________________
૭૯ •
ચારદા રચન
દીક્ષા લીધી. દીક્ષા લઈને શ્મશાન ભૂમિમાં જઈ ને બારમી પિંડમા અંગીકાર કરીને ઉભા હતા. ત્યાં સામિલ બ્રાહ્મણે ગજસુકુમાલ અણુગારના માથા ઉપર પાળ આંધ્યા પછી શું કર્યું... ? जलतीओ चिययाओ फुल्लियकिंसुय समाणे रवयरंगारे कहल्लेण गिues, गिण्हित्ता યમુનુમાજÆ સરસ મર્ત્યપ વર્ણવત્। શ્મશાનમાં ચિતા ખળતી હતી તેમાંથી કેશુડાના ફૂલ જેવા લાલચાળ ધગધગતા અંગારા એક ફૂટેલા માટીના વાસણુના ઠીકરામાં ભરીને લાન્યા અને ગજસુકુમાલ અણુગારના માથા ઉપર નાંખી દીધા.
સામિલ બ્રાહ્મણે કેવા વૈરને બદલે લીધા! હજુ તે આજે જ દીક્ષા લીધી છે. કામળ કુલ જેવું શરીર છે, માથે તાજો લાચ કરેલા છે અને ધ્યાનમાં લીન બન્યા છે. આવા સંતને જોઈ ને હૈયુ' હરખાઇ જવુ જોઇએ. તેના ખદલે સામિલને ક્રોધ આવ્યેા. એટલે માટીથી મુંનિના માથે પાળ ખાંધી અને શ્મશાનમાં મડદું ખળતું હતું તેમાંથી લાલઘૂમ જેવા ધગધગતા અંગારા લાવીને ગજસુકુમાલ અણુગારના માથે મૂકયા. એટલે કામળ ખાપરી ખદખદવા લાગી. રસ્તામાં ચાલતાં પગ નીચે સ્હેજ મીડી અડી જાય તે કેવી પીડા થાય છે! ત્યારે આ તે માથાનો કામળ ભાગ છે. ત્યાં અંગારા મૂકયા કેવી વેદના થઈ હશે !
તે સમયે ગજસુકુમાલ શુ વિચાર કરે છે. હું ચેતનદેવ ! અત્યારે તારી કસાટીને સમય છે. કસેટીમાં મક્કમ રહેજે. વિદ્યાથી બાર મહિના અભ્યાસ કરે છે ત્યાર પછી તેની પરીક્ષા થાય છે. અભ્યાસ કરવા માટે આખુ વર્ષ હાય છે અને પેપર લખવાના માત્ર ચાર પાંચ દિવસ હાય છે. વિદ્યાથી વર્ષભર અભ્યાસ કરે પણ જો તે પરિક્ષાના પેપર લખવા સમયે ગભરાઈ જાય તે વર્ષે નકામુ જાય છે, તેમ હે ચેતન! તે' સંયમ માર્ગોને અભ્યાસ કર્યાં છે ને ? સયમ લીધે ત્યારે ભગવંતે કહ્યું હતું કે દર્શાવધ યતિષ નું તારે ખરાખર પાલન કરવુ' પડશે, તેમાં સૌથી પ્રથમ ધમ છે ખ`તિ, ખાતિ એટલે ક્ષમા ધર્મ, સયમ લીધા પછી કેઇ વખત મારાંતિક ઉપસગ આવશે ત્યારે ઉપસગ દેનાર પ્રત્યે ક્રોધ કે દ્વેષ નહિ કરાય, પણ ક્ષમા રાખવી પડશે તે હું ચેતન ! આજે તને ઉપસર્ગ આળ્યેા છે. કાણે ઉપસર્ગ આપ્યા છે તે વાત ગજસુકુમાલ અણુગારે જણી છતાં તેના પ્રત્યે નામ ક્રોધ ન આન્ગેા. ખસ એ તે પોતાના આત્મસ્વરૂપમાં વધુ લીન બન્યા. રત્નમાં ચિંતન કરવા લાગ્યા કે હે ચેતન! જે મળે છે તે તારુ' નથી. તુ' અજર અમર છે. તારે ને એને કઈ લેવા દેવા નથી. તું પાડેાશી મનીને જોયા કર, અને એમ વિચાર કર કે એણે તને ઉપસગ નથી આપ્યું. પણ મને જલ્દી આત્મિક સુખ પ્રાપ્ત કરવામાં સહાર કરવા માટે આવ્યે છે, મુનિના કેટલા સરસ ભાવ છે! જયારે સેામિલ આ મુનિની ખાપરી ખદખદતી જોઇને એલ્યો હાશ....હવે મારુ' કાળજી યુ અને તેની વૈરાગ્નિ બુઝાવાથી તેને આનદ થયા. " पक्खिवित्ता भीम तओ खिप्पामेव अवक्कमइ अवक्कमिता जामेव दिस पाउष्भूप तामेव વિત્ત પરિશ ” પણ બીજી ખાજુ ગજસુકુમાલ અણુગારના માથે અંગારા મૂક્યા