________________
શારદા ઇન
ગમે તેમ કહે છે પણ એમની પાસે તેા રાખે છે ને? એમના મારા ઉપર કેવા મહાન ઉપકાર છે! મારી ભૂલેા સુધારવાનુ` કેટલું ધ્યાન રાખે છે! મેાક્ષસ અભિલાષી શિષ્ય પણ સદા ગુરૂના ઉપકાર તરફ દૃષ્ટિ કરે પણ ગુરૂ શિક્ષા કરે તેના સામુ ન જુએ. “ કૅસેટીના અ ંતે બ્રહ્મજ્ઞાન ૐ– રાજા અવારનવાર ગુરૂને વિનંતી કરતાં રહે છે કે ગુરૂદેવ! મને બ્રહ્મજ્ઞાન આપે. ત્યારે મહાત્મા તેને ઠોકરે ચઢાવીને કહે છે કે અરે, વિષયકા કીડા ! બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરનેકી તુઝમે કયા લાયકાત હૈ ? આમ કરતાં ખાર વર્ષો વીતી ગયા. રાજાની સહનશીલતા, પ્રસન્નતા, અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની લગની જોઈ ને મહાત્મા તેના ઉપર પ્રસન્ન થયા, અને એક દિવસ તેના માથે હાથ મૂકીને મહાત્માએ કહ્યુ`− જા ખચ્ચા, તેરે કે બ્રહ્મજ્ઞાન હેા ગયા.”
44
77
રાજાનું નાચી ઉઠેલુ દિલ ડું - આટલા શબ્દો સાંભળતાં રાજાના આનંદને પાર ન રહ્યો, એમના રમેશમે અપૂર્વ આનંદ થયા. અહા ! આજે મારા ગુરૂએ મારા માથે હાથ મૂકયેા. મારુ કલ્યાણ થઇ ગયું. એમણે તે! ગુરૂના ખેાળામાં માથુ' મૂકી દીધુ' ને આશ્ચયપૂર્વક ખેલ્યા-હે ગુરૂદેવ ! મને બ્રહ્મજ્ઞાન થઇ ગયું ? તે બ્રહ્મજ્ઞાન થયા પછી તરત જ મેક્ષ મળે ને ? ત્યારે મહાત્મા પ્રેમથી રાજાને સમજાવે છે કે દેખ. ખચ્ચા ! શુદ્ધ આત્મા કે છેાડકર અન્ય કિસી ચીજ પર અર્હત્વ, મમત્વ નહી હોતા હૈ યહી બ્રહ્મજ્ઞાન હૈ ઔર યહ સ્થિર હૈ. જાને પર આયુષ્યકી પૂર્ણાહૂતિ પર મેક્ષ હી લેતા હૈ. પૂ॰જન્મ કે સંચિત કર્મ યૂ* હી નષ્ટ હૉ જાતે હૈ ઔર નવીન કઈંકા બધ રૂક જાતા હૈ. ફિર પુ જન્મ નહી. કરના પડતા હૈ. ખસ, અબ યહી વૃત્તિકે આગે બઢાના, દૃઢ રખના, અમ કયા રાજ્ય લેના હૈ ? રાજાએ કહ્યુ.. નહી. ગુરૂદેવ, હવે મારે રાજ્યની શી જરૂર છે? બ્રહ્મજ્ઞાન મન્યુ' એટલે મારેતા આનંદ આનંદ છે. આપ મળ્યા એટલે સારીદુનિયાનું રાજય મને મળી ગયું. રાજાને લગની લાગી હતી કે મારે બ્રહ્મજ્ઞાન મેળવવુ` છે તેા કેટલુ કષ્ટ વેઠયુ'! ખાર ખાર વર્ષ સુધી સમતા રાખી તે એની ઈચ્છા પૂર્ણ થઈ, અને સંસાર છેડીને મહાત્માના શિષ્ય બની ગયા.
ܕܐ
હવે કૃષ્ણવાસુદેવ ગજસુકુમાલ વિગેરેએ નેમનાથ ભગવાનની વાણી સાંભળી. ગજસુકુમાલના અંતરમાં આનંદ થયા. અહે પ્રભુ! શું આપની વાણી છે! ખરેખર લેવા જેવા હાય તા સંયમ મા` છે. સયમ રૂપી જહાજ મને સંસાર સાગરના સામા કિનારે મેાક્ષમાં લઈ જશે. ખસ, હવે મારે આ સંસારમાં રહેવું નથી. દીક્ષા લેવી છે એમ `મનમાં નિશ્ચય કર્યો. રાજાને જેમ બ્રહ્મજ્ઞાન મેળવવાની લગની લાગી હતી તેમ ગજસુકુમારને સયમ લઈને મેાક્ષમાં જવાની લગની લાગી છે. હવે ગજસુકુમાલ નેમનાથ પ્રભુને શુ કહેશે તેના ભાવ અવસરે,
ચરિત્ર:- પાંડવાએ હિડંબાની કરેલી પ્રશંસા :- દ્રૌપદી ગહન વનમાં ભૂલી પડી હતી. પાંડવાએ ઘણી તપાસ કરી છતાં દ્રૌપદીને શેાધી શકયા નહિ, પણ હિડ‘ખા દ્રૌપદીને