________________
શારદા દેશનું
ધબ્બા જેટલું જોમ હાય છે. માતાની બૂમ સાંભળીને ોકરીના ગળામાં એ સાયા ઉતરી ગઈ. એટલે એનો જીવ ગભરાવા લાગ્યા. એના હાશકેશ ઉડવાની તૈયારી હતી પણ એની માતાને કયાં ખબર છે? કયાં ગઈ? કેમ જવાબ આપતી નથી ? આમ ખેલતી એની માતા નીચે ઉતરી તેા એખીની આંખમાંથી આંસુ પડતાં હતાં. ગળામાં ખચ્ચે સાયા છે છતાં પરાણે પરાણે ધીમે રહીને કહે છે. મા ! મને મારીશ નહિ હાં. મારુ ફ્રોક ફાટી ગયું છે. આમ કરગરવા લાગી. તે પણ એની માતાએ કહ્યુ-મૂઈ! આ શું કર્યું? આમ ખાલી ખરી પણ છેકરીની સ્થિતિ ગંભીર જોઈ ને ગભરાઈ ગઈ. હવે તેા ગળામાં ખૂંચી ગયેલી સામેથી શ્વાસનળીમાં કાણું પડયું એટલે ટીપે ટીપે લોહી બહાર આવવા લાગ્યું. એની મા સમજી ગઈ કે છેકરી મારી બીકે ક્રોક સાંધવા જતાં સાય ગળી ગઈ લાગે છે. ગળામાં જોયું તેા ઉડે સાચા દેખાતી હતી.
4 બેબીનુ... શું થશે ? ':–એની માતાએ ખૂમ પાડી કે દોડા, દોડા, એખી સોય ગળી ગઈ છે. એટલે તરત આડોશીપાડોશી દોડી આવ્યા, અને શું થયું? કેવી રીતે સાય ગળી ગઈ? આવા અનેક પ્રશ્નો કરવા લાગ્યા. કોઈ એમ ખોલવા લાગ્યાં કે ખાળકો ઉપર બહુ ધાક રાખીએ તો આવું પરિણામ આવે ત્યારે કોઈ કહે છે કે પહેલેથી જ મા-બાપે ખાળકાનુ ધ્યાન રાખવુ જોઈ એ, પણ હવે એક મિનિટના વિલંબ કરાય તેમ નથી. કેસ ગંભીર થતા જતા હતા. બેભાન બની ગયેલી એમીને મેાટરમાં નાંખીને તેના મા-બાપ ડોકટરને ત્યાં લઈ ગયા. તેમના ફેમીલી ડોકટર સારા અનુભવી હતા. તેમણે એખીને જોઈ ને કહ્યું, કેસ ગંભીર છે. આમાં મારુ કામ નહિ. આને મેટી હોસ્પિતાલમાં લઈ જાઓ. ખીજા ડૉકટરને ત્યાં ગયા તેા તેણે કહ્યુ કે હું અત્યારે હાસ્પિતાલમાં નહિ આવું. સવારે આવજો. ત્યાંથી ત્રીજી સારા ડૉકટરને ત્યાં ગયા. તેણે કેસ જોઈ ને કહી દીધું કે આવા ફેસ મેં કદી જોયા નથી. હું હાથમાં નહિ લ", બીજા માટા ડોકટરને બતાવેા. ઘણી વખત આવું બને છે કે મા-બાપનો એકનો એક કલૈયા કુંવર જેવા છોકરી બિમાર થઈ ગયા હાય ને એના મા-બાપ ડોકટરને ખાળા પાથરતાં હોય, કાલાવાલા કરતા હોય કે સાહેબ ! જલ્દી ચાલેા. મારા દીકરાની આ સ્થિતિ છે, પણ ડોકટરને હિસાબમાં ન હોય. હમણાં આવું છું, કલાક પછી આવુ' છું. એ જાય ત્યાં તે પેલાના પ્રાણ ચાલ્યા જાય. આવુ ખની જાય છે. જ્યાં પૈસા મળે ત્યાં ડોકટરો વહેલા દોડે છે. તે જ્યારે ભણતાં હોય ત્યારે એમ કહે છે કે અમે ભણીગણીને માનવસેવા કરીશુ. આ સેવા કળ્યાં ગઈ ?
મા એખીના મા-બાપ ઘણાં ડોકટરને ત્યાં ફરી વળ્યા પણ કોઇ કેસ હાથમાં લેતું નથી. ખીજી તરફ સાથે ગળામાં વધુ ખૂ'ચતી જાય છે. મેઢામાંથી લેહીનાં ટીપા પડે છે મૈં પ્રેમીના જીવ મૂ ́ઝાય છે. હવે શું કરવું? અડધી રાત વીતી ગઈ છે. હવે કયાં જવું? એક તરફ એમીની ચીસા સસ્તંભળાય છે ને બીજી તરફ કોઈ જગ્યાએ લગ્ન હોવાથી