________________
પર
શારદા દર્શન
કળામાં ખામી નથી, પણ પિતાજીની પાસે જાય એટલે તે કંઇક ને કંઇક ખામી ખતાવે છે. તેથી તેના મનમાં થયું કે મારા પિતાજી તે મારા કાર્યની કઢી પ્રશંસા કરતા નથી. એ તે ખોડખાંપણુ કાઢયા જ કરે છે. હવે મારે તેમને બતાવવા જવું જ નથી. આજે ઘણાં માણસો એવા હોય છે કે તેઓ કામ ઘણું કરે પણ જે તેમનાં ગુણલા ગવાય તે તેમને આનંદ થાય પશુ ગુણ ના ગવાય તે માતુ. ખગડી જાય છે, પણ ખરેખર જે પ્રશંસાના પિપાસુ અન્યા તેણે સમજી લેવુ' કે હવે મારા વિકાસ થતા અટકી જવાના.
ચિત્રકારના બાપને ખખર પડી કે હવે મારા પુત્રને અભિમાન આવ્યે છે. એક દિવસ ચિત્રકારે એક સૌંદČવાન સ્ત્રીનું ચિત્ર દોર્યું. જાણે આબેહૂબ સ્ત્રી જોઇ લે, જોનારને લાગે કે જીવતી જાગતી સ્ત્રી છે. હમણાં ખાલશે એમ લાગતું. લેાકેા તેની કલાની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા ત્યારે ચિત્રકાર ખૂબ હરખાવા લાગ્યા. તેના મનમાં થઈ ગયુ` કે ખસ, હવે હું' ઢાંશિયાર બની ગયા. એના પિતાજીએ દૂરથી ચિત્ર જોયું. તેમને લાગ્યુ કે એક માટી ખામી છે, પણ હવે તેને ખતાવવા જવુ નથી કારણ કે તેને અભિમાન આવ્યે છે. આ સમયે ખીજો એક ચિત્રકાર ત્યાં આવ્યેા. ચિત્ર જોઈને ખમી શુ' છે તે પકડાઇ ગઇ. ગભીર માણસા કદી ખેલતાં નથી પણ કરી બતાવે છે. પેલા આવનાર ચિત્રકારે એક સળી લઈને ચીતરેલ ચિત્રની આંખમાં એ કાળા ટપકા કરી દીધા. તેથી ચિત્રની શાભા એર વધી ગઈ. આ સમયે ચિત્રકારને પેાતાની ભૂલનું ભાન થયુ. એના મનમાં થયું કે આના કરતાં પિતાજીને બતાવવા ગયા હાત તા મને પ્રેમથી મારી ભૂલ બતાવત. ફરીને ચિત્ર બનાવીને એના પિતાજી પાસે ગયા ને કહ્યું પિતાજી ! મને મારી ભૂલ હેાય તે મતાવા, ત્યારે તેના પિતાએ કહ્યું બેટા ! હવે એ સમય ગયા. હવે તારા વિકાસ અટકી ગયા.
બંધુએ ! જીવનમાં વિકાસ સાધવા હાય તે કદી અભિમાન ન કરશે. જ્ઞાન ભણીને અભિમાન કરે કે મારા જેટલુ કોઈને જ્ઞાન નથી. પેાતાના જ્ઞાનના કાઇ ને લાભ આપવાને બદલે સામાને પેાતાનાથી હલકા પાડવાની વાત કરે તેા તેવા જ્ઞાનથી આત્મ કલ્યાણ થતું' નથી. અહી' સામિલ બ્રાહ્મણની પુત્રી સેામા તેની સખીઓની સાથે સેાનાના દડે રમત રમે છે. બધી સખીએ સામાસામી દડા ફૂંકે છે. જે હારે તે એક ખાજુમાં ઉભી રહે છે ને રમત જીવે છે. આ રીતે રમત રમતાં ખૂબ આનંદ ઉલ્લેલ કરે છે. રમત રમવામાં સેમા અને તેની સખીઓ મસ્ત બની ગયા છે. તેની દાસીએ પણ આજુબાજુ ઉભેલી છે. આ તે મોટા રાજમાગ છે. એટલે આવતાં જતાં માણસે પણ આ રમત જોવા ઉભા રહે છે. અહીં રમત રમાઈ રહી છે. હવે દ્વારકા નગરીમાં ત્રિકાળજ્ઞાની નેમનાથ ભગવાન પધારશે, તેના સમાચાર મળતાં કાણુ દશ ન કરવા જશે, તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર :- વિદુરજીની પાંડવાને ચેતવણી ’ :–પાંડવા સહકુટુંબ વારણાવતીમાં સુખપૂર્વક રહેતાં હતાં અને દુર્ગંધનનાં વખાણ કરતાં હતાં. કારણ કે ગુણવાન કદી કોઈનાં