________________
શારદા દેશન
૨૦૯
ઘી, તેલમાં પડેલી માખીની માફક મરી જશેા. ભરત ચક્રવર્તિ છ છ ખ'ડના સ્વામી હતા પણુ અનાસક્ત ભાવે રહેતા હતા. એમને સંસારમાં રહેતાં આવડતું હતું પણ આજે તે જીવોને સંસારમાંથી નીકળતાં તે નથી આવડતું પણુ સંસારમાં રહેતાં ય નથી આવડતું.
આ પ્રમાણે મહારાજ ઉપદેશ આપતાં હતાં. એ દિવસે એક ખેડૂત પણ વ્યાખ્યાન સાંભળવા આન્યા હતા. મહારાજનું વ્યાખ્યાન સાંભળીને કોઈએ રાત્રી ભાજનના, કોઈ એ ક્રોધનો, કોઈ એકંદમૂળના ત્યાગ વિગેરે ખાધા લીધી. આ ખેડૂત તે ખિચાર અજાણ્ય હતા. તેના મનમાં થયું કે હું શું કરું? મહારાજ સમજી ગયાં કે આ કોઈ અજાણ્યા માણુસ લાગે છે. એટલે કહ્યુ ભાઈ! આ મધા કઇક ને કંઇક ત્યાગ કરે છે તે તું પણુ કંઈક ત્યાગ કર, ત્યારે બિચારા ભાળા ખેડૂત કહે છે મહારાજ ! ત્યાગમાં હું... કંઈ સમજતા નથી. ત્યાગ એટલે શું? તે મને સમજાવા. ત્યારે મહારાજે કહ્યું–ભાઈ ! એક દિવસ માટે કોઈ એક ચીજ ન ખાવી. એટલે તેનો ત્યાગ કર્યાં કહેવાય. એમ કર, આજે તારે કાંદાનુ શાક ખાવું નહિ, અહા! એમાં તે શી મોટી વાત છે? આજે કાંદાનું શાક નહિ ખાઉં. એણે બાધા લીધી ને તે ઘેર આવ્યે.
દેવાનુપ્રિયા ! જે નિયમ લેતા નથી તેની વાત જુદી છે પણ જે લે છે તેની કારે કસોટી થાય છે. પટેલે કાંદાનો ત્યાગ કર્યાં છે અને ઘેર પટલાણીના મનમાં થયુ` કે એમને કાંદાનું શાક અને જુવારના ગરમ ગરમ રોટલા બહુ ભાવે છે તે હું આજે કાંદાનું શાક બનાવુ. એણે તેા કાંદાનું શાક અને જીવારના શટલે મનાવ્યો. પટેલ જમવા બેઠાં ને ભાણામાં કાંદાનું શાક અને રોટલા આવ્યા. પટેલે કહ્યું, પટલાણી મને આજે કાંદાનું શા નહિ ખપે, રેટલામાં જા મરચુ' ને ચટણી આપે! ને! આ સાંભળીને પટલાણીએ ગરમ થઈ ને કહ્યું-નહિ ખપે એ શું? મેં તે નહિ ખપે એવો શબ્દ તમારા માટે આજે પહેલન વહેલા સાંભળ્યા. તમને આવું ભૂત કયાંથી વળગ્યું ? ( હસાહસ ) પટેલે કહ્યું-ભૂત નથી વળગ્યું પણ આજે જૈન સાધુનું વ્યાખ્યાન સાંભળવા ગયા હતા ત્યાં મહારાજ પાસે મે આજે કાંદાનો ત્યાગ કર્યાં છે. પટલાણી તા વીસમી સદીની ફાટેલા મગજવાળી હતી. તે પટેલ ઉપર ખૂબ ગુસ્સે થઈ ને મેલી. આજે તેા તમે કાંદાનો ત્યાગ કર્યાં ને કાલે મારા ત્યાગ કરશેા. (હસાહસ ) ગમે તેમ કરી પણ આજે કાંદાનું શાક તે તમારે ખાવુ જ પડશે. પટેલે નિર્ણય કર્યાં છે કે ગમે તેમ થાય પણ મારે કાંદાનો ત્યાગ એટલે ત્યાગ, મરી જઈશ પણ કાંદાનું શાક નહિ ખાઉં, ત્યારે પટલાણી કહે છે મને કાંદાનું શાક ખવડાવ્યા વિના નહિ રહું. ( હસાહસ ) પટેલ-પટલાણી વચ્ચે જામી પડી. ખેલે, તમારે આવું થયું હોય તે શું કરો ? પટેલ ખાવામાં દૃઢ રહ્યા.
પટલાણીએ કહ્યું-તમારે કાંદા નથી ખાવા ને ? એમ કહી ચુલામાં તાવેથા તપાવી
શા'SH