________________
૧૩૨
શારદા દર્શન
મહાનપુરૂષા પેકારી પાકારીને કહે છે કે મહાન પુÄાદયથી મળેલા માનવભવના અમૂલ્ય સેનેરી સમય શા માટે ખરબાદ કરે છે ? સંસારનાં માહનાં સાધન સામગ્રીને! તમે જેટલા મેહ વધારશે તેટલા સ'સારના મેહમાં ફસાતા જશે. ક્રોધ લાભ, લાલસા, અભિમાન વગેરે દુર્ગુણા વધતા જશે અને સંસારના કાદવમાં વધુ ઊંડા ખૂ'ચી જશે, માટે સ'સારના મેહ છેડીને ભવસમુદ્રથી તારનાર જિનેશ્વરપ્રભુએ ખતાવેલાં ધમ માં અનુરક્ત અનેા. ધર્મની આરાધના શુધ્ધ ભાવે કરવાથી અનેક પ્રકારના લાભ મેળવી શકાય છે ને અંતે પરમપદની પ્રાપ્તિ કરી શકાય છે.
ભગવાને એ પ્રકારના ધમ મતાન્યેા છે. આગાર ધમ, અને અણુગાર ધમ એમાં અણુગાર ધમ શ્રેષ્ઠ છે, પણ જે અણુગાર ધ`ના સ્વીકાર ન કરી શકે તેને માટે આગાર ધમ છે. આગાર ધમ માં શ્રાવકોએ ખાર વ્રતનું પાલન કરવુ જોઈ એ. ખીજી રીતે જોઈએ તા ભગવાને ચાર પ્રકારના ધમ મતાન્યે છે.
दान' च शीलं च तपर्धा भावो धर्मश्चतुर्धा जिन बांधवने निरुपित :
દાન, શીયળ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મ જિનેશ્વર ભગવંતે કહેલા છે. આ ચારેય ધમના ખાર વ્રતમાં સમાવેશ થઈ જાય છે. આ ચાર કડા કે ખાર વ્રત કહે। તેમાંથી તમે એક પણ વ્રત અગીકાર કરા તા તેનાથી મહાન લાભની પ્રાપ્તિ થઈ શકે છે. જુઓ, સુદર્શન શેઠે સČથા અબ્રહ્મચર્યંના ત્યાગ કરેલા ન હતા.
66
સ્વદારા સતાષીએ ” એક પેાતાની પત્ની સિવાય જગતની તમામ સ્ત્રીઓને માતા અને બહેન સમાન ગણતાં હતાં. આ એક નિયમના પ્રભાવે શૂળી ફીટીને સિ ́હાસન ખની ગયું. તેમની ધર્મ શ્રધ્ધા અને શીયળત્રતના પ્રભાવે અર્જુનમાળીના કોઠામાંથી યક્ષને ભાગવું પડયું. સતી સીતા રામચ`દ્રજી સિવાય જગતના તમામ પુરુષને પિતા અને ભાઈ સમાન માનતાં હતાં. આવા સીતાજીના માથે સ`ક્રેટ આવ્યું, અને તેમની અગ્નિપરીક્ષા કરવા માટે એક ગાઉના લાંખ અને એક ગાઉના પહાળેા ખાડા ખાદ્યચેા. તેમાં વચ્ચે સીતાજીને બેસાડયા. તેમની આસપાસ લાકડા ખડકયા ને અગ્નિ સળગાવી, ત્યારે સતીનાં શીયળના પ્રભાવે અગ્નિ જળ ખની ગઈ. આખા ખાડા પાણીથી ભરાઈ ગયા ને વચમાં સુંદર કમળ આકારનું' સિ`હાસન અની ગયું. તેમાં સીતાજીને બેસાડયા. વચમાં સીતાજી અને બે માજી લવ અને કુશ અને બેઠા, અને એ કમળ તળાવમાં હાડી તરે તેમ તરવા લાગ્યું. એમાંથી પાણીની છાલકા બહાર આવવા લાગી. તેથી ખંખાકાર પાણી થઇ ગયું.. લેાકેા કહેવા લાગ્યા. દોડા દોડા હમણાં ડૂબી જઈશું'. લેાકેાને દોડતાં જોઇ દયાળુ મહાસતી સીતાજી એટલે જ એલ્પા હું જળ ! સમાઇ જા. શાંત થઈ જા. ત્યાં ઉછાળા મારતું પાણી શાંત થઈ ગયું જુએ, એક શીયળ વ્રતના કેટલા મહાન પ્રભાવ છે! જેણે પરપુરૂષના ત્યાગ કર્યાં હતા તેના શીયળના જો આટલા પ્રભાવ પડ્યા ત્યારે જે આત્માએ સર્વથા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે તેના પ્રભાવ