________________
શારદા દર્શન જુહારમિત્રે કહ્યું–પ્રધાનજી! આપ તેની ચિંતા ન કર. મારા દેહમાં પ્રાણું છે ત્યાં સુધી આપને વાળ વાંકો થવા નહિ દઉં. તમે કયાં છે તેની રાજાને ગંધ આવવા નહિ દઉં. આપ શાંતિથી રહેજે. પ્રધાને જાણ્યું કે આ સાચો મિત્ર છે. આણે મને સાચું આશ્વાસન આપ્યું. અહીં મારી પૂરી સલામતી રહેશે.
બીજી તરફ નગરમાં ધમાલ મચી છે, ચારે તરફ એક જ વાત ચાલે છે કે પ્રધાન રાજાના કુંવરનું ખૂન કરીને ભાગી ગયા છે. એ પ્રધાન કયાં ગયે ? કયાં ગયો? પ્રધાનની તપાસ માટે રાજાના સિપાઈઓ ચારે તરફ તપાસ કરવા ફરે છે. મિત્ર ખાનગીમાં જઈને પ્રધાનને ખબર આપે છે કે નગરમાં જોર શોરથી ધમાલ ચાલે છે પણ તમે બેફિકર રહેજે. કેઈને ગંધ નહિ આવે. રાજાના સિપાઈઓ અને કેટવાળો ક્રોધથી ધમધમી ઉઠયાં છે કે કયાં ગયે પાપી ખૂની પ્રધાન? એ પકડાશે એટલે રાજા એને અને એના સહાયકને શૂળીએ ચઢાવશે. આવા શબ્દો બેલાય છે પણ મિત્રનું રૂંવાડું ફરકતું નથી કે પ્રધાન પ્રત્યે અરૂચી પણ નથી. ઉલટ પ્રધાનને કહે છે કે આજે મારું જીવન ધન્ય બની ગયું કે આપની સેવાને મને લાભ મળે.
રાજાના સિપાઈઓ શોધ કરતાં કરતાં જુહારમિત્રને ઘેર આવ્યા અને કહેવા લાગ્યા કે પ્રધાન તારો મિત્ર છે એટલે તે સંતાડ હશે. તું જલદી બતાવ. ત્યારે મિત્ર કહે છે મારે ને પ્રધાનને શું લાગેવળગે? મેં કદી પ્રધાનના પગથીયે પગ મૂકયો નથી કે એના ઘરનું પ્યાલું પાણી પીધુ નથી. છતાં તમને વહેમ હોય તે ઘરમાં જઈને જેઈલે. આ ઘર ખુલ્લું છે. આમ સફાઈથી ધડાકા બંધ જવાબ આપ્યા. રાજાના માણસો તેના ઘરમાં ગયા. ખૂબ તપાસ કરી પણ પ્રધાનને પત્તે લાગે નહિ ને ભેયરું તેમની નજરે પડયું નહિ. તેથી પાછા ફર્યા. નગરમાં હાહાકાર મચી ગયો છે. રાજા રાણી છાતી અને માથા ફૂટે છે. મિત્ર પ્રધાનને બધા સમાચાર આપતે જાય છે ને કહે છે તમે ઠંડા કલેજે બેસજો. પ્રધાને કહ્યું ભાઈ! હવે હું જાઉં છું. મિત્ર કહે અરે, તમે આ શું કહે છે? તમે અત્યારે જો તે સિપાઈઓ પકડી લેશે ને રાજા મારી નાંખશે. હું અત્યારે તમને નહિ જવા દઉં. પ્રધાને કહ્યું ભાઈ! તું ગભરાઈશ નહિ. હવે વિધિ પૂરી થઈ છે. મેં રાજકુમારને મારી નાંખ્યું નથી. આ તેનું માથું નથી પણ આ તે કેળું છે. મિત્રે વિસ્મય પામીને કહ્યું કે આ તમે શું કહે છે? પ્રધાને કહ્યું, આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. તું મારી સાથે ચાલ. એટલે આપોઆપ વાતનું રહસ્ય તને સમજાઈ જશે. પ્રધાન અને જુહાર મિત્ર બંને રાજા પાસે પહોંચી ગયા. એને જોઈને રાજા ધમધમી ઉઠયા. ત્યારે પ્રધાને કહ્યું. મહારાજા! રાજકુમાર જીવતે છે. એને કઈ જાતની આંચ આવી નથી. રાજાએ ક્રોધમાંને ક્રોધમાં કહ્યું-જીવતે હોય તે મને બતાવે. પ્રધાને ભેંયરાની ચાવી આપીને માણસ મેકલ્યા. તે રાજકુમારને લઈ આવ્યા, રાજા પૂછે છે પ્રધાનજી! આ બધું શું? પ્રધાને કહ્યું કે સાહેબ! મને મિત્રની પારખ