________________
શાતા શબ ક્ત સેમા નામની પુત્રી હતી. તે મટી થતાં તેને માતાપિતાએ તેને ગુરૂકુળમાં જાણવા માટે મેકલી. તે ભણીગણીને સ્ત્રીઓની ચોસઠ કળામાં પ્રવીણ થઈ એટલે તેના ગુરૂએ તેના માતાપિતાને સેપી દીધી. તેના માતા પિતાએ વિદ્યા ભણાવનાર કલાચાર્યને ઘણું ધન આપીને સંતુષ્ટ કરીને વિદાય કર્યા. માતાપિતાઓ પિતાના બાળકને સંસારનું જ્ઞાન અપાવવા માટે કેટલું કરે છે. તેને માટે કેટલી ચીવટ રાખે છે. પણ આત્માનું જ્ઞાન આપવા માટે આટલી ચીવટ રાખે છે! ચાહે પુરૂષ બહેતર ળામાં પ્રવીણ થાય કે સ્ત્રી ચોસઠ કળામાં પ્રવીણ થાય પણ જ્યાં સુધી એક ધર્મકળામાં પ્રવીણ નહિ થાય ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી. આજના માતાપિતાએ પોતાના બાળકે સ્કુલ અને કોલેજમાં ફેઈલ ન થાય તે માટે જેટલું ધયાન આપે છે તેટલું ધ્યાન જૈનશાળાએ મોકલવાનું રાખતાં મથી. જે દરેક માતાપિતાએ પોતાના સંતાનેને જૈનશાળાએ મોકલવાનું લક્ષ રાખે અને જેનશાળામાં ગયા પછી શું શીખ્યા, કેટલે અભ્યાસ કર્યો તેનું ધ્યાન રાખે તે બાળકો ધર્મકળામાં અવશ્ય પ્રવીણ થાય.
સમા ઓની ચોસઠ કળા શીખીને તૈયાર થઈ. તે યુવાન થતાં જેમ ચંદ્ર સોળે કળાએ ખીલે છે ત્યારે અત્યંત ભાયમાન લાગે છે, તેમ આ સમાનું રૂપ અને યૌવન સેળે કળાએ ખીલી ઉઠયું છે. એ અંધારામાં ઉભી હોય તે પણ તેના રૂપને પ્રકાશ પડતે હતે. એ સાદા વસ્ત્રો પહેરીને ઉભી હોય તે પણ જનારને અત્યંત આકર્ષક અને મને હર લાગતી હતી, એને લાલી, લીસ્ટીક કે પાવડર ચપડવાની જરૂર ન હતી. આજે તે રૂપને આકર્ષક અને મનોહર બનાવવા માટે કેટલાં શણગાર સજે છે! કેટલાં સાધને વધ્યાં છે. છોકરીઓને મા-બાપ પરણાવે ત્યારે એને શણગારની એક પેટી ભરીને આપે છે, પણ આ કૃત્રિમ સાધનેથી તમારું રૂપ વધશે નહિ પણ ૬૮ રૂપ બગડશે. હઠ કાળા હેય તેને લાલ દેખાડવા માટે લાલી લગાવે છે. એટલે હેઠ કાબરચીતરા દેખાય છે. સફેદ વાળને કાળા બનાવવા માટે કલપ લગાડવામાં આવે છે, પણ બે વખત માથું ધોવે એટલે વાળ કાબર ચીતરા દેખાવા માંડે છે. કુદરતી જે વાળની કાળાશ હોય છે તેવી કાળાશ કલપ લગાડવાથી આવતી નથી. માટે સમજે કે અસલ તે અસલ છે. અને નકલ તે નકલ છે.
સોમાનું રૂપ અસલી હતું. તેને કેઈ સાધનની જરૂર ન હતી. તેનું રૂપ જોઈને સૌ એમ જ કહેતાં કે જાણે સ્વર્ગમાંથી કેઈ દેવી મૃત્યુલોકમાં ન આવી હોય! એવી સમા સાક્ષાત્ દેવી જેવી શેભતી હતી. “તe સી સીમા રારિયા ઇviા ચાહું છાયા જાવ વિભૂતિયા વëિ ગુજ્ઞાહિ નાવ પરિલિત્તા ” એક દિવસ આ સેમા બાલિકાએ સુગંધી તેલ માલીશ કરાવી સારા સુગંધીદાર સાબુથી સ્નાન કર્યું. સ્નાન કરીને સારા કિંમતી વસ્ત્રો પહેર્યા. વસ્ત્ર પહેરીને તેના ઘર પ્રમાણે કિંમતી સેનાના અને રત્નના