________________
ht
વ્યાખ્યાન ન. ૪
શારદા દર્શન
ભાદરવા વદ ૮ ને બુધવાર
તા. ૫-૧૦-૭૭
સુજ્ઞ ધુઆ, સુશીલ માતાએ તે બહેનેા ! અન’ત ઉપકારી સર્વજ્ઞ ભગવંતાએ ભવ્ય જીવેાના કલ્યાણ માટે આગમવાણી પ્રકાશી છે. એ આગમનાં રહસ્ય આપણને સદ્ગુરૂએ સમજાવે છે. શાસ્ત્રમાં ભગવ ંતે કહ્યું છે કે આ સંસારમાં જીવને સાચા સહારા હાય તા ધમ છે. “ ધમ્મો તાળું સળં” દ્રુતિમાં પડતાં જીવેાને ત્રાણુ શરણુ જો કોઇ હાય તે જિનેશ્વર પ્રભુના ધમ છે. સાચા ધર્મ કયા છે ? ધમ કરવાનુ ધ્યેય શું છે ? ધમનું સ્વરૂપ શુ છે? ધમ કેવી રીતે કરાય છે? આ બધુ આપણને સદ્ગુરૂએ વિના કાણુ સમજાવે ? ધર્મ એ ખૂબ સૂક્ષ્મ અને ગંભીર વસ્તુ છે. માટે ધર્માંના મમ સદ્ગુરૂ વિના બીજા ફ્રાઇની પાસેથી જાણવા મળતા નથી. જેને ધમ કરવાના રસ હશે તેને સદ્ગુરુ પાસે આવવું પડશે. ધમનાં પુસ્તકા કે સિદ્ધાંત પેાતાની જાતે વાંચી લેવાથી ધમનું શુદ્ધ સ્વરૂપ સમજી શકાતું નથી. આ દુનિયામાં અનેક પ્રકારના ધર્માં રહેલા છે. તેમાં કયા ધર્મોંમાં સાચું અને શુદ્ધ ધર્માંતત્ત્વ રહેલું છે તેનુ' સાચુ' જ્ઞાન સદ્ગુરૂએ પાસેથી પ્રાપ્ત થાય છે. સાચા ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી તેના ઉપાય સદ્ગુરૂએ આપણને શાસ્ત્રના આધારે ખતાવે છે.
જેમ તમારે કાપડના વહેપાર કરવા હાય તે તેનું જ્ઞાન મેળવવા કાપડીયા પાસે જવુ' પડે છે. હીરાનેા વહેપાર શીખવે હુંય તા ઝવેરી પાસે તાલીમ લેવી પડે છે. ડાકટર બનવુ હાય તા ડોકટરી લાઇન લેવી પડે છે ને વકીલ બનવું હોય તે તેની લાઇન લઈને અભ્યાસ કરવા પડે છે, ત્યારે તે જ્ઞાન મળે છે, તેમ જો ધર્મનું જ્ઞાન મેળવવુ' હાય તે ધર્મના નિષ્ણાત સદ્ગુરૂ પાસે જવુ પડશે. જો ધર્મોની ભૂખ લાગી હાય ને ભવસાગરમાં ડૂબતા આત્માને તરવા હાય તા થોડો સમય કાઢીને પણુ સદ્ગુરૂ પાસે આવીને ધમનું શ્રવણુ કરો. ધમશ્રવણુ ભવરોગ નાબૂદ કરવા માટેની અમૂલ્ય ઔષધિ છે. ધર્માંથી જીવને અનેક પ્રકારના લાભ થાય છે. ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે. એક સંસ્કૃત શ્લાકમાં કહ્યું છે કે—
प्राज्यं राज्यं सुभगदयिता नन्दनानन्दनानां, रम्यं रूपं सरस कविता चातुरी सुस्वरत्वम् । निरोगत्वं गुणपरिचयः सज्जनत्वं सुबुद्धिं, किं नु बूमः फलपरिणतिं धर्मकल्पद्रुमस्य ।
વિશાળ રાજ્ય, સુશીલ સ્ત્રી, પુત્રાના પુત્રો, સુંદર રૂપ, સરસ કવિતા, નિપુણુતા, મીઠો સ્વર, નિરૅગીતા, ગુણા પ્રત્યેના પ્રેમ, (ગુણાનુરાગ ), સજ્જનતા, સદ્ગુદ્ધિ આ બધા