________________
दर्शन
શારદા
hee
જાય છે. બાર વર્ષે તે પા। આવે છે. ત્યાં સુધી એ માતા-પિતા, પત્ની વિગેરેનો માહ છેડે છે ને ? ત્યાં બ્રહ્મચર્ય નું પાલન પણ કરે છે. એક આ રીતે છેડે છે ને બીજો સમજીને છોડે છે. ત્યાગ તા ખંનેનો છે પણ એકને કર્માંની નિશ થાય છે જ્યારે બીજાને કાઁની નિરા થતી નથી. કારણ કે તમારા છેડવામાં માહનુ પાષણ છે. સંસાર સુખનો રાગ છે અને જે સમજીને છેડે છે તેના છોડવામાં રાગ હાતા નથી. એ તા માહ, માયા, મમતાના બંધન તેડવા માટે અને કમના કરજથી મુક્ત થવાના હેતુથી દીક્ષા લે છે. માટે આ અનેમાં આસમાન–જમીન જેટલું અંતર છે.
આપણે ગજસુકુમાલનો અધિકાર ચાલે છે. ગજસુકુમાલે દીક્ષા લઈ ને એક જ વિચાર કર્યાં કે મહાન પુણ્યે મને આવા ઉત્તમ માનવભવ મળ્યા. તેમાં આવા પમતારક નેમનાથ ભગવાન જેવા જીવનનૈયાના સુકાની મળ્યા. તેમણે મારા ઉપર મહાન ઉપકાર કરીને ઉત્તમ ચારિત્ર રત્ન આપ્યું તેા હવે મારે શા માટે ક્ષણ માત્રનો પ્રમાદ કરવા જોઈ એ ! તેમનુ એક જ ધ્યેય છે કે મારું કલ્યાણુ કેમ જલ્દી થાય ? એમને કમેk ખપાવવાની રઢ લાગી છે. તેથી જે દિવસે દીક્ષા લીધી તે દિવસે ચાથા પ્રહરે પોતે જે આસને બેઠા હતા ત્યાંથી ઉસા થયા, અને યત્નાપૂર્વક ચાલતા જ્યાં અરિહંત નેમનાથ ભગવાન બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ત્રણુ વખત તિકખુત્તોનો પાઠ ભણી પ્રદક્ષિણા કરીને ભગવાનને વંદણા કરી. વંદણા કરીને પછી ભગવાનને ગજસુકુમાલ અણુગાર શુ કહે છે? એ શું કહેવા આવ્યા છે તે ભગવાન તેા જાણતા હતા પણ બીજા સ ંતા જાણતા ન હતાં. ૮૮ ક્રુચ્છામિ ” મન્તે ! તુમેËિ બચ્ચનુળાÇ સમાજે ’વંદન કરીને ગજસુકુમાલ અણુગાર ભગવંતને કહે છે હું મારા તરણતારણુ નાથ! અશરણુના શરણુ ! અધમ ઉદ્ધારક, અને મારા પરમ ઉપકારી ભગવંત! જો આપની આજ્ઞા હોય તે મારી આ પ્રમાણે ઈચ્છા છે. ખાલવામાં કેટલી કોમળતા ને મીઠાશ છે! તમારા દીકરા કે દીકરી વિનયપૂર્ણાંક એમ પૂછે કે પિતાજી ! આપની જો આજ્ઞા હોય તે મારી આ પ્રમાણે કરવાની ઇચ્છા છે. તે તમને કેટલેા બધા આનંદ થાય ! અને જે તે સીધા એમ જ કહે કે હું આમ કરીશ તે તમને ખેદ થાય ને કે મારા સંતાનો મારી સલાહ પણ નથી લેતાં ! અંતરમાંથી અભિમાન જાય તેા કામળતા આવે. આજે ઘણાં એમ કહે છે કે મને રાહુ, શનિ અને પનોતી નડે છે પણ જ્ઞાની પુરૂષ તે એમ કહે છે કે અ ંતરમાં બેઠેલા અહંકાર જ રાહુ, શનિ અને પનોતી છે. એ નીકળી જાય તે માનવનું જીવન દિવ્ય બની જાય. ગજસુકુમાલ અણુગાર એક રાજકુમાર હતાં છતાં કેટલા પવિત્ર છે! એમની વાણીમાં પણ કેટલી બધી મીઠાશ્ છે એ આલે તે જાણે સાંભળ્યા જ કરીએ.
દેવાનુપ્રિયે ! વાણી એક પ્રકારનું વશીકરણ છે. વાણીમાં અજખ ગજખની શક્તિ રહેલી છે. વાણી તૂટેલા અંતરના તારને જોડવાનું અને જોડાયેલા અંતરના તારને તેાડવાનુ