________________
૫૦
अद सा रायवर कन्ना, सुसीला चारुपेहिणी । सव्व लक्खण संपन्ना, विज्जुसोयामणिप्पाभा ॥
શારદા દશ ન
ઉત્ત. અ. ૨૨ ગાથા છ
રાજેમતી ઉગ્રસેન રાજાની લાડીલી દીકરી હતી. તે સુશીલ, સુદના એટલે જેનુ દર્શીન જ એવુ સુંદર હતું કે જોનાર ઠરી જાય, તે સ` ઉત્તમ લક્ષણેાથી યુક્ત હતી અને તેના શરીરની કાંતિ વીજળી જેવી હતી વીજળીનું તેજ ઝગારા મારે છે તેમ રાજેમતીનું તેજ ઝગારા મારતું હતું. અ ધારામાં પણ તેના તેજના પ્રકાશ પડતા હતા. એવું રાજેમતીનું રૂપ હતું. એટલે શાસ્ત્રકારે તેના રૂપની પ્રશંસા કરી છે. આવી સૌદયવાન રાજેમતીએ સ'સાર છેડીને સંયમ લીધા. દીક્ષા લીધા પછી જ્યારે તેઓ તેમનાથ પ્રભુના દર્શન કરવા માટે ગયા ત્યારે માર્ગોમાં ખૂબ વરસાદ પડતાં રાજેમતી એક ગુફામાં ગયા. વરસાદમાં ભીજાયેલા વસ્ત્રો કાઢીને અંગેાપાંગ સંકેાચીને ગુફામાં ખેડા, ત્યારે તેમના શરીરનાં તેથી અ’ધારી ગુફામાં પ્રકાશ થયે. એ પ્રકાશમાં રહનેમીએ રાજેમતીને જોઈ, તેનું સૌદર્ય જોઈને રહનેમીનુ` મન સંયમથી ચલાયમાન થઈ ગયું. રાજેમતીએ તેમને વચન રૂપી અંકુશથી સંયમમાં સ્થિર કર્યાં. મારે તે તમને અહી... એ વાત સમજાવવી છે કે આવી અધારી ઘાર ગુફામાં પણ જેનાં શરીરનાં તેજથી પ્રકાશ પથરાયા તે રૂપ કેવુ' હશે ?
આવી જ ખીજી એક વાત શ્રેણીક રાજાની છે. શ્રેણીક રાજાએ અનાથી મુનિના રૂપની ખૂબ પ્રશંસા કરી કે હે મુનિ! શુ તમારુ રૂપ છે! શું તમારા વણુ છે! શું તમારી સૌમ્યતા છે! જે શ્રેણીક રાજાએ મુનિના રૂપની આટલી પ્રશંસા કરી તે શ્રેણીકનું રૂપ કેવું હતુ તે જાણેા છે? જ્યારે શ્રેણીક રાજાને તેમના પિતાજીએ પેાતાના રાજ્યની બહાર કાઢી મૂક્યા ત્યારે શ્રેણીક વગડાની વાટે ચાલ્યા જતાં હતાં. તે સમયે એક દેવાંગના તેમના રૂપમાં મુગ્ધ બનીને તેમની પાસે આવી અને કહ્યું કે હે શ્રેણીક! તું મારી સાથે લગ્ન કર તા સારી દુનિયાનું સુખ તારી સામે હાજર કરી દઉં, એવી મારામાં તાકાત છે, પણ શ્રેણીક રાજા ડગ્યા નહિ ત્યારે દેવી તેમના ઉપર પ્રસન્ન થઈને ચિંતામણી રત્ન આપીને ચરણમાં નમીને ચાલી ગઈ. જેના રૂપમાં દેવાંગના મુગ્ધ બની હતી તેવા શ્રેણીક રાજાને અનાથી મુનિના રૂપમાં વિશેષતા દેખાઇ. તે વિચાર કરો કે એ રૂપ કેવું આશ્ચય કારી હશે! શ્રેણીક રાજાનુ રૂપ ઘણું હતું પણ અનાથી મુનિના રૂપમાં એ વિશેષતા હતી કે તેમનું કુદરતી રૂપ તે હતું ને સાથે ચારિત્રનું તેજ હતુ. એટલે કાઇ જાતના સ્નાન, શણગાર વિના પણ મુનિનુ રૂપ આકર્ષક અને મનેહુર લાગતુ હતુ, ચામડીને ભેદીને પ્રકાશ બહાર આવતા હતા.
અહી' સામાનુ કુદરતી રૂપ તા હતું. તેમાં શણુગાર સજ્યા એટલે તે વિશેષ રૂપે શૈાલતી હતી. આ વિશેષ રૂપે શેભતી સેમા તેની સખીઓની સાથે આનંદ વિનાદ કરતી