________________
set
શાખા ન
યુટી. તેની ફરજો અદા કરવામાં ખરાખર છે ને! E (ઇ) એજ્યુકેશન. કેટલ' ભણેલી છે ? કઈ સાલમાં કેટલા ટકા માટે પાસ થઈ છે? F (એફ) ફેમિલી. તે ટેકરીનું કુટુંબ કેવુ' ખાનદાન છે? આટલું અધુ જુએ ત્યારે કન્યાને પાસ કરી છે. આ બધુ જોવા માટે તમે જાતે તપાસ કરો ા ને તમારા સગા સબંધી મારફત તપાસ કરાવે છે. પછી તમારું મન ઠરે તા જ તમે કન્યા પસંદ કરીને દીકરાની સાથે પરણાવા છે. આ કૃષ્ણ વાસુદેવે તા કન્યાની મુખાકૃતિ જોઈ. તેના નેણુ, વેણુ અને ચાલ ઉપરથી બધુ અનુમાન કરી લીધું', ને માણસાને તેને ઘેર મેાકલ્યાં પાતે એનુ ઘર જોવા પણ્ ગયા નથી.
સોમિલ બ્રાહ્મણે ખુશ થઈને પાતાની વહાલસેાયી પુત્રી સામાને રાજપુરૂષાને સોંપી અને તેમણે તેને કૃષ્ણ મહારાજાની આજ્ઞા પ્રમાણે કન્યાઓના અંત:પુરમાં રાખી. “ कण्हे वासुदेवे बारावईए नयरीए मज्झंमज्झेणं णिग्गच्छइ णिग्गच्छित्ता जेणेव सहस्संबवणे સુજ્ઞાળે નાવ પન્નુવાસફ્ ।'' ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ દ્વારકા નગરીની વચ્ચેાવચ થઈને સહસ્રમ્રવન ઉદ્યાનમાં જ્યાં અર્હુત ભગવાન અરિષ્ટનેમિ બિરાજમાન હતા તે તરફ ચાલ્યા. ભગવાનના દર્શન કરવાના તલસાટ છે કે જલ્દી જાઉં. જેમ જેમ ભગવાનના સમેાસરણની નજીક જતા જાય છે તેમ તેમ તેમની ઉત્કૃષ્ટ ભાવનાનો વેગ વધતા જાય છે. તમને આવા તલસાટ જાગ્યા છે? તમને શેનો તલસાટ છે ? પૈસા મેળવવાનો. કેમ સાચી વાત છે ને? તમને ખબર પડે કે ગામમાં સત પધાર્યાં છે પણ ખીજી માજી દીકરી સમાચાર લઈને આવ્યા કે મેટા વહેપારી આવ્યા છે. મેલા,કચાં વહેલા ઉપડશે! ? દર્શન કરવા કે વહેપારીને મળવા ? વિચાર કરજો કે વહેપારીને મળવા જવામાં કમાણી ભાગ્યને આધીન છે પણ સાધુના દર્શન કરવાથી તા લાભ જરૂર થશે. કંઈક જીવા ગામમાં સંત મિરાજવા છતાં પણ લાભ લેતા નથી. આવા જીવા કયારે જાગશે ? જો નહિ જાગે તેા તેની શુ દશા થાય છે તે ન્યાય આપીને સમજાવું,
એક શેઠના ઘરમાં ચાર ચારી કરવા આવ્યા. મકાનની પાછળના ભાગમાંથી ભીંતને કાણું પાડવા ખોદવા લાગ્યા. એટલે અવાજ થતાં શેઠાણી જાગી ગયા. એમણે શેઠને જગાડીને કહ્યું. ઉઠો, આપણે ઘેર ચાર આવ્યા લાગે છે. શેઠે કહ્યું-હું જાણું છુ તુ... સૂઈ જા. શેઠાણી ખેલ્યા એટલે થાડીવાર અવાજ બંધ થયે પણ પાછે ખખડાટ શરૂ થયે. એટલે શેઠાણીએ કહ્યું- નાથ ! ઉઠી, ખૂબ અવાજ થાય છે. ચાર ઘરમાં પેસી ગયા ત્યારે શેઠે કહ્યું. તુ તો કકળાટ મૂકતી નથી ને મને સુખે સૂવા દેતી નથી. હું જાણું છું. તું શાંતિથી સૂઈ જા, (હસાહસ) થોડી વાર થઈ એટલે શેઠાણીએ કહ્યું-ખરે નાથ ! ચેરાએ તિજોરી ખોલીનેધન માલના પાટલા ખાંધ્યા અને માથે પાટલા મૂકીને ચાલ્યા. હવે તેા જાગા ! તા પણ શેઠે એક જ જવાબ આપ્યો કે હું જાગું છું ને જાણુ... છું. શેઠાણી કહેતા રહ્યા ને શેઠ સૂતેલા રહ્યા ને ચારો મિલ્કત લઇને ચાલતા થઈ ગયા. સવાર પડતાં શેઠ જાગ્યાં