________________
૯૪
શારદા દર્શન
વિના જીવવું નથી. બધાએ નિર્ણય કર્યો કે દ્રૌપદી ન મળે ત્યાં સુધી આપણે અન્નપાણીના ત્યાગ, અને એક મહિનામાં જો દ્રૌપદી ન મળે તે આપણે ચિતા ખડકીને ખળી મરવું.
પાંડવા અને કુંતાજી બધાને ચિંતાતુર થયેલાં જોઇને હિડંબાને ખૂબ દુઃખ થયું. તેણે કહ્યું-તમે અહીં` બેસે. હું... મારી બહેનને શોધવા જાઉં છું. હમણાં દ્રૌપદીને લઈને આવીશ. એમ કહીને હિંડમા તેની વિદ્યાના બળથી આકાશ માળે ઉડીને દ્રૌપદ્મીની ચારે તરફ શોધ કરવા લાગી. શેાધતાં શેષતાં એક વૃક્ષ ઉપર દ્રૌપદીને નવકારમંત્રનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરતાં જોઇ. તેના મુખ ઉપર ચિંતા અને શેક તરવરતા હતાં. હિડ બા એકદમ નીચે ઉતરીને દ્રૌપદી પાસે આવીને કહેવા લાગી કે—
તેરે વિરહસે કુંતી પાંડવ, ઐસી પ્રતિજ્ઞા ટાઇ, જો નહિ મિલે દ્રૌપદી હમકા, દેંગે પ્રાણુ ગમાઈ હેા. શ્રોતા.
હે મારી વહાલી બહેન ! તું અમારાથી છૂટી કેવી રીતે પડી ? ને તું અહીં કેવી રીતે આવી? તને નહિ જોવાથી પાંડવાએ ખૂબ તપાસ કરી પણ તું નહિં મળવાથી અધા નિરાશ થઈને પાછા ફર્યાં ને ખૂબ રડ્યા. છેવટે નિર્ણય કર્યો છે કે દ્રૌપદી ન મળે ત્યાં સુધી અન્નપાણીના ત્યાગ અને એક મહિનામાં તું ન મળે તે અગ્નિમાં મળી મરવુ, આવી પ્રતિજ્ઞા લઈને બેઠા છે. કુંતાજીના વિલાપ તા ાયા જતે નથી. પાંડવા પણુ શૂન્ય અને ચિ ંતાતુર બની ગયાં છે. તે બધાની આ દશા જોઈને હું તમને શેાધતી અહી આવી પહેાંચી છું. મહેન ! હવે જલ્દી ચાલે. વિલંબ ન કરો. દ્રૌપદી હિડંબાને જોઈ ને તેના ગળે વળગી પડી અને ખૂમ રડી, પછી કહ્યું, મહેન ! હું તમારાથી છૂટી પડયા પછી મને આવા દુ:ખ પડયા. પેાતાની વીતક કહીને હૈયું હળવું કર્યું, પણ એની ધ્રુજારી મટતી નથી, હિંડ`ખાએ તેને ઘેાડીવાર પ ́પાળીને શાંત કરીને કહ્યું, બહેન ! તારા વિરહથી બધા કલ્પાંત કરે છે, માટે આપણે જલ્દી જઈએ. આમ કહીને હિડ બા દ્રૌપદીને લઈને આકાશ માર્ગે ઉડી.
“ હિંડઞાને આવતા વાર લાગી તેથી પાંડવાની છૂટી ગયેલી હિં‘મત – હિંડમાને ગયા ઘણી વાર થઈ પણ તે પાછી ન ખાવી એટલે તે કહેવા લાગ્યા કે હિંડમા પણ પાછી ન આવી, ત્યારે કુંતાજીએ કહ્યું એ બિચારી શું કરે? દ્રૌપદીને ખૂખ શેાધી હશે પણ તેને નહિ મળી હોય એટલે હું શુ માતુ' છતાવુ' એમ માનીને કયાંક ચાલી ગઇ હશે. આમ વાત કરતા હતાં ત્યાં જેમ આકાશમાંથી પ્લેન ઉતરે તેમ હિડંખ દ્રૌપદીને લઈને આકાશમાંથી નીચે ઉતરી અને ક્ષેમકુશળ પાંડવાને સોંપી. હવે પાંડવા અને કુંતાજી હિંડખાના કેવા ઉપકાર માનશે ને શું ખનશે તેના ભાવ અવસરે