________________
દર્શન
ટા
શરણાઈનાં સુર સંભળાતા હતા. એક યુવાન ડૉકટરના લગ્ન હતા. લગ્નનું મુહૂર્ત અઢી વાગ્યાનું હતું. ડૉકટરનું નમ વામનરાવ હતુ, પણ તેનું દિલ વિરાટ હતું. તેમને પીઠી ચાળી, નવરાવી, સારા સ્વાંગ સજાવી તૈયાર કર્યાં. વરરાજા તૈયાર થઈ ગયા. એટલે મેઢામાં પાનનું મીઠું આપી હાથમાં શ્રીફળ આપ્યું ને શણગારેલા ઘેાડા ઉપર ચઢવા માટે જાય છે. ત્યાં કોઇએ સમાચાર આપ્યાં કે એક નાની છેકરીના ગળામાં સાય ભોંકાઈ ગઈ છે ને કેસ બહુ ગંભીર છે. વરરાજા ઘેાડે ચઢતા હતા ને મંગલ વાજા વાગતાં હતાં. આટલા અવાજમાં પણ ડોકટરે સાંભળ્યુ. એટલે પૂછ્યું કે કયાં છે એ છેકરી ? વામનરાવ પરણવાનું છાડીને છેકરીને બચાવવા તૈયાર થયા. તેમણે કહ્યું-છેકરીને અહી લઇ આવેા. છેકરીને
મેટરમાં લાવવામાં આવી.
શારદા દેશ
લગ્નની ઘડી જતી કરી પ્રાણ બચાવવા ગયેલા ડૉક્ટર –મધુએ ! સાંભળજો. આ ડાકટર કેવા હશે ! ડોકટરે હાથમાં રહેલું શ્રીફળ બીજાના હાથમાં આપ્યુ ને દોડીને છેકરી પાસે ગયા. જોઈને મેલી ચા. કેસ ગંભીર છે. જલ્દી હાસ્પિતાલમાં લઇ લે. હુ' આવુ છુ. એક ઘડી વિલંબ કરાય તેમ નથી. આ સમયે લગ્નની વિધિ કરનાર ગાર મહારાજે કહ્યું કે હાથમાં લીધેલું શ્રીફળ મૂકીને ખીજે જવુ તે અપશુકન કહેવાય, અને લગ્નનું શુભ મુહૂત વીતી જશે. ડોકટરે કહ્યુ` કે કરીના પ્રાણ મચી જશે તે એથી સારું બીજું મંગલ મુહૂત કયું? હું હમણાં જ એપરેશન કરીને આવુ છું. એના માતાપિતાએ પણ કહ્યું. બેટા ! પીઢીભર્યાં કયાં જાય છે ? તારા સિવાય ગામમાં ખીજા ઘણાં ડેાકટરો છે. વામનરાવે માતા પિતાને કહ્યું-તમે ખીજાની વાત ન કરો. હુ. ડોકટર ખરા કે નહિ ? અને આ કેસ ખીજે મેાકલાય તેવા નથી, અને મને શ્રદ્ધા છે કે કેસ મચી જશે. એમ કહી ડોકટર વરરાજાના પેાશાકમાં જ હાસ્પિતાલમાં પહોંચ્યા અને સીસ્ટરને કહ્યું–ઓપરેશનની તૈયારી કરે. ડોકટરે વરરાજાનો પોશાક ઉતારીને કોટ પહેરી લીધે. એપરેશન માટે તૈયારી થઈ ગઈ. આપરેશન નાનુ હતુ. પણ જોખમી હતુ. કારણ કે બંને સાથેા શ્વાસ નળીમાં ખૂંચી ગઈ હતી, પણ દેખાતી હતી એટલે ડોકટરે ગળાના ભાગ મહેરા કરી શ્રદ્ધાપૂર્વક સ્વસ્થતાથી આપરેશન કરીને સાચા બહાર કાઢી. બે કલાક કામ ચાલ્યું. બધું કામ પતાવી ડોકટર આનંદભેર આપરેશન થીએટરની બહાર આવ્યા અને કરીના મા-બાપને કહ્યું. ચિંતા ન કરો. એખી મચી ગઈ છે. એમ કહી ડોકટરે બધાને એ સાચા બતાવી. ડૉકટર ખીજા નાના ડોકટરો અને સીસ્ટરોને સૂચના આપીને જલ્દી ઘેર પહોંચ્યા.
માતા–પિતાને પગે લાગી હાથમાં શ્રીફળ લઈ ઘેાડે બેસીને પરણવા માટે ગયા. અઢી કલાક પરણવા જવાનું મોડું થયું પણ કેસ ખચી ગયા તેથી ડોકટરના હૃદયમાં અનેરા ઉત્સાહ હતા. તેણે ખધાને કહ્યું, માડુ થયુ' ને મુર્હુત વીતી ગયું તેની
ચિ'તા ન કરો.
શા-૮૬