________________
શારદા દર્શન કરીને રાક્ષસે ભીમે એલી ચાદર ખસેડીને ભીમના પુષ્ટ શરીર ઉપર જોરથી બટકા ભરવા માંડયા. એના મનમાં કે હું બટકાં ભરીને તાજું માંસ ખાઈ લઉ પણ આ વ્યક્તિ કેણ છે તેની તેને કયાં ખબર છે! ભીમના શરીરને બટકા ભરતાં એના દાંત બુઠ્ઠા થઈ ગયા. એના બધા દાંત પડી ગયા ને લેહી નીકળવા લાગ્યું, ત્યારે એની છાતીમાં એણે તીક્ષણ છરા જેવા નખ માર્યા પણ ભીમને કાંઈ ન થયું. ઉલટા રાક્ષસના મજબૂત નખ તૂટી ગયા. ભીમ તે જાણે લેખંડને પાટડે પડ હોય તેની માફક થિર પડી રહ્યો. આ જોઈને રાક્ષસ ખૂબ આશ્ચર્ય પામ્યો કે આ વાકાય જે માણસ કેણુ હશે? હું રાક્ષસ છું ને એ માનવ છે છતાં એણે મારા દાંત અને નખ તેડી નાંખ્યા. એનું લેહી પીવાને બદલે મારા મોઢામાંથી લેહી નીકળે છે. એને કંઈ થતું નથી. એણે તો મારી કેવી દુર્દશા કરી! એ દુષ્ટને બરાબર શિક્ષા કરવી જોઈએ. ભલે ને ગમે તેટલે જબરો કેમ ન હોય, પણ હું તેને બરાબર બતાવી દઈશ. એમ કહી ક્રોધે ભરાઈ એના સાથીદારોને કહ્યું. ચાલે, આ તગડાને અહીંથી ઉઠાવીને આપણું સ્થાન પર્વત છે ત્યાં લઈ લે. ત્યાં આપણી રાક્ષસોની સભા ભરીને સભા વચ્ચે બધા ભેગા થઈને તલવારથી એના શરીરના ટુકડે ટુકડા કરીને આપણે બધા ઉજાણી કરીશું. ઘણું રાક્ષસો ભેગા થઈને ભીમને ઉંચકવા આવ્યા પણ કેમે કર્યો ભીમ ઊંચકાતે નથી. મહામુશીબતે ઉંચે કર્યો ત્યાં ભીમે એવું વજન મૂકહ્યું કે બક રાક્ષસના અનુચર રાક્ષસે પડી ગયા, કંઈક ઉંધા પડયાને દાંત ભાંગી ગયા, કંઈકના નાક છુંદાઈ ગયા ને કંઈક બેભાન થઈ ગયા ને તેમના મોઢામાંથી લેહી નીકળવા માંડયું. તેથી બધાને ખૂબ ક્રોધ આવ્યું અને જેમ તેમ કરીને માંડ માંડ ભીમને પહાડ ઉપર લઈ ગયા ને જોરથી જમીન પર પછાડ છતાં મને કંઈ ન થયું, સહેજ ઉંકાર પણ ન કર્યો.
મંદિરે આવેલ દેવશર્મા”: આ તરફ દેવશર્મા પોતાના કુટુંબ સહિત કુળદેવીને પ્રણામ કરીને જહદી પિતાને ઘેર આવ્યા, પણ બક રાક્ષસ પાસે માણસને ભેગ દેવા માટે જે ગાડી રોજ લેવા આવતી હતી તે ગાડી ન જોઈ એટલે દેડતે જંગલમાં ગયે. ત્યાં તેણે વધશિલા પાસે ભીમની ગદા અને પગલાના ચિહે પડેલા જોઈને પૂજારીને પૂછયું ભાઈ! મને આવતાં થઈ ગયું એટલે મને તેડવા આવેલી ગાડી કેણ જાણે ક્યાં ચાલી ગઈ તે ખબર ન પડી એટલે હું દેડતે અહીં આવ્યો છું. તે રાક્ષસ આવી ગયે? તે કેમ દેખાતું નથી ? તે કયાં ગયે ? ત્યારે પૂજારીએ બધી વાત કરી અને છેલ્લે કહ્યું કે તમે તે વધપુરુષને વેશ પહેરીને આવ્યા છે અને એ પુરૂષ વધના વેશમાં આવ્યું ન હતો એટલે મને તે લાગે છે કે તમારા બદલે એ પવિત્ર પુરૂષ રાક્ષસના ભક્ષણ માટે આવ્યો હશે નક્કી રાક્ષસો તલવારથી તેના શરીરનાં ટુકડા કરીને તેને ખાઈ ગયા હશે.
માતા કુંતાજી પાસે દેવશર્માને કહપાંત: પૂજારીના મુખેથી વાત સાંભળીને