________________
વ્યાખ્યાન ન ૫
આસા સુદ ૧૩ ને સેામવાર
તા. ૨૪-૧૦-૭૭
અન’તજ્ઞાની મહાનપુરૂષોએ જગતના જીવાના ઉધ્ધાર માટે દ્વાદશાંગીરૂપ વાણીનુ (નરૂપણ કર્યું. તેમાં અંતગ સૂત્રને અધિકાર ચાલે છે. ગજસુકુમાલને સ’સારની અસારતા સમજાતા વૈરાગ્ય આવ્યા છે તેથી તેઓ સનમ માગે વિચરવા તેમનાથ ભગવાન માસે જવા તૈયાર થયા છે. ભગવાને મેક્ષમાં જવા માટે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ માર્ગ બતાવ્યા છે. આ ત્રણ રત્ના મેક્ષમાં જવા માટે સહાયક છે. અને તેનાથી વિપરીત મિથ્યા દર્શીન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર આ ત્રણ સ ́સારને માર્ગ છે. જ્યારે કાઈ માણસના શરીરમાં વ્યાધિ થઈ હોય ત્યારે વૈદ તેને ત્રણ ચીજોની ફાકી ખનાવી દે છે. એ ત્રણુ ચીજો કઈ છે તે જાણેા છે ને? હરડે, બહેડા અને આંખળા. આ ત્રણ ચીજો વાત, પિત્ત અને કફને શાંત કરનાર છે. એટલે એ ત્રણ બિમારીને દૂર કરે છે. આત્માને પણ ત્રણ રોગ લાગુ પડયા છે. મિથ્યાત્વ, મેહ અને અજ્ઞાન. આ ત્રણ રોગોની ઔષધિ ત્રણ રત્ના છે.
मिथ्यात्व रोग हरति प्रकाम, सदर्शन ज्ञानमपाकरोति । अज्ञानक' मेrहरुजं चारित्र, हन्तीति वक्ति प्रभु वीतरागः ॥
સમ્યક્ દન મિથ્યાત્વ રાગને દૂર કરે છે. ન અજ્ઞાનને રોકે છે અને ચારિત્ર એ માહરૂપી રાગને હણે છે એમ વીતરાગ પ્રભુ કહે છે. જન્મમરણનુ મૂળ, સ’સાર પરિભ્રમણ કરાવનાર, આત્માને સ્વભાવથી વિપરીત કરનાર અને અન નું મૂળ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જીવને એટલું' બધું સૂઝવે છે કે તે સત્ય વસ્તુને સમજવા દંતુ' નથી, અને પેાતાના દોષને દોષ તરીકે માનવા દેતું નથી. સમ્યષ્ટિ અને મિથ્યા ષ્ટિ આત્મામાં એટલું અતર છે કે સમ્યષ્ટિ પાતાના દોષને જોઈ શકે છે અને મિથ્યાદષ્ટિ પાતાના દોષોને દોષ તરીકે જોતા નથી. માટે આ ખ'ને તત્વો પરસ્પર વિરોધી છે. જયાં સમ્યક્દન હાય ત્યાં મિથ્યાત્વ ટકી શકે નહિ. સમ્યક્દર્શનના અભાવમાં ગમે તેટલી ઘાર તપશ્ચર્યા કરવામાં આવે તે પણ તે મેાક્ષનું કારણુ ખનતી નથી. ( અહી પૂ. મહાસતીજીએ ભગવતી સૂત્રની તામિલ તાપસની વાત ખૂબ સુંદર રીતે વિસ્તારપૂર્ણાંક રજી કરી હતી.)
ગજસુકુમાલને ભગવાનની વાણી સાંભળીને જડ ચેતનની વહેંચણી કરતાં આવડી છે એટલે હવે તેમને એક સેકંડ પણ સંસારમાં રહેવાનું મન નથી. કેવા હળુકમી જીવ ! માત્ર એકજ વખત ભગવાનની વાણી સાંભળી તેમને આત્મા બૈરાગ્ય રગે ર’ગાઈ ગયા. કંઈક હળુકમી જીવા સ્હેજ નિમિત્ત મળતા જાગી જાય છે. અહી મને એક પ્રસ’! યાદ આવે છે, એક વખત દશરથ રાજા કોઇ મૂલ્યવાન પવિત્ર