________________
७७८
રારા કાન
બગીચાની અંદર પેસવા જાય છે ત્યાં ચિત્રોંગાના માગરક્ષકોએ તેમને રોકયા ને કહ્યું તમે ચિત્રાંગદ વિદ્યાધરની પરવાનગી વિના આગળ જઈ શકશે નહિં, અને જો કદાચ ખળજબરીથી આગળ જશે તેા મરી જશે. આ સાંભળીને દુર્યોધન ચમકયો. તેના મનમાં અભિમાન છે કે અરે...અમને રોકનાર કોણ છે ? તેથી તેણે સૈનિકોને કહ્યું કે જે કોઈ તમને કે તેને મારી નાંખા. દુર્ગંધન અને સૈનિકોએ તે બગીચાના રક્ષકોને પકડીને જમીન ઉપર પછાડી દુર્ગંધન મહેલમાં જઈને બેસી ગયા ને ખબગીચાના કબજો લઈ લીધા. વનરક્ષકોએ પેાતાના માલિક ચિત્રાંગદને ખબર આપી અને બધી વાત કરી. આ સાંભળી ચિત્રાંગદને જોશ આવ્યે કે શું તે મને જાણતા નથી ? કે તે મારી રજા વિના મહેલમાં આવીને બેસી ગયા. હવે તેને બરાબર સ્વાદ ચખાડી દઉ કે મહેલમાં કેમ એસાય છે? ચિત્રાંગદ પોતાની સેના લઈને ત્યાં આવ્યા. ચિત્રાંગદ અને દુર્યોધન વચ્ચે ભયંકર લડાઈ થઈ. તેમાં દુર્ગંધનનું સૈન્ય સાફ થઈ ગયું, પછી કશુ સાથે તીર, તલવાર, તાપથી ભયંકર યુદ્ધ થયું. તેમાં કણુ ઘાયલ થયા ને ત્યાંથી ભાગ્યા. પછી દુર્ગંધન સહિત સે ભાઈ આ યુદ્ધમાં ઉતર્યાં. વિદ્યાધરે કહ્યુ કે દુર્ગંધન ! તારામાં અભિમાન ભર્યુ છે જેથી તે મારા પગીચા અને મહેલ ઉપર તારો અધિકાર જમાવ્યેા છે. મારા માણાથી હમણાં તારુ અભિમાન ઉતારું છુ,
આ સાંભળીને દુર્ગંધન કહે કે-ડે નીચ વિદ્યાધર ! આ પ્રમાણે ખેલવાથી શુ લાભ ? જેનામાં શક્તિ છે તેનું રાજ્ય છે તે તું શુ' નથી જાણતા ? હમણાં તે! મેં તારા મહેલ અને ઉદ્યાન જીતી લીધા છે પણ હવે અહી' ઊભા રહેશે તે તમ!રું જીવન પણ લઈ લઈશ. આ પ્રમાણે કહીને તેણે વિદ્યાધર ઉપર બાણેાના પ્રહાર શરૂ કર્યાં. વિદ્યાધર પણ તેની સામે શસ્ત્રોથી લડવા લાગ્યા. દુર્યોધનના ખાણાના પ્રહારથી વિદ્યાધરની સેના ભયભીત મનીને ભાગી ગઈ, પછી ચિત્રાંગઢ એકલા રહ્યો ત્યારે તેણે દુૉંધન સહિત સૌ ભાઈ આ ઉપર આક્રમણ કર્યુ. એટલામાં વિદ્યાધરની બીજી સેના આવી ગઈ અને દુŕધન આદિ બધા ભાઇ આને એક સાંકળે બાંધીને તડકામાં ઉભા રાખ્યા, અને ચિત્રાંગદ પેાતાના મહેલમાં આનંદથી રહેવા લાગ્યો. દુૉંધન પાંડવાને મારવા જઈ રહ્યો હતા તે પોતે મરાયા. “ ખાડા ખોદે તે પડે.' બીજાનું ખરાખ કરવા જતાં પેાતાનું અહિત થઈ ગયું. દુર્ગંધનને દુઃખમાં જોઈને તેની પત્ની ભાનુમતી ખૂખ રડે છે.
ભાનુમતીને રડતી જોઈ ને ભીષ્મ પિતામહ કહે છે કે દુર્યોધનને બંધનમાંથી છેડાવવા એ અમારુ કામ નથી. જો તેને ઇંડાવવા ડાય તે એક રસ્તા છે. પાંડવા આ વનમાં રહે છે. લે, દુર્ગંધને તેમને આવા કષ્ટમાં નાંખ્યા છતાં તે સજ્જન પુરૂષો અપકાર પર પણ ઉપકાર કરે તેવા છે. તું પાંડવા પાસે જા. તે પાંડવા દુર્ગંધનના બંધન છેડાવશે. તેથી ભાનુમતી પાંડવા પાસે ગઈ. દ્રૌપદી દ્વથી તેને આવતી જોઈ ને એળખી ગઈ કે આ