________________
શારદા દર્શન
૬૩
પાસે કાળી મજુરી કરાવે છે. એ મારા ખ્યાલ મહાર નથી. ત્યારે કરી કહેતી સ્વામીનાથ ! આ દેહ વડેલા કે મેડા એક દિવસ તે પડવાના છે. તે એને સાચવવાની શી જરૂર છે? જેટલુ" કામ થાય તેટલું સારું. આપને મારા પ્રત્યે પ્રેમ છે એટલે મને કાંઈ દુ:ખ નથી. મારા એવા કાઈ કર્મીના ઉદય હશે તેથી આમ બને છે. દોષ મારા કર્મના છે. એમાં કોઈના દોષ નથી. માટે આપ આા-ભાભી, બહેન ફાઈ ને કાંઈ ન કહેશે. આમ કહીને એના પતિને શાંત કરી દેતી હતી. આમ કરતાં બે વર્ષ વીતી ગયા ને આ ખાઈને શ્રીમંત રહ્યું. અને પાંચ મહિના થયા ત્યાં એના પતિ અકસ્માત બિમાર પડયા. પત્ની એના પતિની ખડા પગે સેવા કરવા લાગી. મેટા મોટા ડૉકટરને ખેલાવ્યા પણ કાઈ તેના પતિનુ નિદાન કરી શકયા નહિ. દશ દિવસની ટૂંકી બિમારી ભાગવી એને પતિ ફાની દુનિયામાંથી વિદાય થયેા.
,,
‹ પતિ જતા પહેલાં દુઃખા ’:-પતિનાં પ્રેમના સડારે જીવતી પત્નીના માથે દુઃખનાં ડુંગરા ઉતરી પડયા. એના મનમાં એમ હતું કે કાલે દુઃખના દિવસે વીતી જશે પણ કહેવત છે ને કે, “ માળાતીયાની ખળી કયાંય ન ઠરી. ” તે અનુસાર પરણીને સાસરે આવી ત્યારથી દુઃખ પડવામાં બાકી ના રહ્યું. છતાં પતિના પ્રેમ હતા. તે પતિ ચાલ્યે. ગયા એટલે હવે દુઃખ શુ' ખાકી રહ્યુ ? માથા પટકાવતી રડે છે ને એલે છે હું નાથ! મારી શી દશા થશે ? હવે મરુ' કાણુ ? છાતી અને માથા કુટવા લાગી. કાળા કલ્પાંત કરવા લાગી પણુ સાસુ, નણું કે જેઠાણી તેને આશ્વાસન સરખુ. પશુ આપતાં નથી. એક સસરાના દિલમાં તેના પ્રત્યે દયા હતી, એ દીકરા છતાં પણુ વહુની સાસુને કહેતાં કે આ બિચારી વહુને તમે શા માટે આટલું બધું દુઃખ આપેા છે ? બીજી વહુઓની જેમ એ પણ તારા દીકરાની વહુ જ છે ને? તું મધાની જેમ એને સરખી રાખ પણ સાસુ એ વાત સાંભળતી ન હતી.
એના રૂમમાં બેઠી બેઠી વહુ કાળા પાણીએ રડતી હતી. એ વખતે સસરા એની પાસે જઈને કહેવા લાગ્યાં કે બેટા ! તુ રડીશ નહિ, હિં...મત રાખ. મારા કિસ્મત ફૂટથા કે અમારા લાડકવાયા નાની ઉંમરમાં ચાલ્યેા ગયા. મારા નૌબમાં આવા દુઃખ જોવાનાં લખ્યાં હશે! હું એના પહેલાં ચાલ્યે ગયા હત તે સારુ થાત. તા મહ આવા દુ:ખ તે ન જોવા પડત ને? એમ કહીને પુત્રને યાદ કરી ખાપ પણ ખૂબ રડયે.. હૈયું હળવુ કરીને વહુને આશ્વાસન આપીને કહ્યું-બેટા! તુ' મારી દીકરી છે ને હું તારા ખાપ છું. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું તને દુઃખ પડવા નહિ દઉં. એમ કહુી વહુને શાંત કરતા. આ બિચારી છેકરીને વિધવા થયા પછી તે દુઃખ પડવામાં બાકી ના રહ્યું. એક તે ગર્ભવતી, ખીજો પતિના વિયેગ અને ત્રીજી સાસુ, નણું અને જેઠાણીના જુલમ. એટલે તેના માથે વીતક વીતવામાં ખાકી ન રડ્ડી. નવ માસ પૂરા થયા પછી તેણે એક પુત્રને જન્મ આપ્યા,