________________
શારદા દર્શન
માનવજીવનની મહાન શાળામાં આવી જેણે ત્યાગ, વૈરાગ્ય આદિની આધ્યાત્મિક વિદ્યા પ્રાપ્ત કરી છે તેવા ગજસુકુમાલ સંયમ લેવા માટે પ્રભુના સસરણમાં આવ્યા. પછી પ્રભુને વંદન નમસ્કાર કરીને તે વેશ પરિવર્તન કરવા માટે ગયા. ગજસુકુમાલ રવયં એક પછી એક અલંકાર ઉતારી રહ્યા છે ને માતા તેના મેળામાં હંસલક્ષણયુક્ત શ્રેષ્ઠ વસ્ત્રમાં ઝીલી રહી છે. એ ઝીલતાં આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે. બસ, હવે મારે દીકરા ચાલે! હવે મારે એને દીકરે કહીને બેલાવવાને નહિ ને એ હવે મને માતા કહેશે નહિ. આજથી અમારે સબંધ છૂટી જાય છે. રડતાં રડતાં પણ માતા કહે છે કે, લાડીલા દીકરા! નારૂ રદ્ધા નિવન્તો, વરિયા કાળમુત્તમ તું જે શ્રદ્ધાથી નીકળે છે, તે શ્રદ્ધા પૂર્વક શ્રેષ્ઠ એવા સંયમ માર્ગનું પાલન કરજે. તું જેવી ઉત્કૃષ્ટ ભાવનાથી સિંહની જેમ શૂરવીર બનીને દીક્ષા ગ્રહણ કરે છે, એવી ઉત્કૃષ્ટ ભાવનાથી સંયમનું પાલન કરજે. વળી તે પુત્ર! “અન્ન ના કરૂચä નાથા પરિચશ્વર જાવા, અક્ષિ અદ્દે ળો પો ” તું સંયમને વિષે પ્રયત્ન કરજે ને પરાક્રમ કરજે. સંયમ લઈને જરા પણ પ્રમાદ કરીશ નહિ, ખૂબ જાગૃત રહેજે. પરની પંચાતમાં પડીશ નહિ, માન-પ્રશંસામાં તણાઈશ નહિ, બસ જ્ઞાન, ધ્યાન અને ગુરૂની સેવામાં મસ્ત રહેજે. આ રીતે માતા પિતાના લાડીલા દીકરાને અભિનંદન આપી રહી છે. હવે ગજસુકુમાલે પોતાની જાતે પંચમુષ્ટિ લોન્ચ કર્યો, પછી વેશપરિવર્તન કરી ભગવાનને વંદન કરીને કહે છે. અહે મારા ત્રિલોકીનાથ પ્રભુ! મારા ઉપર કૃપા કરીને આપ મને ચાર મહાવ્રત રૂપી રને આપે. અહીં ચાર મહાવ્રત કેમ કહ્યા? સૌથી પ્રથમ અને છેલ્લા વીસમા તીર્થંકરના સમયમાં પાંચ મહાવ્રત છે, અને વચલા ૨૨ તીર્થકરના સમયમાં ચાર મહાવ્રત છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં કેશીસ્વામી. અને ગૌતમસ્વામીને સંવાદ ચાલે છે, ત્યારે કેશીસ્વામીએ ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભગવંત, શ્રી પાર્શ્વનાથ ભગવાને ચાર મહાવ્રત રૂપ મુનિ ધર્મ અને શ્રી મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતરૂપી મુનિધર્મ કહ્યું છે, તે આ બંનેના કહેવાના ભેદનું કારણ શું? મહાવીરસ્વામી તથા પાર્શ્વનાથ પ્રભુ મોક્ષ રૂપ કાર્યમાં સમાન રૂપથી પ્રવૃત્ત છે તે પછી ધર્મનું આચરણ કરવાની વ્યવસ્થામાં આવા ભેદનું શું કારણ છે? ત્યારે ગૌતમ સવામીએ કેશીસ્વામીને કહ્યું- હે ભદન્ત ! મુનિધર્મને બે પ્રકારથી કહેવાનું કારણ એ છે કે
पुरिमाणं दुविसोझो उ, चरिमाणं दुरणुपालओ।
कप्पो मज्झिमगाणं तु, मुविसोझो सुपालओ ॥२७॥ પ્રથમ ઋષભદેવ ભગવાનને પરિવાર જજુ અને જડ હતું. તેમનો સાધુ આચાર દુર્વિશેષ્ય હતું, એટલે ઘણી કઠીનતાથી નિર્મળ બનાવવામાં આવતું હતું, કેમ કે તેઓ બાજુ અને જડ હતા. તેથી ગુરૂદેવ જેવું શિક્ષણ આપતા હતા તેવું તેઓ સરળ