________________
સાદા ન
આવ્યા એટલે મહાત્માએ મે!ટા અવાજે કહ્યુ, “ કૌન હૈ ? યહાં કૃપા કર્મત આના ” મહાત્માનો અવાજ સાંભળીને રાજા ક્ષણવાર સ્થંભી ગયા. પ્રધાને કહ્યુ', સાહેન એ મહાત્માની પાસે કોઈ આવે તે તેમને ગમતું નથી. માટે આપણે પાછા વળીએ, પણુ પ્રધાનને કયાં ખબર છે કે રાજાને પતંગીયા રંગ નથી પણ મડીયા રંગ છે. એમને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની કેટલી ધગશ છે. રાજાએ પરિવારને કહ્યું, તમે મધા પાછા વળા. હુ' એકલેા અહીં રહીશ, ત્યારે પ્રધાન, રાણીએ બધા કહેવા લાગ્યા-સાહેબ ! અમે આપને એકલા મૂકીને નહિં જઈ એ. અમે આપની સાથે જ રહીશુ. રાજાએ કહ્યું, તમારી વાત સાચી છે પણ આટલું મોટું લશ્કર લઈ ને મહાત્મા અહી મને ઉભું રહેવા નહિ દે, ત્યારે રાજાના માણસોએ કહ્યું કે તે આપ એકલા મહાત્માજી પાસે પધારે. આપ દેખાએ તે રીતે અમે દૂર ઉભા રહીએ છીએ.
“ પરિવારના માહ છેાડી મહાત્માના ચરણે રાજા ' :–રાજાને એટલું જ જોઇતુ હતું, એટલે કહ્યું ભલે. ખધાને દૂર ઉભા રાખીને રાજા મહાત્માજી પાસે ગયા. એટલે મહાત્મા તે બૂમ પાડીને ખોલી ઉઠયા. અરે, યહાં આનેવાલા તૂ કૌન હૈ ? દૂર ચઢે જા, મૈં તુમ્હારે સાથ નહી. એલ્ગા. આ પ્રમાણે મેલ્યા તા પણુ રાજા તા મહાત્મા પાસે પહેાંચી ગયા ને ઘૂંટણીયે પડી હાથ જોડીને બેસી ગયા. મહાત્માએ કહ્યું–મરે, ભાઈ! કાં તૂ મેરી ખાત નહી. સુનતા હૈ ? કૌન હૈ ? જલ્દી ચલે જાઓ. રાજા મે હાથ જોડીને કહે છે–ગુરૂદેવ ! હું આ નગરનો રાજા છું. ને આપના દર્શને આવ્યે છુ. એટલે મહાત્માએ કહ્યું-તૂ રાજા હૈ ઇસસે હમકો લેાભાતા હૈ કયા ? હુમે બ્રહ્મલક્ષી લાગાંકો રાજા કી કયા પરવાહ ? રાજાએ નમ્રતાથી કહ્યું કે મહારાજ ! હું આપને લાભાવવા નથી આવ્યા પણ આપની પાસે બ્રહ્મજ્ઞાન મેળવવા આવ્યા છું. અરે ! તૂ વૈભવ વિલાસ કા કીડા, રાનીએ કા ગુલામ ! તુઝે કિસ તરહે બ્રહ્મજ્ઞાન હૈ। સકતા હૈ ? તેરી ચોગ્યતા કયા ? રાજાએ કહ્યુ, ગુરૂદેવ ! આપની વાત સત્ય છે. હું અધમ છું, આપની દૃષ્ટિએ અાગ્ય છુ. પણ હું હવે આ સંસારની માયાજાળથી થાકી ગયા ... મારે એની સાથે સંબંધ રાખવા નથી. ખસ, હવે તેનાથી અલગ રહી આપની પાસેથી બ્રહ્મજ્ઞાન મેળવવા ચાહું છું. માટે આપ કૃપા કરીને મને આપની પાસે રાખે અને બ્રહ્મજ્ઞાન કરાવે. આટલું ખેલતાં રાજાની આંખમાં આંસુ આવી ગયા.
“ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની લગની ’' :–મહાત્માને લાગ્યું કે હવે આ રાજા કોઇ રીતે જાય તેમ નથી. આ તે મને ખરાખરની લપ વળગી, અને મારી સાધનામાં મને લપ રાખવી પરવડે તેમ નથી. કારણ કે એને રાખું અને જો તેના પર મને મમત્વ આવે, રાગ થાય તે મારી બ્રહ્મજ્ઞાનની સાધનામાં વાંધા આવે. બ્રહ્મજ્ઞાનના સાક્ષાત્કાર કરનારાઓએ તેા પેાતાના શરીર ઉપર પણ મમત્વ કરાય નહિ તે પછી બીજાની કયાં વાત કરવી ?
શા-૮૭