________________
૭૩૪
શારદા દર્શન
હજી દેવકી માતા, વસુદેવ પિતા અને કૃષ્ણવાસુદેવ ગજસુકુમાલને સયમમાં કેવા કેવા કટા આવશે તે સમજાવતાં કહે છે હૈ બેટા ! જેમ કપડાની થેલીમાં હવા ભરવી કઠીન છે તેમ ચારિત્રનુ` પાલન કરવું કઠણ છે. “ વાળુયાવહૈ ચૈવ નિરજ્ઞાપક સંમે” જેમ રેતીના કાળીયા નિરસ છે તેમ સયમ માર્ગ નિરસ છે, અને યુવાનીમાં સયમ પાળવા તે તલવારની ધાર પર ચાલવા જેવા દુષ્કર છે. હે પુત્ર! આ સાધુચર્યામાં જીવનભર તને કયાંય વિશ્રામ નહિ મળે. લેાઢાના ભાર જેવા સાધુના ગુણાને ભાર ગુરૂત્તર ભાર છે કે જેને જીવનભર સુધી નભાવવા અત્યંત કઠીન છે. કોઈ માણસ ઈચ્છે કે મારે મેરૂ પર્યંતને ત્રાજવે તાળવા છે તે શું તે તેાળી શકે ? “ ના ”. મેરૂ પવ તને જેમ ત્રાજવે તાળવા મુશ્કેલ છે તે રીતે નિશ્ચલ અને નિઃશ'ક ભાવે શ્રમણ ધર્મનું પાલન કરવુ' દુષ્કર છે. અહીં તે તું નાહી ધોઈ ને સ્વચ્છ ને સુગંધીમય રહે છે પણ સયમ લીધા પછી જાવજીવ સુધી સ્નાન નહિ કરાય. શરીર ઉપર મેલના થર જામી જશે, વસ્રો મેલાઘેલા દુધ મારશે. આ ખધુ. તારાથી કેમ સહન થશે ? પણુ જેને અંતર'ગ બૈરાગ્ય હાય તે કદી પાછો પડે ખરા? ‘ના ’. જેને સ'સાર સુખને રસ ઉડી ગર્ચા છે તેની સામે કૈાઇ ગમે તેટલા સ'સારનાં સુખાનુ' વર્ણન કરે તેા પણ તેને સંસાર ઉપાદેય ન લાગે. તેવા ગજસુકુમાલે એના માતા-પિતાને કહ્યુ કે હું માતા-પિતા ! તમે મને ગમે તેમ કહા પણ હવે મને સ ંસારના સુખા કડવાઝેર જેવા લાગે છે. મને આજ સુધી આ હાડ-માંસ અને લેાહીથી ભરેલી કાયા ઉપર માહ હતા પણ હવે મને તેના માહુ કે રાગ નથી. જ્યાં રાગ અને રસ ઉડી ગયા ત્યાં દુઃખ કેવુ...? સ્નાન કરાવવુ, ખવડાવવું, પીવડાવવું, પહેરાવવું, આઢાડવું, સારૂ', ખાટુ' બધુ દેહને છે, આત્માને નથી. મને દેહના કે બીજા કાઇના રાગ રહ્યો નથી. માટે તમે મને દીક્ષાની આજ્ઞા આપે. હજુ ગજસુકુમાલ માતા પિતા તથા કૃષ્ણવાસુદેવને શુ' કહેશે તેના ભાવ અવસરે, ચરિત્ર : ભીમ માટે છુટી ગયેલી બધી આશાઓ : ભીમનું મસ્તક પડેલું જોઈ ને તેને મરેલા માની ચારે ભાઈ, 'તાજી, દ્રૌપદી, દેવશર્મા અને તેનું કુટુંબ બધા મરવા તૈયાર થયા. બધા ચિતામાં બેસીને છેલ્લી વખત પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. એ સમયે પર્વત ઉપર રાક્ષસેાના ભય'કર અવાજ સ`ભળાગા. અવાજ સાંભળીને સૌના મનમાં થયું કે નક્કી આ ખક રાક્ષસ ભીમને મારીને આપણને બધાને મારવા માટે અહી' આવી રહ્યો છે. મળવાન પાંડવાના મનમાં થયુ` કે કાઇથી નિહ હારનાર મળવાન ભીમને મારનારા રાક્ષસ કેવા છે! આપણે જોઈએ તેા ખરા ! યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું ભાઇ! આપણા ભાઈને મારનારા દુશ્મન આ તરફ આવી રહ્યો છે. તું ધનુષ્યમાણુ લઈને તૈયાર રહેજે ને ભાઇના મૃત્યુને મદલે લે જે. આ સાંભળીને અર્જુનનુ લેાહી ઉકળી ગયું. એ એટલી ઉઠયા કે હું એ મક રાક્ષસને મારીને મારા ભાઈના બદલે ન લ" તા હુ કુતાના પુત્ર નહિ, એટલામાં રાક્ષસને જોયા એટલે અર્જુન ધનુષ્યબાણ