________________
વ્યાખ્યાન ન હતું
•
આસા સુદ ૧૧ ને શનીવાર
તા. ૨૨-૧૦-૭૭
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેનેા! અન`તજ્ઞાની, ત્રિકાળદશી' અરિહંત ભગવતાએ જગતના જીવાના ઉધાર માટે સૂત્રની પ્રરૂપણા કરી. અંતગઢ સૂત્રના આઠમાં અધ્યયનમાં ગજસુકુમાલનેા અધિકાર ચાલે છે. ગજસુકુમાલને સયમની લગની લાગી છે. એમને સયમ ધર્મનું સ્વરૂપ સમજાઈ ગયુ છે. અહિ'સા, સયમ અને તપ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ છે. તે મંગલ સ્વરૂપ છે. આ ધર્મ જેના જીવનમાં પરિણમે છે તેમને મોટા મેાટા દેવતાઓ નમે છે, જેનુ જીવન અહિ'સામય છે તેની એક પણ પ્રવૃત્તિ એવી ન હોય કે જેનાથી ખીજા જીવાને દુઃખ થાય. કયાંય એ હિંસાનું નિમિત્ત ન બને. સયમીને દુનિયાના દરેક જીવ પ્રત્યે કરૂણા ભાવ હાય છે. તે મનથી કેાઈ પણ જીવની લાગણી દુભાય તેવુ વર્તન કરે નહિ, અને વાણી પણ મીઠી ને નિર્દોષ એલે કે જેથી કાઈ જીવને દુઃખ ન થાય.
બીજો ધર્મ છે સંયમ. આપ જાણેા છે ને કે પાંચ ઇન્દ્રિયા રેઈસના ઘેાડા જેવી છે. એના ઉપર નિયંત્રણ હાય તા જ તે કાબુમાં રહી શકે છે. એ ઇન્દ્રિયા પર સયમ રાખવા જોઈએ અને સયમ વડે ઈન્દ્રિયાના સુંદરમાં સુ'દર ઉપયાગ કરવા જોઇએ. આંખ દ્વારા શાસ્ત્રનું વાંચન કરી આત્મામાં ઉત્તમ ભાવા લાવી શકાય. કાન દ્વારા વીતરાગ પ્રભુની વાણી સાંભળવી. આ રીતે પાંચે ઈન્દ્રિયાનો સદૃપયાગ થાય તેા જીવન નંદનવન જેવુ' મની જાય. અહિંસા, અને સયમ પછી ત્રીજો તપના નખર છે. તપ દ્વારા અનંતભવનાં કર્મો ખપાવી શકાય છે. અત્યારે આય ખીલની એડળીના પવિત્ર દિવસે ચાલે છે. જેમણે આળી કરી છે તે તે મહાન લાભ મેળવે છે, પણ જે ખાવાપીવામાં ને શરીરને સાચવવામાં જ રહી ગયા તેનું શું? ભગવાને છ પ્રકારે ખાદ્વૈતપ અને છ પ્રકારે આભ્યંતર તપ ખતાન્યેા છે. જો તમારાથી માહ્યતપ ન અને તે આભ્યંતર તપ તા જરૂર કરો. માણસને કાઈ પણ ક્ષેત્રમાં આગળ વધવુ' હશે તેા જીવનમાં તપ અવશ્ય જોઈશે. દેવા મનુષ્યને નમસ્કાર કરે છે તેનુ' કારણ એક જ છે કે અહિ'સા, સયમ અને તપ તેની પાસે નથી. આ ત્રણ વસ્તુ જેની પાસે હાય છે તેના આત્માના વિકાસ થાય છે અને તે આત્મદર્શન કરી શકે છે. માનવદેહ દ્વારા આ ત્રણની સાધના કરી શકાય છે, અને તેનાથી મેાક્ષ મેળવાય છે.
ગજસુકુમાલને મેાક્ષમાં જવાની લગની લાગી
આ
એટલે તે સયમ લેવા તૈયાર થયા છે. કૃષ્ણવાસુદેવ તેને ખેાળામાં બેસાડીને કહે છે મારા લાડીલા લઘુ ખંધવા ! ભર યુવાનીમાં ચારિત્ર પાળવુ ખૂખ કઠીન છે, “ મહાલમુદ્ર દ્લ મુદ્દે પુત્તરે ” જયારે સમુદ્રમાં પાણીના માજા' ઉછળતાં હાય, વળી મગરમચ્છે ઉછાળા મારતા હોય અને