યુવાની કયાં ગઈ? તારું રૂપ અને લાલી કયાં ગઈ! અને તારી યુવાની અને રૂપની પાછળ પાગલ બનેલા એ પ્રેમના પંખીડા નહિ પણ મોહના કીડા કયાં ગયા? ને તારી આ દશા કેમ થઈ? એમના મેહમાં પડીને ભેગવિલાસનું સેવન કરીને તે તારા દેહની ખુવારી કરી પણ દુઃખ વખતે કઈ તારી પાસે ઉભા રહ્યા? બેલ, હવે આ પ્રેમ કે મહિ! પ્રેમ નિઃસ્વાર્થી છે ને મેહ સ્વાર્થી છે. એટલે સ્વાર્થ પૂરો થતાં કેઈએ તારી ખબર ન લેતાં તને ખાડામાં ફેંકી દીધી. ભિક્ષુના વચને સાંભળીને નર્તકી ચેધાર આંસુએ રડવા લાગી ને ભિક્ષુના ચરણમાં પડી ગઈ. ભિક્ષુએ તેને ખૂબ ઉપદેશ આપીને નર્તકીનું જીવન સુધાર્યું. જે નર્તકી દેહના સૌંદર્યના મહિને પ્રેમ માનતી હતી તે હવે વિશ્વના સર્વ આત્માઓમાં સૌદર્યનું દર્શન કરવા લાગી અને જીવન પવિત્ર બનાવી જીવનયાત્રા સમાપ્ત કરી.
બંધુઓ ! તમને પ્રેમ અને મોહનું સ્વરૂપ સમજાયું ને ? હીરામાં ને કાચના ટુકડામાં જેટલું અંતર છે તેટલું અંતર મેહ અને પ્રેમમાં છે. પ્રેમ જીવને પ્રગતિના પંથે દેરી જાય છે ને મેહ પતનના પંથે ખેંચી જાય છે. પ્રેમ એ જીવનમાં પ્રકાશ છે ને મેહ અંધકાર છે. પ્રેમ મહાસાગર છે ને મેહ ખાબોચીયું છે. પ્રેમમાં ન્યાય અને અન્યાયને વિવેક હોય છે જયારે મેહમાં ન્યાય, અન્યાયને વિવેકને દિપક ઓલવાઈ જાય છે. મેહમાં લેવાની વૃત્તિ હોય છે જયારે પ્રેમમાં દેવાની વૃત્તિ હોય છે, પ્રેમ બદલાની ભાવના નથી રઃખ ત્યારે મેહમાં બદલે લેવાની ભાવના ભરેલી હોય છે, મેહમાં ફસાયેલે માણસ કેવળ પિતાના સુખને વિચાર કરે છે ત્યારે પ્રેમી સૌના સુખમાં પિતાનું સુખ જુવે છે. બાહ્યદષ્ટિથી તમને પ્રેમ અને મોહ ભલે સરખા દેખાતા હેય પણ એ બન્ને વચ્ચે રાત દિવસ જેટલું અંતર છે, મેહના આવરણથી ઘેરાઈ ગયેલે માનવી પ્રેમને વિશુદ્ધ પ્રકાશ મેળવી શક્યું નથી. ભગવાને પણ કહ્યું છે કે, ફુora નાવ યુત્તિ જે નr g viડા મોહથી ઘેરાયેલે માનવી વિવેકને ભૂલી દુખોને આમંત્રણ આપે છે. આ સંસારમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખનું મૂળ કારણ હેય તે તે મેહ છે. પ્રેમ તે સુખને ભંડાર છે. આપણાં પરમકૃપાળુ પ્રભુને દુનિયાના સમગ્ર છે માટે પ્રેમ હતો. તેવા ભગવતે કહ્યું છે ને કે “સુર ાાં ઝરણ જ છે
” | જેને મેહ નષ્ટ થયું છે તેનું દુઃખ પણ નાશ પામે છે. માટે જે તમારે સુખી થવું હોય તે દેહ છોડીને જીવનમાં પ્રેમ અપનાવે. ઉપગુપ્તના જીવનમાં પ્રેમ