________________
y
શારદા દેશન
કાઢી મૂકતી, માતાનું' આવુ વર્તન જોઈ ને કાળુડીને ખૂબ દુઃખ થતુ. તે રડી પડતી, ત્યારે પ્રકાશ એને ઉંચકી લેતા ને પ્રેમથી રમાડતા.
કાળુડી અઢી વર્ષની થયા પછી બીજી એબી આવી. તે ખૂબ રૂપાળી હતી. તેથી તેને તે ખૂબ વહાલ કરે છે. કાળુડી સમજવા લાગી કે મારી નાની બહેન રૂપાળી છે એટલે મમ્મી એને વહાલ કરે છે ને હુ કાળી છું તેથી મને નથી ખેલાવતી. નિર્દોષ હૃદયની કાળુડી ગેરી થવા ખૂબ સ્નાન કરે, પછી પાવડર લગાડી મમ્મી સામે આવીને ઉભી રહે, ત્યારે અરૂણા તિરસ્કારથી હસીને કહેતી કાળુડી ! તુ ગમે તેટલી મહેનત કરીશ તે પણ કંઈ ગોરી થવાની નથી, કાળુડી તે કાળુડી જ રહેવાની. એમાં કઈ ફેર પડે નહિ. આવા શબ્દો સાંભળીને તેને ખૂબ આઘાત લાગતા. તેથી ખૂણામાં બેસીને ખૂબ રડતી. જ્યાં સુધી નાની બેખી ન હતી ત્યાં સુધી અનિચ્છાએ પણ એને ખવડાવતી, મેલાવતી પણ હવે તે કાળુડીની જરા પણુ ખખર લેતી નથી, પણ ખાપ પૂરી કાળજી રાખતા હતા. એને વહાલ કરતા હતા, ત્યારે અરૂણા ગુસ્સે થઈ ને કહેતી-એ કાળુડીને શું રમાડચા કરો છે ? આને રમાડાને ! આ મારી ગારાંગીની કેવી સુંદર લાગે છે! રૂપાળી એખીતું નામ ગારાંગીની પાડ્યુ. ફરવા જાય તે એને લઈને જાય પણ કાળુડીને લઈ જતી નથી. કાળુડી કહેતી, મમ્મી ! મને એક દિવસ તેા લઈ જા. એવી કાલી એલી સાંભળીને પ્રકાશ પીગળી જતા ને કહેતા, અરૂણા! સાથે લઈ લે ને. બિચારી કેટલી ખુશ થશે ! ત્યારે ખને વચ્ચે ઝઘડો થઈ જતા. કાળુડીના મનના વિચાર ” :-આ જોઈ ને કાળુડી સમજી જતી કે મારા માટે મારા પપ્પાને કેટલુ' સહન કરવુ પડે છે! એટલે પપ્પા એકલા હોય ત્યારે જઈને કહેતી પપ્પા ! હવે હું મમ્મી સાથે ફરવા આવવાનું નહિ કહુ હાં, અને તમે પણ મને લઈ જવાનું ના કહેતા. મારા માટે તમે દુઃખી થાવ છે. કાળુના આવા મીઠાં શબ્દો સાંભળીને પ્રકાશની આંખમાં આંસુ આવી જતા. કાળુડી પાંચ વર્ષની થઈ ત્યાં એની મમ્મીએ માખાને જન્મ આપ્યા. એ પણ ખૂબ રૂપાળા હતા. માત્ર કાળુડી જુદી પડતી હતી.
tr
જન્મ
“ જનેતા હૈાવા છતાં દીકરીના માથે દુઃખના ડુંગરા ' ઃ- ખાખાના પછી એની મમ્મીને કાળુડી તરત વીસરાઈ ગઈ. અધી રીતે પૂરુ દુઃખ દેવા લાગી ને કહે કે કાળુડી મારાથી દૂર જાય તે સારું. પત્નીનુ પુત્રી પ્રત્યેનુ આવું વર્તન જોઈ ને પતિપત્ની વચ્ચે કલેશ થવા લાગ્યા, પરિણામ એ આવ્યુ કે પ્રકાશની ગેરહાજરીમાં અરૂણા એને ખૂબ ધમકાવવા લાગી. માર મારવા લાગી પણ કાળુ એક શબ્દ બાપને કહેતી નહિ. બાળકને બાળક બહુ ગમતા હોય છે. કોઇક દિવસ એ નાનકડા ભાઈને રમાડવા જતી ત્યારે અરૂણા કહે, ખસ આધી. તને અડવાનો હક નથી. આ શબ્દથી કાળુ રડી પડતી. કયારેક તે ગૌરાંગીનીને કહેતી, આવ બહેન, આપણે રમીએ, ત્યારે તે પણ કહી દેતી કે ફાડી! તું તા કાળી છે. તારી સાથે કોણ રમે ? આ શબ્દો સાંભળીને કાલુડી ખૂબ રડતી,
ܙܕ