________________
૩૪
શારદા દર્શન
જુગાર રમાડવા ને આપની આવી દશા કરી અનુચિત આચરણ કર્યું છે. મારી મોટી ભૂલ થઈ છે. તે આપ મારી ભૂલાને ભૂલી જઇને મને માફ કરજો, આપ તે પવિત્ર ને ઉદાર છે. એટલે મને આશા છે કે આપ ક્ષમા આપશે. આપ મહાન પુણ્યવાન અને સૂ સમાન તેજસ્વી સેના જેવા છે ને હું લેઢા જેવા છું. આપ પારસમણી છે ને હું તે પથ્થરા જેવા છું. આપ પુણ્યવાન છે ને હું પાપી છું. આ પાપીએ આપને વનવાસ મોકલ્યા પણ આપના ગયા પછી રાજ્યમાં અંધારુ થઈ ગયુ. મને મારા પાપનો હવે ખૂબ પશ્ચાતાપ થાય છે. આપને યાદ કરતાં મારું હૈયું ભરાઈ જાય છે.
વીરા ! મારા પાપની શું કહાની કહું! મેં આપને તે હેરાન કરવામાં ખાકી ન રાખ્યું અને મારી માતા સમાન ભાભીના ચાટલે પકડીને સભામાં ખેલાવી. એટલેથી ના પતાવ્યું પણ એના ચીર ખેંચાવ્યા ! આવા મેં પાપ કર્યાં છે. મને તેા એવા પશ્ચાતાપ થાય છે કે મારા કરેલા પાપ કર્મો ભોગવવા નરકમાં જવુ પડશે. ત્યાં મને નરક પણ નહિ સુધરે. માટે આ ભાઈ ! તમે મને આપનો નાનો ભાઈ ગણીને ક્ષમા આપજો, આપને બધા ખૂબ યાદ કરે છે. કારણ કે સજ્જનોના સદ્ગુણને સૌ યાદ કરે છે, માટે આપ મારી વિનંતીનો સ્વીકાર કરીને પાછા પધારશે. હવે વનમાં જવું નથી. મારા કરેલા કરાર હું પાછા ખેંચી લઉં છું.
કરા રાજ્ય હસ્તિનાપુર આ, જનતા સબહી આવે ! યદિ ઈચ્છા વહાં નહિ તા ફિર, વારણાવતીમાં આવે હે...શ્રોતા
હું ધ રાજા ! હસ્તિનાપુરની પ્રજા આપના વિના ખાતી-પીતી નથી. ત્યાં મારા સૌ તિરસ્કાર કરે છે ને તમને ચાહે છે. તે આપ જલ્દી હસ્તિનાપુર પધારી સુખેથી રાજ્ય કરો. કદાચ આપના મનમાં એમ થાય કે હસ્તિનાપુર છેડીને આવ્યા તે હવે પાછા કાં જવું! જે હસ્તિનાપુર આવવા માટે આપનું મન માનતું ન હેાય તે આપ વારણાવતી નગરીમાં આવે ને ખુશીથી ત્યાં રાજ્ય કર. હું આપના દાસ બનીને રહીશ. આ પ્રમાણે દુર્ગંધન રાજાએ ધરાજાને સમાચાર કહેવડાવ્યા. આ સાંભળીને સરળ હૃદયના પાંડવાને ખૂબ આનંદ થયા ને આલ્યાં. દુર્ગંધને પાપ તા કર્યુ” પણ એના હૃદયમાં તેને કેટલે પશ્ચાતાપ છે! એ કેટલા સરળ છે! જે પાતે સરળ હોય તે ખધાને સરળ માને છે, પણ આ દુર્ગંધન ઉપરથી મીઠી અને અંદર હળાહળ વિષ ભરેલા છે તે પાંડવાને ખબર નથી. હવે આગળ શુ' ખનશે તેના ભાવ અવસરે.