________________
શારદા કાન
દર્શન
અંધુએ ! વધુ શુ' કહે', 'જિનધમ એ જ આપણુ સાચું અને શાશ્વત ધન છે, રત્નચિ'તામણી, કલ્પવૃક્ષ, કામધેનુ કે કામકુ'ભ જે કઈ કહેા તે ધર્મ છે. પરમ માતા પરમ પિતા, પરમ અધવ કહે કે પરમ મિત્ર કહે તે તે જિનધમ છે. આવા ઉત્તમ ને દુર્લભ ધર્મ પામીને શુ કરવુ જોઈએ ? “ મેદાત્રી મિત્રનું ધર્મ, પૂરેન વાય રિ वज्जएज्जा । ” વિદ્વાન પુરૂષોએ આવા જિનધનાં સ્વરૂપને સમજીને હિ'સાદિ પાપાના દૂરથી ત્યાગ કરવા જોઈએ. જેમ સતી સ્ત્રી અને હિતસ્ત્રી કલ્યાણ મિત્ર મહાન પુણ્યે મળે છે તેમ આ ધર્મ પણ આપણા કલ્યાણમિત્ર છે. આપણે એ દિવસથી ત્રણ મિત્રનું દૃષ્ટાંત ચાલે છે. તેમાં પ્રધાને ત્રણે મિત્રની પરીક્ષા કરી. તેમાં તેને એક સાચા હિતસ્ત્રી મિત્ર મર્ચે. તેણે આપત્તિના સમયે સાથ આપ્યા. આત્માને પણ આવા મિત્રની જરૂર છે. હવે એ દૃષ્ટાંત આત્મા સાથે ઘટાવીએ.
આત્માને પણ ત્રણ મિત્ર છે. કાયા એ નિત્ય મિત્ર છે, કુટુ ખ એ પ મિત્ર છે અને ધમ એ જીહારમિત્ર છે. તેમાં કાયા નિત્ય મિત્ર શું કામ કરે છે તે જાણા છે ને ? કાયા આપણી પાસેથી માલપાણી ઉડાવે અને એને સ્નાન કરાવવામાં, શણગાર સજાવવામાં તેલમાલીશ કરાવવામાં આપણાં કિંમતી કલાકાના કલાક તેની સેવામાં રેાકી રાખે, પણુ જ્યારે આયુષ્ય પૂરુ થતાં કાળરાજાની સ્વારી આવે ત્યારે કાયાને કહેવામાં આવે કે તું મને બચાવ, તે શું એ જીવને ખચાવે ખરી ? અરે, કાળના સુખમાંથી ખચાવવાની વાત તે ખાજુમાં મૂકે પણુ ખીજી વાત કરું. તમે એને ૩૫* દિવસ ખવડાવ્યું અને સ'વત્સરીના દિવસે કહા કે આજે તેા ઉપવાસ કરવાને છે તે એ હાંશથી સ્વીકાર કરશે ખરી ? “ ના ”. સ'વત્સરીના ઉપવાસ કરતાં પહેલાં કેટલાં વિચાર કરે કે મારાથી કેમ થશે ? શરીરમાં અશક્તિ આવી જશે, રાત્રે ઉંઘ નહિ આવે. માટે ઉપવાસ નથી કરવા, આય‘ખીલ કરીશ, ત્યાં વિચાર કરે કે આયંબીલનુ' લૂખુ` કેમ ખવાશે ? એ નહિ ભાવે, ઠીક ત્યારે એકાસણુ' કરીશ. ત્યાં વિચાર થાય કે સવાર અપેાર ચા વિના માથુ` ચઢશે. વ્યાખ્યાનમાં ને આલેાચનામાં ઝકા આવશે. કંઈ નહિ તે સવાર ખપેરે ચા પી લઇશ, અને એક વખત જમીશ. (હસાહસ) આને ઉપવાસ કયાં રહ્યો ? આટલુ' કાયાને આપવા છતાં સંવત્સરી પ્રતિક્રમણ કરતાં એને સ્મૃતિ ન લાગે. કાયા માટે જીવ કેટલું કરે છે ? શિયાળે ન આઢાડું ઉનાળે ખાગ સુંઘાડું, મીઠાઈ ખૂબ ખવડાવુ. પલંગે રાજ પાઢાડુ, અંકુશની જરૂર છે ત્યાં લાડ લડાવું છું, આ દેહની પૂજામાં દિનરાત વીતાવું છું. કિમતી સમય જીવનને, હુ· રાખમાં મીલાવું છુ....આ દેહની...
તમે એને માટે કેટલું કરે છે ? છતાં તમે એક દિવસ ખાવાનું ન આપે તે કેટલા થનથનવેડા કરે છે? આ નિત્ય મિત્રને મિષ્ટાન્ન જમાડે તેા જમવા તૈયાર. એ ખાવાપીવામાં ખબરદાર પણ ઉપવાસ કરવામાં કાયર. એને ડનલેાપના ગાદલામાં સૂવાડે તેા તૈયાર પણ ચાલીસ લેાગસ્સના કાઉસગ્ગ કરવામાં સુસ્ત, આ કાયાનિત્ય મિત્ર દુનિયાનાં