________________
શારદા દર્શન એને મેહ ના રાખે. પુદ્ગલને મેહ રાખનાર આત્મા પુદ્ગલાનંદી બની જાય છે. એ ગુગલ ભાવની પસ્તી અંતર તિજોરીમાંથી દૂર થાય તે અંતરમાં આત્માની મસ્તીને રંગ જામે છે, અને આત્માને પિતાના સ્વરૂપનું ભાન થાય છે કે હું કેણ છું? મારું સ્વરૂપ શું છે? મારા ગુણ કથા ને મારા લક્ષણ કયા?
नाणं च दंसणं चेव चरित्तं च तवो तहा ।
વરિયે ડવગોળ , નવ રણ ઉ. સૂ. અ. ૨૮ ગાથા ૧૧
ભગવંત કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વય અને ઉપગ એ છ છવનાં લક્ષણ છે. નવતત્વમાં પણ જીવનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે સદા સઉપગી, અસંખ્યાત પ્રદેશી, સુખ દુઃખને જાણ અને સુખ દુઃખને વેદક હેય તેને જીવ કહેવાય. છ લક્ષમાં ઉપગ એ પણ આત્માનું લક્ષણ છે. દરેક કાર્યમાં જીવે ઉપગ રાખ જોઈએ, બહેને રાઈ કરવા બેસે ત્યારે ચૂલે, સગડી, ગ્યાસ વિગેરે પૂજીને વાપરવા તે પણ એક ઉપગ છે. આમ તે રસેઈ કરવામાં છકાય જીને આરંભ થાય છે એટલે તે પાપનું જ કારણ છે, પણ જે તેમાં ઉપગ રાખો તે કંઈક અંશે પાપથી બચી શકાય છે. આવી રીતે શરીરમાં જ્યારે રેગ આવે ત્યારે જીવ ઉપગ રાખે કે રેગ દેહને આવ્યો છે. દેહ અને હું બંને ભિન્ન છીએ, પણ પુદ્ગલને મને રાગ છે એટલે એના દુઃખે દુઃખી થાઉં છું. મેં એવા કર્મો બાંધ્યા છે તેથી મારે પુદ્ગલના પિંજરમાં પૂરાઈને કર્મભનિત સુખ અને દુઃખને અનુભવ કરવો પડે છે. માટે હવે મારે કમ ન બંધાય તેમ ઉપગ રાખવે જોઈએ. કર્મ બાંધ્યા છે તે મારે ભેગવવા પડે છે પણ જે ન બાંધ્યા હતા તે દુખ આવત? આમ સમજીને પુદ્ગલ ભાવની પસ્તીને મેહ ઉતરે તે અંતરમાં આત્મિક ભાવની મસ્તી જામે છે. આ ઉપગ રાખનાર આત્માને પરપુગલે પ્રત્યેને મેહ ઉતરી જાય છે. આત્માને સ્વચ્છ રાખવા માટે મેહ, માયા, કષાય વિગેરે પ્રકૃતિનાં કચરાને ખસેડીને આત્માને સ્વચ્છ બનાવવાનું છે. પ્રકૃતિએ ખસતાં આત્માની પ્રવૃત્તિ બદલાશે. પ્રવૃત્તિ બદલાશે એટલે આત્મા ક્ષણે ક્ષણે સાવધાન રહેશે. એટલે આત્મા સાવધાન બનશે તેટલો તે સ્વાનુભવ, આત્માનંદની મસ્તી માણી શકશે. જેટલે આત્મિક ભાવ આવશે તેટલે પાંચ ઈન્દ્રિ અને છઠ્ઠા મન ઉપર વિજય મેળવશે.
જે આત્માનંદની મસ્તી માણવાના છે એવા ગજસુકુમારને અધિકાર ચાલે છે. એ ગજસુકુમારે ૭૨ કળાનું જ્ઞાન મેળવ્યું છે, અને યૌવનને આંગણે આવીને ઉભા છે. એ ગજસુકુમાર પુદ્ગલ ભાવની પસ્તીને ત્યાગ કરીને આત્માની મસ્તી માણવાના છે. તે કેવી મસ્તી માણશે તે વાત સાંભળશે ત્યારે તમને ખબર પડશે. તે વાત કરતાં પહેલાં શાસ્ત્રકાર ભગવંત બતાવે છે કે તે દ્વારકા નગરીમાં રોમિલ નામના મહર્ધિક બ્રાહ્મણને રૂપ, લાવણ્યથી