________________
Ho
ચાંદા દાન
પો, મામ ચાલો, આમ કરો, મા ત્રિપુટી ખાતર ઘણાં જીવન વેડફી નાંખ્યા ને પરિણામે દુઃખ ઉભા કર્યાં. આવા સંસારની વેઠ કરવા કરતાં પ્રભુએ બતાવેલ રત્નત્રયીની આરાધના કરો કે જેથી ભવિષ્યકાળમાં પણ સુખ મળે.
આ ત્રિરત્નની આરાધના કરવા માટે માનવજન્મ એ સેનેરી અવસર છે એ એળખીને તું ધર્મ સાધનામાં લાગી જા. આચારાંગ સૂત્રમાં ભગવાન ખેલ્યા છે કે, “ સંધિ જોગણ નાભિજ્ઞા । આલાકમાં ધર્મ કરવાના અવસરને તું જાણુ. અહીં સંધિ શબ્દનાં એ અથ થાય છે. એક તા સંધિ એટલે અવસર અને બીજો અર્થ સ ંધિ એટલે સામાન્ય રીતથી જોડવુ. સધિ એ પ્રકારની છે. દ્રવ્યસધિ અને ભાવસ'ધિ. દિવાલ આદિમાં છિદ્ર પડે ને તે સાંધવું તે દ્રશ્યસધિ અને કમ`માં છિદ્ર પડે ને તેને પૂરવુ તે ભાવસંધિ છે. ભાવસંધિ ત્રણ પ્રકારની છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ, ઉદ્દયમાં આવેલા દશન માહનીય કર્માંના ક્ષય અથવા ક્ષાપશમ અને ઉદયમાં નહિ આવેલાના ઉપશમ કરી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી એ ભાવસ ંધિ છે. એનાથી મિથ્યાત્વનું છિદ્ર પુરાઈ જાય છે. જ્ઞાનાવરણીય ક્રમના ક્ષય કે ક્ષયાપશમ કરવાથી સમ્યક્ત્તાનની પ્રાપ્તિ થાય છે. તેથી અજ્ઞાનનું છિદ્ર પૂરાય છે. ચારિત્ર માહનીય કાઁના દેશથી અથવા સર્વાંથી ક્ષપશમ કરવાથી આત્માને દેશિવરતિ અને સવિરતિ ચાત્રિની પ્રાપ્તિ થાય છે. એનાથી વ્રતનુ દ્વાર ખધ થઈ જાય છે. સધિના ખીજો અર્થ અવસર થાય છે. દિવસની સમાપ્તિ અને રાતના પ્રારંભ એટલે સ ધ્યાકાળ તથા રાત્રિની સમાપ્તિ અને દિવસનો ઉદય એટલે ઉષાકાળને સંધિકાળ કહેવાય છે. આ રીતે અજ્ઞાન, અધરૂષ નિશાનું અવસાન અને સદ્નજ્ઞાન, ધર્મ તથા આત્મવિકાસના ઉદયકાલને પણ ભાવસંધિ કહેવાય છે. મહાપુરૂષા કહે છે કે, આત્મવિકાસના આ સમયને ઓળખીને કર્યું તેાડવાના પુરૂષા કર.
ܕܕ
જેણે આત્મવિકાસના સમયને ઓળખ્યા છે. તેવા ગજસુકુમાલ સંસાર છેડીને નેમનાથ ભગવાનના શરણે ગયા. તે ભગવાનને કડે છે, અહે! મારા અનંત ઉપકારી પ્રભુ ! આપ કૃપા કરીને મને મહાવત આપે।. અનત સંસારને અટકાવવા માટે મારે મહાવ્રતરૂપી ગુટીકા લેવી છે. સંયમ પ્થે જતાં ગજસુકુમાલને માતાએ આશીર્વાદ આપ્યા કે જા બેટા જા, ભગવાનના શરણે જઈ કલ્યાણ કર.
સસાર ત્યાગી સંયમ પÛ, ગજસુકુમાલ જાય, ભવભ્રમણા મીટાવવાને, વીતરાગી બનવાને કાજ.... સંસાર ભાવ વિદારવા વળી, જન્મ-મરણુ નિવારવા, નેમપ્રભુના પંથે વિચરવા, પ્રભુ આજ્ઞા ઉર અવધારવા, એ....પ્રગટાવવા આત્મāાતિ, સજી સંયમના શણગાર. સસાર. જેનું શરીર હાથીના તાળવા જેવું કેમળ હતું. એવી કોમળ કાયાવાળા ગજસુકુમાલ સંસાર ત્યાગીને સંયમના માર્ગે જઈ રહ્યા છે. શરીર ફોમળ હોવા છતાં સંયમ મા