________________
ve
શાળા વંશન
તેવી જાણુ થવાથી પ્રજા તેને નિă છે. દુર્યોધન પેતાને છ ખંડના સ્વામી માને છે પણ માપ જીવતાં છે તેવુ જાણવાથી તે ધ્રુજી ઉઠયો છે. તેની ભૂખ અને ઉંઘ પણ ઉડી ગઈ છે. બસ, હવે હું હસ્તિનાપુર જાઉ છું. આપ હવે ખૂબ સાવધાન મનીને રહેજો
“ ધમ રાજાએ વડીલાને આપેલ સંદેશો '' :—ત્યારે યુધિષ્ઠિરે કહ્યુ કે હે પ્રિયંવદ ! તું મારા પિતાજી પાંડુરાજા, ભીષ્મ પિતામહ અને અમારા હિતસ્ત્રી વિદુરકાકા દરેકને અમારા બધાના ભક્તિપૂર્ણાંક પ્રણામ કહેજે. આપની કૃપાથી અમરા શત્રુએ હજુ સુન્ની પોતાની દુષ્ટતામાં સફળ બન્યા નથી. અમે આપ સર્વની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરીએ છીએ ને અમે જંગલમાં મડાસુખી છીએ, પણ આપ બધાની યાદ ખૂબ સતાવે છે. આપ અમારી ચિંતા ના કરશેા. આ પ્રમાણે પાંડવોએ પ્રિયવદને કુશળ સમાચાર કહ્યા. આ સાંતળીને પ્રિયંવદે પ્રસન્નવદને કહ્યું-હું જરૂર આપના સમાચાર માપીશ. ત્યાર પછી વનફળ આપીને પાંડવાએ પ્રિયવદના સત્કાર કર્યાં. પાંડવને ખૂબ ભલામણુ કરીને કુંતાજી તથા દ્રૌપદીની વિદાય લેવા તેમની પાસે આન્યા.
દુર્યોધન અહીં આવવાના છે. મા સમાચાર સાંભળીને દ્રૌપદીનું લેહી ઉકળી ગયું. તેણે તને કહ્યું-આામ તેા બધા હણહણી રહ્યા હતા પણ ધર્મરાજાની ખીકથી કાઈ ખેલતુ' ન હતુ. પણ દ્રૌપદીએ ખેલવાની પહેલ કરી. તેણે કહ્યું-ભાઈ! આ ધર્મરાજા તા ધર્માત્મા છે. તેઓ કાંઈ મેલશે નહિ પણ હું તને કહું છું કે તું દુષ્ટ દુર્ગંધનને કહેજે કે એણે કપટ કરીને પાંડવાને જુગાર રમાડવા. બધી રાજલક્ષ્મી લૂંટી લીધી. એટલેથી ન પત્યું તે મને પાપી દુ:શાસન ચેટલા પકડી ઢસેડીને ભરસભામાં લાવ્યા અને ભરસભામાં ઉભી રાખી મારા ચીર ખેંચી નગ્ન કરવા ઉઠયા અને આટલા બધા વડીલે।ની વચમાં મને કહ્યું કે હું દ્રૌપદી! તું મારી જાઉંઘ ઉપર આવીને એસ. આવું ખેલતાં તેને શરમ ન આવી ! આટલું બધુ કરીને અમને વનવગડામાં માકલ્યા. હજી પણ એ દુશ્મનને સતાષ થતા નથી કે પાછા અહીં અમને મારવા આવવું છે? એણે મારા ઉપર આવે જીલમ કરીને તેની માતાનું દૂધ લજાવ્યુ છે. હું ગાંધારી! તેં આવા પુત્રને જન્મ આપ્યા તેનાં કરતાં વાંઝણી રહી હૈાત તે શું ખાટું હતું? વાંઝણી રહેવું સારું. પણુ આવા પુત્રાની માતા થવું ખાટું. દ્રૌપદી ખૂબ ગરમ થઈને આવા શબ્દો એટલી ત્યારે ધર્મરાજાએ કહ્યું-હું દ્રૌપટ્ટી ! તારે આવા શબ્દો ન ખેલવા જોઇએ.
''
“ તાજી અને દ્રૌપદીના ધરાજા સામે પડકાર ' :–દ્રૌપદીએ કહ્યુંસ્વામીનાથ ! તમે તેા ઠીક છે. શત્રુએ મને ભરસભામાં જાંઘ બતાવી છતાં તમારુ લેહી પશુ ગરમ ન થયું, ત્યારે કુંતાજી પણ દ્રૌપદીની વાતનું સમર્થન કરતાં કહે છે હું યુધિષ્ઠિર ! દ્રૌપદીની વાત સાચી છે. આટલે તિરસ્કાર થવા છતાં તુ ક્ષમા રાખીને બેસી રહ્યો. ધન્ય છે તારી ક્ષમાને! તારી ક્ષમા તે ગજમની છે પણ ક્ષત્રિય પુત્રને આવી ક્ષમા રાખવી