________________
ગાવા યન
ખર
દેવશર્માં ખૂખ રડવા લાગ્યા, છાતીને માથા ફૂટવા લાગ્યા. અરેરે...કયાં એ પારસમણી જેવા પવિત્ર પુરૂષ અને કયાં હું કાચના ટુકડા જેવા ! મારે ઘેર મહેમાન થઈ ને તમે આવ્યા ને કાચના ટુકડા જેવા મને બચાવીને તમે રાક્ષસના ભાગ ખની ગયા ! અરેરે.... તમે અન્યા હાત તે ઘણાં માણસાને ઉધ્ધાર કરત, તમે ઘણાંને દુ:ખથી મુક્ત કરત અને હું શું કરી શકવાનેા છુ? મને મૂકીને તમે કયારે ચાલ્યા ગયા? આમ રડતેા કકળતા વિલાપ કરતા દેવશર્મા ઘેર આવી કુંતાજીને કહેવા લાગ્યા. માતા ! તમે આપના પુત્રને શા માટે માકલી દીધા ? મારા બદલે મહેમાનને માકલવા તે મારી માણસાઈ ન કહેવાય, બેઈમાની કહેવાય. આજે તેા કાળા કર થઇ ગયે. મારા જીવતર માટે આવા પવિત્ર પુરૂષને ભાગ અપાઇ ગયા! ધિક્કાર છે મારા જીવતરને! મારે જીવીને શું કામ છે ? અરેરે....હું કુળદેવીના દર્શન કરવા ન ગયા હ।ત તે સારુ થાત. આવાં પવિત્ર પુરૂષ રાક્ષસના ભાગ ન બનત ને? તમે ચાર ભાઈ એ અને આ માતા તમે બધા મારી પત્ની અને એ બાળકાને સંભાળજો. હું ગળે ફ્રાંસા ખાઇને મરી જઈશ. મને હવે એક ક્ષણ જીવવું ગમતું નથી. આમ કહી ખૂખ કલ્પાંત કરવા લાગ્યા. ત્યારે કુંતાજીએ કહ્યુ બેટા! તું ચિંતા ન કરીશ. એ મારા દીકરા કાઇથી માર્યો જાય તેવે નથી. એના કાઈ વાળ વાંકે કરી શકે તેમ નથી. તું જો તે ખરા. હમણાં રાક્ષસને મારીને હસતા ને કૂદતા આપણી પાસે આવશે, ત્યારે દેવશર્માએ કહ્યુ. આપને ભલે એમ લાગતુ હોય પણ હુ' તે પૂજારીના મુખેથી વાત સાંભળીને આવ્યે છું. એટલે મને લાગે છે કે મારા ભાઇ રાક્ષસના ભાગ ખની ગર્ચા હશે, ત્યારે કુંતાજી અને દ્રૌપદી કહે કે એ મને જ નહિ,
“ પાંચ પાંડવા પરિવાર સહિત અક રાક્ષસના વનમાં આવ્યા” : દેવશર્માએ કહ્યું' કે જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ન હેાય તે મારી સાથે ચાલેા. પૂજારી તમને ખધુ' કહેશે. એટલે ચારે ભાઈ એ, કુંતાજી અને દ્રૌપદી ખધા અર્ક રાક્ષસના વનમાં તેના મંદિર પાસે આવ્યા, ને પૂજારીને ભીમ વિષે પૂછ્યું. એટલે તેણે બધી વાત કહી સ`ભળાવી. પૂજારીના મુખેથી બધી વાત સાંભળીને બધા ઉદાસ થઈ ગયા. ગમે તેટલી હિંમત રાખે પણ માતાના જીવ છેને! એમના મનમાં થયું કે ખક રાક્ષસ એકલા હાય તા જરૂર ભીમ એને મારી નાંખે પણ ઘણાં રાક્ષસા ભેગા થઈને કદાચ ભીમને મારી નાખે. પહાડ ઉપર એકલેા શુ કરે ? આપણને એના સમાચાર કાણુ આપે? આમ ચિંતાતુર ખની એક ઝાડ નીચે બેસીને બધા રડવા લાગ્યા, ત્યારે યુધિષ્ઠિરે બધાને આશ્વાસન આપતાં કહ્યું કે તમે બધા રા નહિ, ઝૂરે નહિ. મારા ભાઇનું શરીર લેખડી છે. તેને રાક્ષસ કાંઈ કરી શકે તેમ નથી. ચેાખાના દાણા ભાંગવા કે રાક્ષસ મારવા અને સમાન છે. હમણાં જ મારે ભાઇ દોડતા આવશે. આ પ્રમાણે યુધિષ્ઠિર બધાને કહેતાં હતાં.
શા.૯૨