________________
શારદા ન
૫૦૩
( હુસહસ) એકસે આઠ ચીર ખે ́ચતાં દુઃશાસન થાકી ગયા. તેને તાવ ચઢી ગ એટલે તે ઝ ́ખવાણા પડીને બેસી ગયા ને સતીની લાજ રહી ગઈ. આ સમયે આકાશમાંથી દેવાએ સતી દ્રૌપદીના જયજયકાર એટલાન્ગેા. જય હા...વિજય હૈા સતી દ્રૌપદીને. આ દિવ્ય શબ્દ સભામાં બેઠેલા તેમજ આખી ઇન્દ્રપ્રસ્થ નગરીના લેાકાએ સાંભળ્યા. સૌના હૈયા હરખાઈ ગયા. અહા ! દુનિયામાં સત્ય ક્યાંય છાનું રહેતું નથી. સત્યના જય અને પાપના ક્ષય થયા વિના રહેતા નથી. આ દુષ્ટ દુર્ગંધન રાજાએ સત્તાના મદમાં આવીને પવિત્ર સતીને સ’તાપી છે. આવું કષ્ટ આપ્યું છે પણ તેના કર્માં તેના બૂરા હવાલ કરશે. ખુદ દુર્યોધનની પ્રજા તેના માટે આવા શબ્દો લે છે ને સતીના જયજયકાર ખેલાવે છે. સારી નગરીમાં સતીની પ્રશ'સા અને દુર્ગંધનની નિંદા થાય છે. આગળ શું ખનશે તેના ભાવ અવસરે,
વ્યાખ્યાન ન. ૩
ભાદરવા સુદ ૧૧ને શુક્રવાર
તા. ૨૩-૯-૭૭
સુજ્ઞ બંધુ, સુશીલ માતાએ તે મહેને! અનંત કરૂણાના સાગર શાસ્ત્રકાર ભગવતા કહે છે કે આ જિનશાસન વિશાળ સાગર જેવું છે. સાગરમાં અમૂલ્ય રત્ને ભરેલાં છે. જે પુરૂષાર્થ કરે છે અને મહાસાગરમાં મરજીવા બનીને ડૂબકી લગાવે છે તે રત્ના મેળવી શકે છે. જૈન શાસનમાં એવું નથી કે જૈને જ લ ભ લઈ શકે છે, જે કરે તેને ધમ છે. ચાહે બ્રાહ્મણ હાય, વૈશ્ય હાય ક્ષત્રિય હોય કે ક્ષુદ્ર હોય. બધા જૈન ધર્મોનું પાલન કરી શકે છે. જૈન કુળમાં જન્મ્યા હોય પણ જો ધર્મના સ′સ્કાર ન હોય, ધનુ' જ્ઞાન ન હાય, જૈન ધર્મોના નિયમાનુ પાલન કરતા ન હેાય તે સાચે જૈન નથી અને બ્રાહ્મણ પટેલ વિગેરે કુળમાં જન્મ્યા હાય પણ જો તેને જૈન ધર્માંની શ્રધ્ધા હાય, જૈન ધના નિયમાનુ પાલન કરતા હોય તે તે ભાવે જૈન ધમી છે, અહી કાઈ જ્ઞાતિ કે ફામના ભેદભાવ નથી. જૈન ધમ માં ચાવીસ તીર્થંકરા થઈ ગયા તે બધા ક્ષત્રિયા છે. ક્ષત્રિયા ક્રમ કરવામાં શૂરા હાય છે ને ધમ કરવામાં પણ શૂરવીર હૈાય છે. રણે ચઢàા ક્ષત્રિય શત્રુની સામે નગ્ન તલવાર લઈને ઝઝૂમશે, કાં પોતે મરશે ને કાં તે શત્રુને મારશે પણ નગ્ન તલવારા ઝકાતી જોઈન એવા વિચાર નહિ કરે કે હુ' લડાઈમાં ખપી જઇશ તે? એ તા શૂર-વીર અને ધીર અનીને ઝઝૂમશે ને પેાતાના પ્રાણનુ' અલિદાન આપીને રાજયનું રક્ષણુ કરશે, તેમ જ્યારે આત્મા સાચા ક્ષત્રિય અને છે ત્યારે ક શત્રુ સામે શૂરવીર અને ધીર બનીને તપ ત્યાગની તીક્ષ્ણ તલવાર લઈ ને ઝઝૂમે છે. ક ક્ષત્રુને સામનેા કરવા જતાં શરીર સૂકાઈ જાય, કઠીનમાં કઠીન પરિષદ્ધ કે ઉપસÎ આવી જાય તે તે ડરતા નથી, પણ તેની સામે શૂરવીર ખનીને સામના કરે છે. તમે તે ઢીલી દાળનાં ખાનારા ને ઢીલું